gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ખેડા જિલ્લામાં ‘લેન્ડ જેહાદ’ અને ‘ડેમોગ્રાફી ચેન્જ’ના આક્ષેપ સાથે કલેક્ટરને આવેદનપત્ર | Petition to …

G METRO NEWS by G METRO NEWS
February 26, 2026
in GUJARAT
0 0
0
ખેડા જિલ્લામાં ‘લેન્ડ જેહાદ’ અને ‘ડેમોગ્રાફી ચેન્જ’ના આક્ષેપ સાથે કલેક્ટરને આવેદનપત્ર | Petition to …
0
VIEWS
Share on FacebookShare on Twitter

– આગામી દિવસોમાં ઉગ્ર આંદોલન કરવાની ચીમકી 

– હિંદુ બહુમતી ધરાવતા વિસ્તારોમાં આયોજનબદ્ધ રીતે અન્ય સમુદાયને વસાવવાનું ષડયંત્ર ચાલતું હોવાનો ગંભીર આક્ષેપ

નડિયાદ : ખેડા જિલ્લામાં છેલ્લા કેટલાક સમયથી કોમી એકતા ડહોળવાના પ્રયાસો થઈ રહ્યાં હોવાના આક્ષેપ સાથે વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા જિલ્લા કલેક્ટરને રજૂઆત કરવામાં આવી છે. વિશ્વ હિન્દુ પરિષદના પદાધિકારીઓએ કલેક્ટરને પાઠવેલા આવેદનપત્રમાં જણાવ્યું છે કે, જિલ્લાના વિવિધ વિસ્તારોમાં હિંદુ બહુમતી ધરાવતા ગામોમાં આયોજનબદ્ધ રીતે ભૌગોલિક ફેરફારો એટલે કે ડેમોગ્રાફી ચેન્જ કરવાનું મોટું ષડયંત્ર ચાલી રહ્યું છે.

આ આવેદનપત્રમાં ખાસ કરીને અમદાવાદના વટવા, રખિયાલ, બાપુનગર અને જુહાપુરા જેવા વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં મુસ્લિમ સમુદાયના લોકો ખેડા જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં સ્થળાંતર કરી રહ્યાં હોવાનો દાવો કરવામાં આવ્યો છે. વીએચપીના મતે આ સ્થળાંતર કુદરતી નથી પરંતુ એક ચોક્કસ પ્લાનિંગ હેઠળ કરવામાં આવી રહ્યું છે. આ રજૂઆતમાં વધુમાં જણાવાયું છે કે, ખેડા જિલ્લાના માતર, માછીયેલ, ગરમાળા, ત્રાજ, મહેમદાવાદ અને ખેડા જેવા ગામો મુખ્યત્વે લેન્ડ જેહાદના ટાર્ગેટ પર છે. આ ગામોની ખેતીની જમીન મૂળ ખેડૂતો પાસેથી ખરીદીને તેમાં હિંદુઓના નામ રાખી મહેસૂલના નીતિ નિયમોનો ભંગ કરીને મોટા પાયે પ્લોટિંગ કરવામાં આવે છે. ત્યારબાદ આ જમીનો પર ગેરકાયદેસર રીતે ફાર્મ હાઉસના નામે બાંધકામો ઉભા કરી દેવામાં આવે છે અને તેને વેચી દેવામાં આવતા હોવાની ફરિયાદો ઉઠી છે. વહીવટી તંત્રની આંખ નીચે જમીન કૌભાંડ અને ગેરકાયદેસર વસાહતો ઉભી કરવામાં આવી રહી હોવા છતાં કોઈ નક્કર પગલાં લેવામાં આવતા નથી તેવા આક્ષેપ સાથે રોષ વ્યક્ત કરવામાં આવ્યો છે. જો વહીવટી તંત્ર દ્વારા આ બાબતે સઘન તપાસ કરીને જવાબદારો સામે કાયદેસરની કાર્યવાહી નહીં કરવામાં આવે તો આગામી દિવસોમાં ઉગ્ર આંદોલન કરવાની ચીમકી પણ પરિષદ દ્વારા આપવામાં આવી છે.

ચોક્કસ સમુદાય માટે રહેણાંકની જાહેરાતો સામે વિરોધ

ગરમાળા ગામની સીમના સિટી સર્વે નંબર ૯૭૮માં નિર્માણાધીન આશિયાના રેસિડેન્સીના ડેવલપર્સ દ્વારા આપવામાં આવેલી જાહેરાતો સામે વીએચપીએ વિરોધ નોંધાવ્યો છે. રજૂઆત મુજબ, આ જાહેરાતોમાં ફક્ત મુસ્લિમો માટે જ આ રહેણાંક હોવાનું સ્પષ્ટપણે દર્શાવવામાં આવ્યું છે, જે ગેરબંધારણીય છે. આવા પ્રયાસોને કારણે સ્થાનિક હિંદુ સમાજમાં ભય અને અસલામતીની લાગણી જન્મી રહી છે, તેવો આક્ષેપ કરાયો છે. 

હિંદુ યુવાન પર હુમલાની ઘટનાથી તંગદિલી

તાજેતરમાં ગરમાળા ગામે એક હિંદુ યુવાન પર ધામક દ્વેષ રાખીને છરી વડે હુમલો કરવામાં આવ્યો હોવાનો પત્રમાં ઉલ્લેખ કરાયો છે. આ પ્રકારની હિંસક ઘટનાઓથી સમગ્ર પંથકમાં તંગદિલી વ્યાપી ગઈ છે. ભવિષ્યમાં આવી ઘટનાઓ ન બને અને શાંતિ જળવાઈ રહે તે માટે તંત્ર વહેલી તકે કડક પગલાં ભરે તેવી વીએચપીના કાર્યકરોએ કલેક્ટર સમક્ષ માંગણી કરી છે.

હિજરતની નોબત આવવાની ભીતિ

રજૂઆતકર્તાઓના મતે, જો આ પ્રકારે મોટા પાયે થઈ રહેલા ભૌગોલિક ફેરફારોને અટકાવવામાં નહીં આવે તો ભવિષ્યમાં મૂળ સ્થાનિક હિંદુઓ માટે મોટી મશ્કેલીઓ સર્જાઈ શકે છે. હિંદુ પરિવારોએ પોતાની વડવાઓની મિલકતો ઓછા ભાવે વેચીને સ્થળાંતર કે હિજરત ન કરવી પડે તે જોવાની જવાબદારી સરકાર અને વહીવટી તંત્રની છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

જિલ્લા કલેકટરશ્રી ડૉ.મનીષકુમાર બંસલના અધ્યક્ષસ્થાને પી.સી.એન્ડ પી.એન.ડી.ટી. જિલ્લા એડવાઇઝરી કમિટીની …
GUJARAT

જિલ્લા કલેકટરશ્રી ડૉ.મનીષકુમાર બંસલના અધ્યક્ષસ્થાને પી.સી.એન્ડ પી.એન.ડી.ટી. જિલ્લા એડવાઇઝરી કમિટીની …

July 13, 2026
रियलिटी टीवी की नई परिभाषा बना ‘लॉक अप 2’, जहां प्रतियोगी खुलकर बयां कर रहे हैं अपनी सच्चाई और पहचान
GUJARAT

रियलिटी टीवी की नई परिभाषा बना ‘लॉक अप 2’, जहां प्रतियोगी खुलकर बयां कर रहे हैं अपनी सच्चाई और पहचान

July 13, 2026
Boman Irani Backs AI-Powered Tax Compliance in His Latest Brand Association with KDK Software
GUJARAT

Boman Irani Backs AI-Powered Tax Compliance in His Latest Brand Association with KDK Software

July 13, 2026
Next Post
પાલિતાણા પંથકની યુવતી સાથે શખ્સે દુષ્કર્મ આચર્યું | Man rapes girl from Palitana parish

પાલિતાણા પંથકની યુવતી સાથે શખ્સે દુષ્કર્મ આચર્યું | Man rapes girl from Palitana parish

રેલવે દ્વારા સિમેન્ટરનો કાચો માલ ઉતારાતા સ્થાનિકોને હાલાકી | Locals suffer as cement raw materials a…

રેલવે દ્વારા સિમેન્ટરનો કાચો માલ ઉતારાતા સ્થાનિકોને હાલાકી | Locals suffer as cement raw materials a...

રિક્રીએશન કમિટીમા દરખાસ્ત મંજૂર , મ્યુનિ.નર્સરી ડેવલપ કરવા જગ્યા આપી, ૨૫ ટકા છોડ ફ્રી મેળવશે | Propo…

રિક્રીએશન કમિટીમા દરખાસ્ત મંજૂર , મ્યુનિ.નર્સરી ડેવલપ કરવા જગ્યા આપી, ૨૫ ટકા છોડ ફ્રી મેળવશે | Propo...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

શહેરમાં 26,198 લાભાર્થીના હયાતીની ખરાઈનો કેમ્પ યોજાશે | A camp will be held in the city to verify th…

શહેરમાં 26,198 લાભાર્થીના હયાતીની ખરાઈનો કેમ્પ યોજાશે | A camp will be held in the city to verify th…

11 months ago
ડેરિવેટિવ્ઝ ટર્નઓવર 6% ઘટયું, કેશમાં 7% વધ્યું | Derivatives turnover down 6% cash up 7%

ડેરિવેટિવ્ઝ ટર્નઓવર 6% ઘટયું, કેશમાં 7% વધ્યું | Derivatives turnover down 6% cash up 7%

2 months ago
ભારતીય કંપનીઓના પરિણામો બીજા ક્વાર્ટરમાં સામાન્ય રહેવાની શક્યતા | Indian companies’ results likely t…

ભારતીય કંપનીઓના પરિણામો બીજા ક્વાર્ટરમાં સામાન્ય રહેવાની શક્યતા | Indian companies’ results likely t…

9 months ago
ખેડામાં તલાટીની ગેરવર્તણૂકઃ આકરણીના પ્રશ્ન માટે પહોંચેલા અરજદાર સાથે કરી ઉદ્ધતાઈ | gujarat kheda tal…

ખેડામાં તલાટીની ગેરવર્તણૂકઃ આકરણીના પ્રશ્ન માટે પહોંચેલા અરજદાર સાથે કરી ઉદ્ધતાઈ | gujarat kheda tal…

10 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News