gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

શહેરની વિવિધ આવાસ યોજનામા લાભાર્થી સિવાય ઉપયોગ કરાતા ૩૫ આવાસ કોર્પોરેશને સીલ કરી દીધા | In various h…

G METRO NEWS by G METRO NEWS
October 21, 2025
in GUJARAT
0 0
0
શહેરની વિવિધ આવાસ યોજનામા લાભાર્થી સિવાય ઉપયોગ કરાતા ૩૫ આવાસ કોર્પોરેશને સીલ કરી દીધા | In various h…
0
VIEWS
Share on FacebookShare on Twitter

    શહેરની વિવિધ આવાસ યોજનામા લાભાર્થી સિવાય ઉપયોગ કરાતા ૩૫ આવાસ કોર્પોરેશને સીલ કરી દીધા 1 - image 

  અમદાવાદ,સોમવાર,20 ઓકટોબર,2025

અમદાવાદના અલગ અલગ વિસ્તારમાં મુખ્યમંત્રી,પ્રધાનમંત્રી
આવાસ યોજનામાં ફાળવવામા આવેલા આવાસનો મુળ લાભાર્થીઓના બદલે અન્ય લોકો ઉપયોગ કરતા
હોવાનો વિવાદ ઘણાં લાંબા સમયથી ચાલે છે. લાભાર્થી સિવાય ઉપયોગ કરાતા ૩૫ આવાસ
મ્યુનિસિપલ કોર્પોરેશને સીલ કરી દીધા છે.૭૨ આવાસની ફાળવણી રદ કરવી કે કેમ એ અંગે
અંતિમ નોટિસ અપાઈ છે.

આ અંગે પ્રાપ્ત થતી વિગત મુજબ, શહેરના સાત
ઝોનમાં આવેલી વિવિધ આવાસ યોજનાના આવાસો પૈકી કોર્પોરેશનની ટીમ દ્વારા અત્યારસુધીમા
કુલ ૫૬૧૧ આવાસમાં સ્થળ તપાસ કરવામા આવી છે.જે પૈકી ૩૬૭ આવાસમા મુળ લાભાર્થીના બદલે
અન્યો દ્વારા ઉપયોગ કરવામા આવતો હોવાથી શોકોઝ નોટિસ આપવામા આવી છે.શોકોઝ અપાયા પછી
કોર્પોરેશન તરફથી આવાસની ફાળવણી રદ કરવી કે કેમ એ માટે અંતિમ નોટિસ અપાય છે.પરંતુ
એક  પણ આવાસની ફાળવણી રદ કરવામા આવી
નથી.પશ્ચિમ ઝોનમાં સૌથી વધુ ૧૫ આવાસ જયારે ઉત્તર-પશ્ચિમ ઝોનમાં સાત આવાસ સીલ કરાયા
છે.દક્ષિણ અને પૂર્વ ઝોનમા પાંચ-પાંચ આવાસ સીલ કરાયા હતા.દક્ષિણ-પશ્ચિમ ઝોનમાં
ત્રણ આવાસ સીલ કરાયા હતા.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ગીર સોમનાથ જિલ્લા ભાજપ બક્ષીપંચ મોરચામાં મહામંત્રી તરીકે વરણી
GUJARAT

June 26, 2026
બાળકોના સવૉગી વિકાસ માટે સરકારી શાળાઓ શ્રેષ્ઠ વિકલ્પ
GUJARAT

બાળકોના સવૉગી વિકાસ માટે સરકારી શાળાઓ શ્રેષ્ઠ વિકલ્પ

June 25, 2026
સેવા અને સમર્પણની જીત: એક દીકરીને મળી નવી જિંદગી, પરિવારના ચહેરા પર ફરી ખીલી ખુશી

Next Post
EPFOના આવા નિયમ ખાતાધારકોને નથી મંજૂર! 100% PF ઉપાડનો નિયમ ગણાવે છે ભ્રામક

એ.એમ.ટી.એસ.ની જાહેરાતને પગલે ત્રણ દિવસમાં દસલાખ મુસાફરોએ બસમા મફત મુસાફરીનો લાભ લીધો | Following the…

એ.એમ.ટી.એસ.ની જાહેરાતને પગલે ત્રણ દિવસમાં દસલાખ મુસાફરોએ બસમા મફત મુસાફરીનો લાભ લીધો | Following the...

સુરેન્દ્રનગર મનપા કચેરીમાં કોન્ટ્રાક્ટ બેઈઝ સફાઈ કામદારોનો હલ્લાબોલ | Contract based sanitation work…

સુરેન્દ્રનગર મનપા કચેરીમાં કોન્ટ્રાક્ટ બેઈઝ સફાઈ કામદારોનો હલ્લાબોલ | Contract based sanitation work...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

વડોદરા આરટીઓમાં 14 દિવસ બાદ આજથી ડ્રાઇવિંગ ટેસ્ટની કામગીરી રાબેતા મુજબ શરૂ | Driving test operations…

7 months ago
લાલપુર તાલુકાના મોટી રાફુદડ ગામમાં ખેતરમાં પાણી વાળવાના પ્રશ્ને ખેડૂત યુવાન પર કુહાડી વડે હુમલો: બે …

11 months ago
ગુજરાતમાં કોંગ્રેસનું ‘રિસોર્ટ પોલિટિક્સ’, દિયોદર તાલુકા પંચાયતની સત્તા બચાવવા 12 સભ્યો રાજસ્થાન રવા…

1 month ago
બ્રિટનમાં ભારતીય યુવતી પર વંશીય દાજ રાખી બળાત્કાર, લોકોમાં ભય

8 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News