gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

વડોદરામાં દબાણ હટાવો ઝુંબેશ ફરી શરૂ : રસ્તાને નડતરરૂપ આઠ વાહનો જપ્ત કર્યા | encroachment relief camp…

G METRO NEWS by G METRO NEWS
May 30, 2026
in GUJARAT
0 0
0
વડોદરામાં દબાણ હટાવો ઝુંબેશ ફરી શરૂ : રસ્તાને નડતરરૂપ આઠ વાહનો જપ્ત કર્યા | encroachment relief camp…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Vadodara Corporation : વડોદરા કોર્પોરેશનનું નવું બોર્ડ સત્તા પર આવતાની સાથે કોર્પોરેશન દ્વારા ફરી એકવાર દબાણ હટાવ ઝુંબેશ શરૂ કરવામાં આવી છે.

વડોદરા શહેરના વિવિધ રહેણાક વિસ્તારમાં સ્થાનિક રહીશો માર્જિનની જગ્યામાં ગેરકાયદે બાંધકામ કરે છે. આવા કિસ્સાઓમાં ફરિયાદો થતા તંત્ર એક્શનમાં આવીને ગેરકાયદે દબાણ પર બુલડોઝર ફેરવી દેતા હોય છે. આવી જ રીતે હરણી વારસિયા રીંગરોડની પુરુષોત્તમનગર સોસાયટીમાં માર્જિનની જગ્યામાં સ્થાનિક રહેશે બાથરૂમ બનાવી છેલ્લા કેટલાય સમયથી ઉપયોગ કરી રહ્યાની વારંવાર ફરિયાદોના આધારે પાલિકા તંત્રની દબાણ શાખાએ માર્જિનની જગ્યામાં બનાવેલ બાથરૂમ પર બુલડોઝર ફેરવી દીધું હતું. 

સ્થાનિક રહીશો પોતાના મકાનના રૂમ મોટા કરવાના ઇરાદે શૌચાલય અને બાથરૂમ માર્જિનની જગ્યામાં ગેરકાયદે બનાવીને કાયમી ધોરણે ઉપયોગ કરતા હોય છે. આવા જ એક કિસ્સામાં ઘણીવાર છે રીંગ રોડ પર આવેલી પુરુષોત્તમ નગર સોસાયટીમાં સ્થાનિક રહીશે માર્જિનની જગ્યામાં બાથરૂમ બનાવીને ઉપયોગ શરૂ કર્યો હતો. આ અંગે તંત્ર સમક્ષ વારંવાર ફરિયાદો થતી હતી. પરિણામે એક્શનમાં આવેલા તંત્રની દબાણ શાખાએ બુલડોઝર અને ટીમ સાથે ઘટના સ્થળે જઈને માર્જિનની જગ્યામાં બનાવેલા બાથરૂમનું દબાણ બુલડોઝરના સહારે તોડી પાડ્યું હતું. આ વખતે સ્થાનિકોના ટોળા પણ ઘટના સ્થળે એકત્ર થયા હતા પરંતુ પોલીસ કાફલાએ સંયમ દાખવીને ટોળાને હટાવ્યા હતા. આવી જ રીતે શહેરના વિવિધ વિસ્તારમાં પોતાનું વાહન ભંગાર હાલતમાં થઈ ગયું હોવાથી માલિકો બિનવારસી હાલતમાં આવા વાહનને રોડ રસ્તા પર મૂકી દેતા હોય છે. પરિણામે રોડ રસ્તા સાંકડા થતા વાહનચાલકોને તકલીફ પડતી હોય છે જેથી એક્શનમાં આવેલી તંત્રની દબાણ શાખાની ટીમે શહેરના વિવિધ વિસ્તારમાંથી ભંગાર હાલતમાં પડેલી ચાર મોટર કાર, થ્રી વ્હીલ ટેમ્પો બે, અને બે ટુ-વ્હીલર મળીને કુલ 8 વાહન જમા લેવાયા હતા.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

મુસાફરોની વધતી માંગ અને વધારાની ભીડને ધ્યાનમાં રાખીને પશ્ચિમ રેલવે દ્વારા ત્રણ જોડી સાપ્તાહિક સ્પેશિ…
GUJARAT

મુસાફરોની વધતી માંગ અને વધારાની ભીડને ધ્યાનમાં રાખીને પશ્ચિમ રેલવે દ્વારા ત્રણ જોડી સાપ્તાહિક સ્પેશિ…

August 29, 2026
સાવરકુંડલા લીલીયા વિધાનસભાના ધારાસભ્ય શ્રી મહેશભાઈ કસવાલાએ નાગરિક સહકારી બેંકની નવી ટીમને શુભેચ્છાઓ …
GUJARAT

સાવરકુંડલા લીલીયા વિધાનસભાના ધારાસભ્ય શ્રી મહેશભાઈ કસવાલાએ નાગરિક સહકારી બેંકની નવી ટીમને શુભેચ્છાઓ …

August 27, 2026
જ્યાં કોઈ ન પહોંચ્યું ત્યાં જય જનનીની બહેનો પહોંચી…
GUJARAT

જ્યાં કોઈ ન પહોંચ્યું ત્યાં જય જનનીની બહેનો પહોંચી…

August 27, 2026
Next Post
અમદાવાદ: IPL 2026 ફાઇનલની ટિકિટોનું કાળાબજાર કરતાં 5 ગઠિયા ઝડપાયા, ત્રણ ગણા ભાવે ટિકિટ વેચવાનો પ્લાન…

અમદાવાદ: IPL 2026 ફાઇનલની ટિકિટોનું કાળાબજાર કરતાં 5 ગઠિયા ઝડપાયા, ત્રણ ગણા ભાવે ટિકિટ વેચવાનો પ્લાન...

જ્યોર્જિયામાં 16 દિવસથી ગુમ અમદાવાદના વિદ્યાર્થી ધ્વનિત રાજદીપનું શંકાસ્પદ મોત, પરિવારના PG માલિક પર…

જ્યોર્જિયામાં 16 દિવસથી ગુમ અમદાવાદના વિદ્યાર્થી ધ્વનિત રાજદીપનું શંકાસ્પદ મોત, પરિવારના PG માલિક પર...

વડોદરામાં જુની અદાવતે ઝગડો થતાં કેટરિંગ સંચાલકનો યુવકે કાન કરડી ખાધો | A young man bit off the ear o…

વડોદરામાં જુની અદાવતે ઝગડો થતાં કેટરિંગ સંચાલકનો યુવકે કાન કરડી ખાધો | A young man bit off the ear o...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

વડોદરાના અટલાદરા વિસ્તારમાં દૂષિત પાણીની સમસ્યા : રહીશો રોષે ભરાયા, ઉકેલ નહીં આવે તો હલ્લાબોલની ચીમક…

વડોદરાના અટલાદરા વિસ્તારમાં દૂષિત પાણીની સમસ્યા : રહીશો રોષે ભરાયા, ઉકેલ નહીં આવે તો હલ્લાબોલની ચીમક…

10 months ago
રાણપુરના ગુંદા ગામે પત્નિએ 2 પુત્રો સાથે મળી પતિની હત્યા કરી | In Gunda village of Ranpur a wife kil…

રાણપુરના ગુંદા ગામે પત્નિએ 2 પુત્રો સાથે મળી પતિની હત્યા કરી | In Gunda village of Ranpur a wife kil…

3 months ago
વસોના કલોલી ગામમાં 100 વર્ષ જૂનું વૃક્ષ કાપી નાખતા વિવાદ | Controversy over cutting down of 100 year…

વસોના કલોલી ગામમાં 100 વર્ષ જૂનું વૃક્ષ કાપી નાખતા વિવાદ | Controversy over cutting down of 100 year…

1 year ago
કેન્સરની બિમારીથી કંટાળી સિહોરના યુવકનો આપઘાત | A young man from Sehore commits suicide after being …

કેન્સરની બિમારીથી કંટાળી સિહોરના યુવકનો આપઘાત | A young man from Sehore commits suicide after being …

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News