gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

વડોદરામાં ગરબા સ્થળે ખાણીપીણીના ધંધાર્થીઓને લાઇસન્સ અને રજિસ્ટ્રેશન મેળવી લેવા તાકીદ | Food and beve…

G METRO NEWS by G METRO NEWS
September 17, 2025
in GUJARAT
0 0
0
વડોદરામાં ગરબા સ્થળે ખાણીપીણીના ધંધાર્થીઓને લાઇસન્સ અને રજિસ્ટ્રેશન મેળવી લેવા તાકીદ | Food and beve…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Vadodara Corporation : વડોદરા શહે૨માં યોજવામાં આવતા ગરબા મહોત્સવમાં ખાણીપીણી માટે ટેમ્પરરી ફુડ સ્ટોલ ઉભા કરતા ધંધાર્થીઓને વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશને ફુડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ એકટ મુજબ તાત્કાલિક લાઈસન્સ અને ૨જિસ્ટ્રેશન મેળવી લેવા કહ્યું છે. આના વિના તેઓ ધંધો નહીં કરી શકે. આ સંદર્ભે ગરબા આયોજકોને પણ સૂચના આપવામાં આવી છે.

જો ચેકિંગ દરમિયાન લાઇસન્સ કે રજિસ્ટ્રેશન વિના ધંધો કરતા કોઈ જણાશે તો સ્ટોલધારક તેમજ ગરબા આયોજકની સામે કુડ સેફટી એન્ડ સ્ટાન્ડર્ડ એકટ મુજબ કાર્યવાહી ક૨વામાં આવશે. ફૂડ સેફટી એન્ડ સ્ટાન્ડર્ડ ઓથોરિટી ઓફ ઇન્ડિયાની વેબસાઇટ ઉપર જઈ ન્યુ લાઇસન્સ-રજિસ્ટ્રેશનના પોર્ટલ પર ઓનલાઇન કાર્યવાહી કરી લાઈસન્સ-રજિસ્ટ્રેશન મેળવી લેવા કહ્યું છે. આ મુદ્દે કોઈ પણ તકલીફ ઉભી થાય તો ડેઝીગ્રેટેડ ઓફિસર અને અધિક આરોગ્ય અમલદાર કચેરીનો સંપર્ક કરવા કહ્યું છે. નવરાત્રી મહોત્સવ દરમિયાન ખોરાક શાખાનાં ફુડ સેફટી ઓફીસરોની ટીમો  દરેક સ્થળે આકસ્મિક ચેકીંગની કામગીરી કરશે. ચેકિંગ દરમિયાન જો ફૂડ સ્ટોલમાં સ્વચ્છતા નહીં હોય તો તે સંદર્ભે પણ કાર્યવાહી હાથ ધરશે. આ ઉપરાંત ગરબાનાં સ્થળોએ તમાકુ તેમજ પાન-મસાલાની જાહેરાત કરતા જણાશે તો તમાકુ નિયંત્રણ ધારા હેઠળ દંડની કાર્યવાહી ક૨વામાં આવશે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

અમદાવાદ: થલતેજમાં માસૂમ બાળકોની હાજરીમાં જ પતિએ પત્ની પર છરીના ઘા ઝીંક્યા, પરિણીતા હોસ્પિટલ ખસેડાઈ |…
GUJARAT

April 1, 2026
ગુજરાત પોલીસમાં મોટા ફેરફાર: DySP કક્ષાના 35 અધિકારીને સોંપાઈ વધારાની જવાબદારી | Gujarat Police 35 D…

છોટાઉદેપુર: ઢોર માર માર્યો, કપડાં ઉતરાવ્યા! બોડેલીમાં કિન્નર સાથે અત્યાચારનો વીડિયો વાઈરલ થતા ખળભળાટ…

Next Post
અમરેલી જિલ્લાના લાઠીમાં રોગચાળાનો રાફડો ફાટ્યો: સિવિલ હોસ્પિટલમાં દર્દીઓનો ધસારો | Disease Outbreak …

અમરેલી જિલ્લાના લાઠીમાં રોગચાળાનો રાફડો ફાટ્યો: સિવિલ હોસ્પિટલમાં દર્દીઓનો ધસારો | Disease Outbreak ...

જામનગરમાં હુમલાના બે બનાવમાં યુવાન સહિત બે ઘવાયા : પાંચ સામે પોલીસમાં ફરિયાદ | Two injured including…

જામનગરમાં હુમલાના બે બનાવમાં યુવાન સહિત બે ઘવાયા : પાંચ સામે પોલીસમાં ફરિયાદ | Two injured including...

ગુજરાતમાં કોંગ્રેસના વિરોધ વચ્ચે મતદાર યાદી થશે અપડેટ, 2002 અને 2025ની યાદીની થશે સરખામણી | Voter Li…

ગુજરાતમાં કોંગ્રેસના વિરોધ વચ્ચે મતદાર યાદી થશે અપડેટ, 2002 અને 2025ની યાદીની થશે સરખામણી | Voter Li...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ખામેનેઈના મોત મુદ્દે જમ્મુ-કાશ્મીરમાં હિંસક દેખાવો, ટોળાને વિખેરવા લાઠીચાર્જ, ટિયર ગેસના શેલ છોડ્યા …

1 month ago
હાઉસિંગ, વ્હીકલ અને ગોલ્ડ લોનમાં તીવ્ર વૃદ્ધિ | Sharp growth in housing vehicle and gold loans

3 weeks ago
મહારાષ્ટ્રના ભિવંડી-નિઝામપુરમાં ભાજપને મોટો ઝટકો, 9 કાઉન્સિલરોએ કર્યો ખેલ, કોંગ્રેસના બનશે મેયર! | b…

190 કંપનીઓ IPO મારફત રૂપિયા 2. 50 લાખ કરોડ ઊભા કરવા કતારમાં | 190 companies in queue to raise Rs 2 5…

4 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News