gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

સિદ્ધારમૈયા અને શિવકુમારની લડાઈમાં કોંગ્રેસનું જ નુકસાન! CMની ખુરશીની ખેંચતાણ મઠ સુધી પહોંચી | Karna…

G METRO NEWS by G METRO NEWS
November 27, 2025
in INDIA
0 0
0
સિદ્ધારમૈયા અને શિવકુમારની લડાઈમાં કોંગ્રેસનું જ નુકસાન! CMની ખુરશીની ખેંચતાણ મઠ સુધી પહોંચી | Karna…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Siddaramaiah vs Shivakumar Rivalry Escalates : કર્ણાટકમાં મુખ્યમંત્રીની ખુરશીને લઈને કોંગ્રેસના નેતાઓમાં અંદરોઅંદર જ ખેંચતાણ વધી ગઈ છે. સિદ્ધારમૈયાને બદલે ડી કે શિવકુમારને મુખ્યમંત્રી બનાવવા માટે માંગ તેજ બની છે. સૌ કોઈની નજર હવે કોંગ્રેસ હાઇકમાન્ડ પર છે. એવામાં હવે રાજકીય ઘટનાક્રમમાં મઠની પણ એન્ટ્રી થઈ ગઈ છે. 

કોંગ્રેસની ખેંચતાણમાં મઠની એન્ટ્રી 

કર્ણાટકના વોક્કાલિંગા સમાજ સાથે જોડાયેલા આદિચુંચનગિરિ મઠની એન્ટ્રી થઈ ગઈ છે. આદિચુંચનગિરિ મઠના પ્રમુખ નિર્મલાનંદનાથ સ્વામીએ ખુલીને ડી કે શિવકુમારનું સમર્થન કર્યું છે અને કોંગ્રેસને અલ્ટિમેટમ પણ આપ્યું છે. તેમણે વધુમાં કહ્યું કે હું તો પહેલા પણ શિવકુમારને જ મુખ્યમંત્રી તરીકે જોવા માંગતો હતો. તમામ સંકેતો છતાં શિવકુમારે કોંગ્રેસનો સાથ છોડ્યો નથી ત્યારે હવે તેમને મોકો આપવો જોઈએ. નોંધનીય છે કે કર્ણાટકના રાજકારણમાં મઠ અને મઠાધિશોનું વર્ચસ્વ રહ્યું છે. ચૂંટણીમાં પણ વિવિધ મઠ દ્વારા તેમના સમુદાય સાથે જોડાયેલા નેતાઓનું પ્રત્યક્ષ અથવા પરોક્ષ રૂપે સમર્થન કરવામાં આવે છે. 

સિદ્ધારમૈયા અને શિવકુમારની લડાઈમાં કોંગ્રેસનું જ નુકસાન! CMની ખુરશીની ખેંચતાણ મઠ સુધી પહોંચી 2 - image

કોંગ્રેસનું જ નુકસાન કરાવશે બે નેતાઓ? 

બીજી તરફ સિદ્ધારમૈયા માટે ઓબીસી અને દલિત નેતાઓ જૂથ બનાવી રહ્યા છે. એવામાં રાજકીય પંડિતોનું માનવું છે કે આ બે નેતાઓની લડાઈમાં નુકસાન કોંગ્રેસનું જ થશે. રાજયમાં કોંગ્રેસ સરકારના શાસનને અઢી વર્ષ પૂર્ણ થયા છે. કર્ણાટકના રાજકીય વર્તુળોમાં એવી વાતો થઈ રહી છે કે અહીં કોંગ્રેસ જીત પછી એવું નક્કી કરાયું હતું કે સિદ્ધારમૈયા અને ડી કે શિવકુમારને અઢી અઢી વર્ષ માટે મુખ્યમંત્રી બનાવવામાં આવશે. જોકે આ મામલે કોઈ સત્તાવાર જાહેરાત થઈ નહોતી. 

ડી કે શિવકુમારના સમર્થક ધારાસભ્યો દિલ્હી પહોંચી ગયા છે અને હાઇકમાન્ડને મળવાની માંગ કરી રહ્યા છે. બીજી તરફ સિદ્ધારમૈયાએ કહ્યું છે કે ધારાસભ્યો દિલ્હી જાય તેમાં મને કોઈ વાંધો નથી. છેલ્લો નિર્ણય તો હાઇકમાન્ડ જ લેશે. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

CBSE બોર્ડની ઘોર બેદરકારી ઉઘાડી પડી: પેપર ફરી ચેક થતાં જ વિદ્યાર્થિનીના 500માંથી 500 માર્ક્સ આવ્યા! …
INDIA

CBSE બોર્ડની ઘોર બેદરકારી ઉઘાડી પડી: પેપર ફરી ચેક થતાં જ વિદ્યાર્થિનીના 500માંથી 500 માર્ક્સ આવ્યા! …

June 23, 2026
ઉદ્ધવ ઠાકરેની પાર્ટી તોડ્યા બાદ શિંદેએ ફડણવીસનું જ ટેન્શન વધાર્યું! મંચ પરથી જ 2029 અંગે મોટી જાહેરા…
INDIA

ઉદ્ધવ ઠાકરેની પાર્ટી તોડ્યા બાદ શિંદેએ ફડણવીસનું જ ટેન્શન વધાર્યું! મંચ પરથી જ 2029 અંગે મોટી જાહેરા…

June 23, 2026
લખનૌ અગ્નિકાંડ: તંત્રના પાપે જ 15 જીવ હોમાયા, 10 વર્ષ પહેલા જ તોડી પાડવાની હતી બિલ્ડિંગ | Lucknow Fi…
INDIA

લખનૌ અગ્નિકાંડ: તંત્રના પાપે જ 15 જીવ હોમાયા, 10 વર્ષ પહેલા જ તોડી પાડવાની હતી બિલ્ડિંગ | Lucknow Fi…

June 23, 2026
Next Post
અનોખા લગ્ન : વરરાજા નહીં પણ દુલ્હન બેન્ડવાજા સાથે ‘જાન’ લઈને નીકળી, VIDEO વાઈરલ | prayagraj bride ta…

અનોખા લગ્ન : વરરાજા નહીં પણ દુલ્હન બેન્ડવાજા સાથે 'જાન' લઈને નીકળી, VIDEO વાઈરલ | prayagraj bride ta...

વિદેશથી ચાલે છે કોંગ્રેસના અનેક સોશિયલ મીડિયા હેન્ડલ, પાકિસ્તાન-બાંગ્લાદેશથી ફેલાવાય છે એજન્ડા: ભાજપ…

વિદેશથી ચાલે છે કોંગ્રેસના અનેક સોશિયલ મીડિયા હેન્ડલ, પાકિસ્તાન-બાંગ્લાદેશથી ફેલાવાય છે એજન્ડા: ભાજપ...

શામળાજી-હિંમતનગર હાઈવે પર ગમખ્વાર અકસ્માત, કાર પલટી જતાં 3ના મોત, 2 ઈજાગ્રસ્ત | car Accident near Ma…

શામળાજી-હિંમતનગર હાઈવે પર ગમખ્વાર અકસ્માત, કાર પલટી જતાં 3ના મોત, 2 ઈજાગ્રસ્ત | car Accident near Ma...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

જોડિયાના બોડકા ગામમાં મોડી રાત્રે લૂંટારુઓ ત્રાટક્યા: એક વૃદ્ધ મહિલાને માર મારી રૂપિયા અડધા લાખની મા…

જોડિયાના બોડકા ગામમાં મોડી રાત્રે લૂંટારુઓ ત્રાટક્યા: એક વૃદ્ધ મહિલાને માર મારી રૂપિયા અડધા લાખની મા…

8 months ago
કપડવંજની બે સ્કૂલોના વિદ્યાર્થીઓને સાઈકલો ઉંચકાવી ટ્રકમાં મૂકવાની મજૂરીનો વીડિયો વાઈરલ | Video of st…

કપડવંજની બે સ્કૂલોના વિદ્યાર્થીઓને સાઈકલો ઉંચકાવી ટ્રકમાં મૂકવાની મજૂરીનો વીડિયો વાઈરલ | Video of st…

10 months ago
મોંઘવારીનો માર: પ્રીમિયમ પેટ્રોલ-ડીઝલ બાદ હવે CNG પણ થયું મોંઘું, ખાનગી કંપનીએ કર્યો ભાવવધારો | adan…

મોંઘવારીનો માર: પ્રીમિયમ પેટ્રોલ-ડીઝલ બાદ હવે CNG પણ થયું મોંઘું, ખાનગી કંપનીએ કર્યો ભાવવધારો | adan…

3 months ago
ચૂંટણી હારતાં જ મમતા ઘરમાં જ ઘેરાયા, TMCના અનેક દિગ્ગજોએ ખરી-ખોટી સંભળાવી | TMC Crisis in Bengal Raj…

ચૂંટણી હારતાં જ મમતા ઘરમાં જ ઘેરાયા, TMCના અનેક દિગ્ગજોએ ખરી-ખોટી સંભળાવી | TMC Crisis in Bengal Raj…

2 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News