gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

વડોદરામાં ટુ-વ્હીલર વાહન માટે પસંદગીનો નંબર મેળવવાની તક, નવી GJ 06 SN સિરીઝનું ઓક્શન | Vadodara RTO …

G METRO NEWS by G METRO NEWS
November 27, 2025
in GUJARAT
0 0
0
વડોદરામાં ટુ-વ્હીલર વાહન માટે પસંદગીનો નંબર મેળવવાની તક, નવી GJ 06 SN સિરીઝનું ઓક્શન | Vadodara RTO …
0
VIEWS
Share on FacebookShare on Twitter

Vadodara RTO Office : વડોદરા આર.ટી.ઓ. કચેરી દ્વારા ટુ-વ્હીલર વાહનોના પસંદગીના ગોલ્ડન, સિલ્વર તથા અન્ય પ્રીમિયમ નંબરોની ફાળવણી માટે ઓનલાઈન ઈ-ઓક્શન શરૂ કરવામાં આવ્યું છે. આ ઓક્શન ટુ-વ્હીલર વાહન ચાલકો માટે પોતાના મનપસંદ નંબર મેળવવાની સોનેરી તક છે.

નવી સીરીઝ GJ 06 SN માટે નંબર ફાળવણીની હરાજી તા.02 ડિસેમ્બર 2025થી શરૂ થશે. ઇચ્છુક વાહન માલિકોએ પોતાના વાહનોનું રજીસ્ટ્રેશન કરાવીને પોર્ટલ પર ઓનલાઇન રજીસ્ટ્રેશન કરી હરાજીમાં ભાગ લઈ શકશે. તા.2 ડિસેમ્બરે સાંજે 4 વાગ્યાથી તા.4 ડિસેમ્બર 3:59 સુધી ઓનલાઇન ફોર્મ રજીસ્ટ્રેશન અને એપ્લિકેશન કરવાની રહેશે. તા.4 ડિસેમ્બર સાંજે 4 વાગ્યાથી તા.6 ડિસેમ્બરસાંજે 4:00 વાગ્યા સુધી બિડિંગ ઓપન રહેશે.વાહનના સેલ લેટરમાં દર્શાવેલી વેચાણ તારીખથી 7 દિવસની અંદર સી.એન.એ. ફોર્મ જમા કરાવનાર અરજદારો જ હરાજીમાં ભાગ લેવા પાત્ર ગણાશે. સમય મર્યાદા બાદ કરાયેલી અરજીઓ રદ કરવામાં આવશે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

દ્વારકાના રૂપેણ બંદર માર્ગે પોલીસ અને લોકોના ટોળા વચ્ચે ઘર્ષણ થતાં મામલો બિચક્યો: પોલીસનું ફાયરિંગ? …
GUJARAT

May 8, 2026
સાવધાન! ધ્રોલમાં તિજોરી રિપેર કરવા આવેલા કારીગરે લાખોના ઘરેણા પર હાથ સાફ કર્યો, LCBએ મુદ્દામાલ સાથે …

કાલોલ પાલિકામાં ખુરશી ઉછળી! કામ ન થતા અપક્ષ કોર્પોરેટરોએ પ્રમુખ-COની ઓફિસમાં તોડફોડ કરી | Independen…

Next Post
દિવ્યાંગો માટે વિશેષ શો કરે સમય રૈના: સુપ્રીમ કોર્ટનો આદેશ, નિયમો માટે સરકારને 4 સપ્તાહનો સમય | Supr…

દિવ્યાંગો માટે વિશેષ શો કરે સમય રૈના: સુપ્રીમ કોર્ટનો આદેશ, નિયમો માટે સરકારને 4 સપ્તાહનો સમય | Supr...

મુંબઈમાં 72 વર્ષના વૃદ્ધ સાથે 35 કરોડનું ફ્રોડ! આ રીતે કોઈના પર આંધળો વિશ્વાસ ના કરતા | mumbai rs 35…

મુંબઈમાં 72 વર્ષના વૃદ્ધ સાથે 35 કરોડનું ફ્રોડ! આ રીતે કોઈના પર આંધળો વિશ્વાસ ના કરતા | mumbai rs 35...

સિદ્ધારમૈયા અને શિવકુમારની લડાઈમાં કોંગ્રેસનું જ નુકસાન! CMની ખુરશીની ખેંચતાણ મઠ સુધી પહોંચી | Karna…

સિદ્ધારમૈયા અને શિવકુમારની લડાઈમાં કોંગ્રેસનું જ નુકસાન! CMની ખુરશીની ખેંચતાણ મઠ સુધી પહોંચી | Karna...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ખંભાળિયામાં યુવાનની હત્યા બે મિત્રોએ જ કર્યાનું ખુલ્યું

6 months ago
ક્ષોભજનક સ્થિતિ : વેરાવળમાં ભાજપના મહિલા ઉમેદવારો ‘ઘેરહાજર’, પતિદેવો મંચ પર બિરાજ્યા | New TDS Form …

3 weeks ago
મોરબીની GIDCમાં દૂધ ગરમ કરવાના બોઇલરમાં બ્લાસ્ટ, એક શ્રમિક દાઝ્યો, કોઈ જાનહાનિ નહીં | Boiler Blast I…

3 months ago
પોક્સોના ગુનામાં ફરાર આરોપી ચેન્નાઇથી ઝડપાયો | Fugitive accused in POCSO case arrested from Chennai

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News