gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

વડોદરામાં ડિલિવરી વર્કર તરીકે કામ કરનારાઓમાં 50% ડિગ્રીધારક, એક વિદ્યાર્થિનીનો સરવે | vadodara deliv…

G METRO NEWS by G METRO NEWS
July 26, 2025
in GUJARAT
0 0
0
વડોદરામાં ડિલિવરી વર્કર તરીકે કામ કરનારાઓમાં 50% ડિગ્રીધારક, એક વિદ્યાર્થિનીનો સરવે | vadodara deliv…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Worker Survey in Vadodara: હવે જમવાની વાનગીઓથી માંડીને અનાજ કરિયાણા સુધીની તમામ વસ્તુઓને ઘરે બેઠા ડિલિવર કરવા માટેની આગવી ઈન્ડસ્ટ્રી ઉભી થઈ ગઈ છે. જેમાં હજારો લોકો ડિલિવરી વર્કર્સ તરીકે કામ કરી રહ્યા છે.લોકોની ધારણાથી વિપરિત ડિલિવરીની નોકરી હવે ડિગ્રી ધારકો માટે પણ રોજગારનો સહારો બની રહી છે.

42 ટકા ભણવાનો ખર્ચ કાઢવા વઘુ કમાણી કરવા ડિલિવરીનું કામ કરે છે

એમ.એસ.યુનિવર્સિટીની મેનેજમેન્ટ ફેકલ્ટીની એમબીએની વિદ્યાર્થિનીએ કરેલા એક સર્વેમાં બહાર આવ્યું છે કે, ફૂડ ડિલિવરી કરનારાઓ પૈકીના 50 ટકા સ્નાતક અથવા અનુસ્નાતક ડિગ્રી ધરાવે છે. જેનો સીધો અર્થ એ છે કે, રોજગારી માટે ભણેલા ગણેલા યુવાઓ પણ મોટા પાયે ડિલિવરીનું કામ કરી રહ્યા છે.

વિદ્યાર્થીએ જણાવ્યું હતું કે મેં અલગ અલગ કંપનીઓમાં કામ કરતા 52 વર્કર્સના ઈન્ટરવ્યૂ લીધા હતા અને તેમાંથી 49 લોકો 48 વર્ષથી નીચેની વયના હતા.મોટાભાગના છેલ્લા 1 વર્ષ કે તેના કરતા વધારે સમયથી આ કામ કરી રહ્યા હતા અને તેમાંથી 40 ટકા પાસે સ્નાતક કક્ષાની અને 9 પાસે અનુસ્નાતક કક્ષાની ડિગ્રી હતી.જ્યારે 21 ટકા લોકો ધો.12 કે તેનાથી ઓછું ભણેલા હતા.

તેણે ઉમેર્યું હતું કે 42 ટકા પાર્ટ ટાઈમ ધોરણે આ કામ કરતા હતા અને તેમાંથી ઘણાએ કોલેજમાં અભ્યાસનો ખર્ચ કાઢવા માટે તો કેટલાકે બીજી નોકરીની સાથે સાથે થોડી વધારી કમાણી થાય તે માટે ડિલિવરીનું કામ કરતા હોવાનું કહ્યું હતું. ડિલિવરી વર્કર્સ પૈકીના મોટાભાગનાએ આ ઈન્ડસ્ટ્રીમાં લધુતમ પગારના ધારા ધોરણ હોવા જોઈએ અને સરકારે તે કાર્યવાહી કરવી જોઈએ તેવી લાગણી વ્યક્ત કરી હતી.

– 77 ટકાએ કહ્યું કે, લધુતમ વેતનની ગેરંટી હોવી જોઈએ 

– કામના વધારે પડતા કલાકો, ઓછી આવક અને આંતરિક સ્પર્ધા સૌથી મોટા પડકારો 

– ડિલિવરી કરનારાઓને તેમના કામને લઈને અલગ અલગ સવાલો કરવામાં આવ્યા હતા.જેના જવાબોના આધારે સામે આવેલા તારણો નીચે પ્રમાણે છે.

– 73 ટકાએ કામના વધારે પડતા કલાકો, 62 ટકાએ ઓછી આવકને, 60 ટકાએ આંતરિક સ્પર્ધાને સૌથી મોટા પડકારો ગણાવ્યા હતા.

– 83 ટકાએ કહ્યું હતું કે, ડિલિવરીનું કામ કરનારાઓનું પણ યુનિયન હોવું જોઈએ.

– 77 ટકાએ કહ્યું હતું કે,  ડિલિવરીનું કામ હવે રોજગારીનું એક મોટુ સાધન બન્યું છે ત્યારે તેમાં લધુતમ વેતન પણ નક્કી થવું જોઈએ.

– 70 ટકાએ ડિલિવરી વર્કર્સનો કંપનીઓએ હેલ્થ ઈન્સ્યોરન્સ લેવો જોઈએ તેમજ 75 ટકાએ પેમેન્ટમાં પારદર્શિતા હોવો જોઈએ તેવો અભિપ્રાય વ્યક્ત કર્યો હતો.

– 63 ટકાએ સ્વીકાર્યું હતું કે, આ કામમાં નોકરીની  સલામતીનો અનુભવ થાય છે.

– 31 ટકા વર્કર્સે કહ્યું હતું કે, કામના સમય પર અમારુ નિયંત્રણ નથી.ગમે ત્યારે ફરજ બજાવવી પડે છે.તો 37 ટકાએ થોડા ઘણા અંશે નિયંત્રણ હોવાનું કહ્યું હતું.

– 58 ટકાએ વર્ક પ્લેટફોર્મનો સપોર્ટ હોવાનું અને 21 ટકાએ સપોર્ટ નહીં હોવાનું જણાવ્યું હતું.11 ટકાએ કશું કહેવાનો ઈનકાર કર્યો હતો.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

મૂળી તાલુકામાં જિ.પં અને તા.પં.ની ચૂંટણીમાં ખેડૂતો ઉમેદવારી કરશે | Farmers will contest the election…
GUJARAT

મૂળી તાલુકામાં જિ.પં અને તા.પં.ની ચૂંટણીમાં ખેડૂતો ઉમેદવારી કરશે | Farmers will contest the election…

April 4, 2026
બાવળામાં ગટરના ખોદકામમાં 2 સ્થળે ગેસની પાઇપ લાઇન તૂટી
GUJARAT

બાવળામાં ગટરના ખોદકામમાં 2 સ્થળે ગેસની પાઇપ લાઇન તૂટી

April 4, 2026
થાન-નવાગામ રોડ પર સિરામિક ગોડાઉનમાં ભીષણ આગ, મેજર કોલ જાહેર | Massive fire breaks out in ceramic god…
GUJARAT

થાન-નવાગામ રોડ પર સિરામિક ગોડાઉનમાં ભીષણ આગ, મેજર કોલ જાહેર | Massive fire breaks out in ceramic god…

April 4, 2026
Next Post
ટ્રમ્પ-મેલોની જેવા દિગ્ગજો પાછળ થયા, સૌથી લોકપ્રિય નેતાની યાદીમાં વડાપ્રધાન મોદી ટોચે | PM Modi Tops…

ટ્રમ્પ-મેલોની જેવા દિગ્ગજો પાછળ થયા, સૌથી લોકપ્રિય નેતાની યાદીમાં વડાપ્રધાન મોદી ટોચે | PM Modi Tops...

ખાનગી હોસ્પિટલે દવા, ઈમ્પ્લાન્ટ્સ સ્ટેન્ટના વેચાણ પર ટેક્સ ચૂકવવો પડશે: ગુજરાત હાઈકોર્ટ | private ho…

ખાનગી હોસ્પિટલે દવા, ઈમ્પ્લાન્ટ્સ સ્ટેન્ટના વેચાણ પર ટેક્સ ચૂકવવો પડશે: ગુજરાત હાઈકોર્ટ | private ho...

નાપાસ થવાના ડરથી ભાગી ગયેલી અમદાવાદની ધોરણ 10ની બે વિદ્યાર્થિની મુંબઈથી મળી | ahmedabad school girls…

નાપાસ થવાના ડરથી ભાગી ગયેલી અમદાવાદની ધોરણ 10ની બે વિદ્યાર્થિની મુંબઈથી મળી | ahmedabad school girls...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

3 રાજ્યો અને 11 રાજ્યસભાની બેઠક… બિહારમાં NDA ફસાયું તો હરિયાણા-ઓડિશામાં કોંગ્રેસ ટેન્શનમાં | Rajy…

3 રાજ્યો અને 11 રાજ્યસભાની બેઠક… બિહારમાં NDA ફસાયું તો હરિયાણા-ઓડિશામાં કોંગ્રેસ ટેન્શનમાં | Rajy…

3 weeks ago
સુરત પાલિકાના લિંબાયત ઝોનમાં 18 ટેમ્પરરી સ્ટ્રકચર સીલ કરાયા, પતરાના શેડ દુર કરાયા | 18 temporary str…

સુરત પાલિકાના લિંબાયત ઝોનમાં 18 ટેમ્પરરી સ્ટ્રકચર સીલ કરાયા, પતરાના શેડ દુર કરાયા | 18 temporary str…

12 months ago
મહેસૂલી મંડળે સરકાર સામે બાંયો ચડાવી : નાયબ મામલતદારોની જિલ્લા ફેર બદલી રદ કરવા માંગણી | Revenue Emp…

મહેસૂલી મંડળે સરકાર સામે બાંયો ચડાવી : નાયબ મામલતદારોની જિલ્લા ફેર બદલી રદ કરવા માંગણી | Revenue Emp…

12 months ago
વૈશ્વિક સોનું તૂટતા ઘરઆંગણે પણ ભાવમાં નવેસરથી ઘટાડો | As global gold prices fall domestic prices als…

વૈશ્વિક સોનું તૂટતા ઘરઆંગણે પણ ભાવમાં નવેસરથી ઘટાડો | As global gold prices fall domestic prices als…

11 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News