gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

સુરતની લૂંટેરી દુલ્હન જસદણ પાસેથી ઝડપાઇ: વારાફરતી 2 યુવાન સાથે લગ્ન કરી પૈસા પડાવ્યા | Surat’s robbe…

G METRO NEWS by G METRO NEWS
March 19, 2026
in GUJARAT
0 0
0
સુરતની લૂંટેરી દુલ્હન જસદણ પાસેથી ઝડપાઇ: વારાફરતી 2 યુવાન સાથે લગ્ન કરી પૈસા પડાવ્યા | Surat’s robbe…
2
VIEWS
Share on FacebookShare on Twitter

સોનલ ચૌહાણ પાસોદરાના યુવાન પાસે રૂા. 1.70 લાખ પડાવી રાજકોટ ગઇ અને બીજા યુવાન સાથે સગાઇ બાદ લગ્ન કરીને રૂા. 1.80 લાખ પડાવ્યા

સુરત, : સુરતના પાસોદરા યુવાન સાથે લગ્ન બાદ રૂા. 1.70 લાખ લઇને ફરાર થયા બાદ રાજકોટના યુવાન સાથે લગ્ન કરીને તેની પાસેથી પણ રૂા. 1.80 લાખ પડાવનાર લૂંટેરી દુલ્હનને લસકાણા પોલીસે રાજકોટના જસદણ પાસેથી ઝડપી લીધી હતી. મૂળ નાગપુરની 33 વર્ષની અનાથ યુવતીએ દલાલના કહ્યા મુજબ પહેલી વખત પૈસા લઈ સુરતના યુવાન સાથે લગ્ન કર્યા હતા અને બાદમાં દલાલના જ કહેવાથી બહાનું કાઢી રાજકોટ જઈ ત્યાંના યુવાન સાથે સગાઈ કરી સુરત પરત ફરી અઠવાડીયા બાદ લગ્ન કર્યા હતા.

પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ સુરતના પાસોદરા વિસ્તારમાં રહેતા અને હીરાના કારખાનામાં મેનેજર તરીકે નોકરી કરતા મૂળ અમરેલીના 43 વર્ષના અપરિણીત વિપુલભાઈ વિરજીભાઈ ટીંબડીયા સાથે ડિસેમ્બર 2025 માં રૂ. 1.70 લાખ લઈ મંદિરમાં લગ્ન કરનાર યુવતી સોનલ ચૌહાણ જેના હસ્તક લગ્ન થયા હતા તે કમલેશ કમાણીના દીકરાની સારવાર માટે 5 દિવસ પહેલા રાજકોટ ગયા બાદ તેના રાજકોટના યુવાન રાજેશ પડાળીયા સાથે લગ્ન થયા હોય તેવા ફોટા ફેસબુક મારફતે મળતા અને રાજેશ પડાળીયા સાથે પણ રૂ.1.80 લાખ લઈ સોનલે લગ્ન કર્યા હોવાનું જાણવા મળતા ભોગ બનેલા વિપુલભાઈ ટીંબડીયાએ લૂંટેરી દુલ્હન ગેંગની સોનલ ચૌહાણ અને તેના લગ્ન કરાવનાર દલાલ કમલેશ કમાણી વિરૂદ્ધ લસકાણા પોલીસમાં ઠગાઈની ફરિયાદ નોંધાવી હતી.

જેથી લસકાણા પોલીસની એક ટીમ જસદણ રવાના થઇ હતી અને પોલીસે લૂંટેરી દુલ્હન સોનલ સંદીપ ચૌહાણ (ઉ.વ. 33, રહે.તુકારામ નગર, ગોરા બજાર રોડ, જુની બસ્તી, જુની કામઠી, નાગપુર, મહારાષ્ટ્ર. હાલ રહે.બજરંગ નગર, જસદણ, જી.રાજકોટ) ને ઝડપી લીધી હતી.પોલીસે પુછપરછ કરતા તેણે જણાવ્યું હતું કે તે અનાથ છે અને એક ભાઈ સાથે નાગપુરમાં રહેતી હતી.દલાલ કમલેશની પત્ની પણ નાગપુરની હોવાથી તેના મારફતે તે કમલેશના સંપર્કમાં આવી હતી અને કમલેશના કહ્યા મુજબ પહેલી વખત પૈસા લઈ સુરતના વિપુલ ટીંબડીયા સાથે લગ્ન કર્યા હતા.ત્યાર બાદ કમલેશના કહેવાથી જ બહાનું કાઢી રાજકોટ જઈ રાજેશ પડાળીયા સાથે સગાઈ કરી સુરત પરત ફરી અઠવાડીયા બાદ લગ્ન કર્યા હતા.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

પોરબંદર ખાતે ભારતીય કોસ્ટ ગાર્ડ પૃથ્વી વિજ્ઞાન મંત્રાલયના સહયોગે આંતરરાષ્ટ્રીય કોસ્ટલ ક્લીનઅપ દિવસનુ…
GUJARAT

પોરબંદર ખાતે ભારતીય કોસ્ટ ગાર્ડ પૃથ્વી વિજ્ઞાન મંત્રાલયના સહયોગે આંતરરાષ્ટ્રીય કોસ્ટલ ક્લીનઅપ દિવસનુ…

September 19, 2026
“દરિયાકાંઠાના રક્ષકો: ઓખા ખાતે ભારતીય કોસ્ટ ગાર્ડ દ્વારા આંતરરાષ્ટ્રીય કોસ્ટલ સફાઈ દિવસ 2026 ની ઉજવણ…
GUJARAT

“દરિયાકાંઠાના રક્ષકો: ઓખા ખાતે ભારતીય કોસ્ટ ગાર્ડ દ્વારા આંતરરાષ્ટ્રીય કોસ્ટલ સફાઈ દિવસ 2026 ની ઉજવણ…

September 19, 2026
Rajshri Productions & Himesh Reshammiya Melodies Spark the Season of Love by Unveiling a Heartwarmin…
GUJARAT

Rajshri Productions & Himesh Reshammiya Melodies Spark the Season of Love by Unveiling a Heartwarmin…

September 19, 2026
Next Post
ઓડિશાથી 8.210 કિલો ગાંજો લઇ આવેલી મૂળ મોરબીની વિધવા સુરતમાં ઝડપાઈ | A widow originally from Morbi wh…

ઓડિશાથી 8.210 કિલો ગાંજો લઇ આવેલી મૂળ મોરબીની વિધવા સુરતમાં ઝડપાઈ | A widow originally from Morbi wh...

LPGની શેખી કરતી સરકારે બપોરાં કેન્દ્રોને અનાજ-કઠોળ માટે ટટળાવ્યાં | which boasted about LPG made the…

LPGની શેખી કરતી સરકારે બપોરાં કેન્દ્રોને અનાજ-કઠોળ માટે ટટળાવ્યાં | which boasted about LPG made the...

રાજકોટમાં સોની વેપારીનું રૂા. 40 લાખનું સોનું કારીગર ઓળવી ગયો | Goldsmith in Rajkot stole Rs 40 lakh…

રાજકોટમાં સોની વેપારીનું રૂા. 40 લાખનું સોનું કારીગર ઓળવી ગયો | Goldsmith in Rajkot stole Rs 40 lakh...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

હવે પુણે-વડોદરા વંદે ભારત ટ્રેનથી મુસાફરી સમયમાં બે ક્લાકનો ઘટાડો થશે | Now Pune Vadodara Vande Bhar…

હવે પુણે-વડોદરા વંદે ભારત ટ્રેનથી મુસાફરી સમયમાં બે ક્લાકનો ઘટાડો થશે | Now Pune Vadodara Vande Bhar…

1 year ago
કાળઝાળ ગરમી: અમદાવાદમાં આજે ‘ઑરેન્જ ઍલર્ટ’, રાજ્યમાં હીટવેવની આગાહી, પારો 41 ડિગ્રીને પાર પહોંચશે | …

કાળઝાળ ગરમી: અમદાવાદમાં આજે ‘ઑરેન્જ ઍલર્ટ’, રાજ્યમાં હીટવેવની આગાહી, પારો 41 ડિગ્રીને પાર પહોંચશે | …

6 months ago
‘આટલી જ ચિંતા હોય તો પોતે કેમ કશું નથી કરતાં?’, રોહિંગ્યાઓને શરણ આપવાની માગ પર સુપ્રીમ કોર્ટની ફટકાર

‘આટલી જ ચિંતા હોય તો પોતે કેમ કશું નથી કરતાં?’, રોહિંગ્યાઓને શરણ આપવાની માગ પર સુપ્રીમ કોર્ટની ફટકાર

1 year ago
જાફરાબાદના દરિયામાં ૩ નંબરનું સિગ્નલ લગાવાયું | Signal number 3 installed in the sea of ​​Jafrabad

જાફરાબાદના દરિયામાં ૩ નંબરનું સિગ્નલ લગાવાયું | Signal number 3 installed in the sea of ​​Jafrabad

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News