gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

વડોદરામાં જાહેર રોડ પર ગંદકી ફેલાવનારા સામે કોર્પોરેશન આકરા પાણીએ : પાણીગેટ રોડ પર સ્ટોરને સીલ માર્ય…

G METRO NEWS by G METRO NEWS
April 20, 2026
in GUJARAT
0 0
0
વડોદરામાં જાહેર રોડ પર ગંદકી ફેલાવનારા સામે કોર્પોરેશન આકરા પાણીએ : પાણીગેટ રોડ પર સ્ટોરને સીલ માર્ય…
2
VIEWS
Share on FacebookShare on Twitter

Vadodara Corporation : વડોદરા કોર્પોરેશન દ્વારા હવે ગંદકી કરનારા વેપારીઓ સામે કડક કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. આજે વોર્ડ નંબર 14માં આવેલા રામ કૃપા સ્ટોરને સીલ મારવા આવ્યું હતું. 

વડોદરા શહેરમાં એક તરફ વેરા વસુલાતની કામગીરી દરમિયાન બાકીદારોની મિલકતોને સીલ મારવાની કાર્યવાહી કરવામાં આવતી હતી. તાજેતરમાં મ્યુનિસિપલ કમિશનર અરુણ બાબુએ રીવ્યુ બેઠકમાં સફાઈ ઝુંબેશ પર વધુ ભાર મૂક્યો હતો અને અવારનવાર ગંદકી કરનારા સામે કડક કાર્યવાહી કરવા સૂચના આપી હતી. 

વડોદરા શહેરમાં એક બાજુ રોજે રોજ સફાઈ ઝુંબેશ ચાલી રહી છે ત્યારે સફાઈ થઈ ગયા બાદ અથવા તો દુકાન બંધ કરવાના સમયે  દુકાનદાર કચરો દુકાનની બહાર નાખીને જતા રહેતા હોય છે તેવા વેપારીઓ સામે પૂર્વ ઝોનના ડેપ્યુટી કમિશનર સુરેશ તુવેર, વોર્ડ નંબર 14 ના વોર્ડ ઓફિસર મહેશ રબારી તથા સ્ટાફ દ્વારા આજે ચાર દરવાજા વિસ્તારમાં સફાઈ ઝુંબેશની કામગીરી કરવામાં આવી હતી. તે દરમિયાન માંડવી પાણીગેટ રોડ પર આવેલી રામકૃપા સ્ટોર નામની દુકાનના સંચાલક દ્વારા કચરો બહાર ફેંકવામાં આવ્યો હોવાનું જણાય આવતા અને આ વેપારી અવારનવાર કચરો રસ્તા પર નાખીને જતા રહેતા હોવાનું જણાઈ આવતા આજે તાત્કાલિક અસરથી દુકાનને સીલ મારવામાં આવ્યું છે. ત્યારે ચર્ચાનો વિષય બન્યો છે કે કોઈપણ દુકાનને સીલ મારવાની સત્તા કોર્પોરેશન પાસે છે ખરી?

G METRO NEWS

G METRO NEWS

Related Posts

શાળામાં પુસ્તકો મોડા પહોંચશે તો પણ શિક્ષણ નહીં અટકે, ઓનલાઈન e-Booksથી ભણાવી શકશે શિક્ષકો | Gujarat S…
GUJARAT

June 5, 2026
ગુજરાત એસટી નિગમમાં કંડકટર અને ડ્રાઇવરની 8917 જગ્યાઓ માટે ભરતીની જાહેરાત, 6 જૂનથી ભરાશે ફોર્મ | GSRT…

વડાપ્રધાન મોદીએ સુરતથી દક્ષિણ ગુજરાતને આપી અનેક ભેટ, રૂ.18,778 કરોડના કાર્યોનું ખાતમુહૂર્ત અને લોકાર…

Next Post
BREAKING: છત્તીસગઢમાં પ્રાયવેટ પ્લેન ક્રેશ, જશપુર જિલ્લામાં પર્વત સાથે ટકરાયું | Chhattisgarh Privat…

BREAKING: છત્તીસગઢમાં પ્રાયવેટ પ્લેન ક્રેશ, જશપુર જિલ્લામાં પર્વત સાથે ટકરાયું | Chhattisgarh Privat...

નાસિક બાદ નાગપુરમાં TCS જેવો કેસ, NGO સંચાલક કાઝી પર ધર્માંતરણ અને જાતીય શોષણના ગંભીર આરોપ | nagpur …

નાસિક બાદ નાગપુરમાં TCS જેવો કેસ, NGO સંચાલક કાઝી પર ધર્માંતરણ અને જાતીય શોષણના ગંભીર આરોપ | nagpur ...

ભારત-જર્મની વચ્ચે સૌથી મોટી ડિફેન્સ ડીલની તૈયારીઓ શરૂ, નૌસેનાને મળશે 6 અત્યાધુનિક સબમરીન | India Ger…

ભારત-જર્મની વચ્ચે સૌથી મોટી ડિફેન્સ ડીલની તૈયારીઓ શરૂ, નૌસેનાને મળશે 6 અત્યાધુનિક સબમરીન | India Ger...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

નવરાત્રિનું કાઉન્ટડાઉન શરૂ: આદ્યશક્તિની આરાધના માટે ખેલૈયાઓ તૈયાર, શેરીઓ, સોસાયટીઓ રોશનીથી ઝળહળી ઊઠી…

9 months ago
માંડલ-વિરમગામ હાઈવે પર ટ્રીપલ અકસ્માત – 2 ગાડી, પીકઅપ અથડાયું | Triple accident on Mandal Viramgam h…

6 months ago
ગુજરાતમાં વધુ એક આંદોલન: જીસેકની 800 જગ્યા પર ભરતીની માંગ માટે ભૂખ હડતાળની ચીમકી | more than 100 peo…

1 year ago
જામનગરમાં રણજીત સાગર રોડ પર વેપારી પોતાની દુકાનમાં 14 વર્ષથી નાના બાળક પાસેથી બાળમજૂરી કરાવતાં પકડાય…

4 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News