gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

વિધાનસભા સત્રના અંતિમ દિવસે આરોગ્યના 2 બિલ પસાર, જાણો વિગતવાર માહિતી | 2 health bills passed on Guja…

G METRO NEWS by G METRO NEWS
September 10, 2025
in GUJARAT
0 0
0
વિધાનસભા સત્રના અંતિમ દિવસે આરોગ્યના 2 બિલ પસાર, જાણો વિગતવાર માહિતી | 2 health bills passed on Guja…
1
VIEWS
Share on FacebookShare on Twitter

Gandhinagar News : ગુજરાત વિધાનસભાના 7માં સત્રના અંતિમ દિવસે આરોગ્ય મંત્રીએ આજે (10 સપ્ટેમ્બર) વિધાનસભા ગૃહમાં ધી ગુજરાત મેડીકલ પ્રેક્ટીસનર્સ સુધારા વિધેયક અને ધ ગુજરાત ક્લિનિકલ એસ્ટાબ્લિસમેન્ટ (રજીસ્ટ્રેશન એન્ડ રેગ્યુલેશન દ્વિતીય સુધારા વિધેયક -2025 રજૂ કર્યુ હતું. ત્યારે આરોગ્ય સંબંધિત બંને બિલ ગૃહમાંથી પસાર કરવામાં આવ્યા છે. જેમાં ખાસ રાજ્યની આરોગ્ય સંસ્થાઓને કામચલાઉ રજીસ્ટ્રેશન માટેની અરજી કરવાનો સમય સાત માસ એટલે આગામી 30 એપ્રિલ, 2026 સુધી વધારવામાં આવ્યો છે. ગુજરાત બોર્ડ ઓફ આયુર્વેદિક એન્ડ યુનાની સિસ્ટમ ઓફ મેડિસિનનું નામ ગુજરાત કાઉન્સિલ ઓફ આયુર્વેદિક એન્ડ યુનાની સિસ્ટમ ઓફ મેડિસિન કરવામાં આવ્યું છે. 

ધી ગુજરાત મેડિકલ પ્રેક્ટિસનર્સ સુધારા વિધેયક રજૂ કરાયું

વિધાનસભા ગૃહ ખાતે આરોગ્ય મંત્રીએ ધી ગુજરાત મેડિકલ પ્રેક્ટિસનર્સ સુધારા વિધેયક રજૂ કરતા જણાવ્યું હતું કે, આ કાયદાનો મુખ્ય હેતુ ગુજરાતમાં આયુર્વેદિક અને યુનાની વ્યવસાયીઓની નોંધણી માટે પ્રબંધ કરવાનો છે. ગુજરાતમાં આયુર્વેદ તથા યુનાની સ્નાતકોએ તબીબી વ્યવસાય કરવા માટે ગુજરાત મેડિકલ પ્રેક્ટિશનર્સ એક્ટ, 1963 હેઠળ ગુજરાત બોર્ડ ઓફ આયુર્વેદિક એન્ડ યુનાની સિસ્ટમ્સ ઓફ મેડિસિન, ગુજરાતનું રજીસ્ટ્રેશન મેળવવું ફરજિયાત છે. આ કાયદાની કલમ-30 હેઠળ રજીસ્ટ્રેશન વગર તબીબી વ્યવસાય કરવો ગુનો બને છે.

ધ ગુજરાત ક્લિનિકલ એસ્ટાબ્લિસમેન્ટ (રજીસ્ટ્રેશન એન્ડ રેગ્યુલેશન) દ્વિતીય સુધારા વિધેયક -2025 વિધેયક પણ રજૂ કરાયો છે. આરોગ્ય મંત્રીએ જણાવ્યું હતું કે, રાજ્યમાં કઈ હોસ્પિટલ કયા પ્રકારની સેવા આપી રહી છે, હોસ્પિટલમાં કે ક્લિનિકમાં કયા-કયા પ્રકારની સુવિધાઓ, સાધનો, કઇ સ્પેશ્યાલિટીના તબીબો છે, તેનું ડેટા મેનેજમેન્ટ અને નિયમન કરીને ડિજિટલી રજીસ્ટ્રી પ્રજાલક્ષી પોલિસી બનાવવા અને આપત્તિ સમયે કારગત સાબિત થશે. 

આ પણ વાંચો: ગુજરાતમાં 12 કલાક કામ કરનાર શ્રમિકો માટે ‘4 દિવસ કામ, 2 દિવસ સવેતન રજા’નો નવો કાયદો, ‘કારખાના ધારા 2025’ બિલ ગૃહમાં પસાર

હાલ રાજ્યમાં ધ ગુજરાત ક્લિનિકલ એસ્ટાબ્લિસમેન્ટ એક્ટ-2021 અંતર્ગત તમામ આરોગ્ય સંસ્થાઓએ 12 સપ્ટેમ્બર, 2025 સુધી રજીસ્ટ્રેશન કરાવવાનું હતું. આજે આ સુધારા વિધેયક પસાર થતા નોટિફિકેશન દ્વારા રાજ્યની આરોગ્ય સંસ્થાઓને કામચલાઉ રજીસ્ટ્રેશન માટેની અરજી કરવા માટેનો સમય 7 માસ એટલે કે 30 એપ્રિલ, 2026 સુધી વધારવામાં આવ્યો.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

યુનિ.સત્તાધીશોને હવે વેબસાઈટ અપડેટ કરવાની છે તેવું યાદ આવ્યું | website of msu will be updated
GUJARAT

યુનિ.સત્તાધીશોને હવે વેબસાઈટ અપડેટ કરવાની છે તેવું યાદ આવ્યું | website of msu will be updated

May 22, 2026
ગોરવાના યુવકે બેન્કનો મેસેજ જોયો ત્યારે જાણ થઇ કે રૃ. 20,000 ઉપડી ગયા છે | online cheating with youn…
GUJARAT

ગોરવાના યુવકે બેન્કનો મેસેજ જોયો ત્યારે જાણ થઇ કે રૃ. 20,000 ઉપડી ગયા છે | online cheating with youn…

May 22, 2026
બૂટલેગર મનોજ પાપડના રિમાન્ડ પૂરા થતા જેલમાં | Bootlegger Manoj Papad in jail after his remand ends
GUJARAT

બૂટલેગર મનોજ પાપડના રિમાન્ડ પૂરા થતા જેલમાં | Bootlegger Manoj Papad in jail after his remand ends

May 22, 2026
Next Post
વિદેશ જવાની ઘેલછામાં વિસનગરનો યુવક છેતરાયો, રૂ.23 લાખમાં બે ઠગબાજોએ ન્યૂઝીલેન્ડના નકલી વિઝા પધરાવી દ…

વિદેશ જવાની ઘેલછામાં વિસનગરનો યુવક છેતરાયો, રૂ.23 લાખમાં બે ઠગબાજોએ ન્યૂઝીલેન્ડના નકલી વિઝા પધરાવી દ...

સોનિયા ગાંધીને કોર્ટમાંથી મળી રાહત, મતદાન અધિકાર મામલે ચુકાદો સુરક્ષિત | sonia gandhi relief voting …

સોનિયા ગાંધીને કોર્ટમાંથી મળી રાહત, મતદાન અધિકાર મામલે ચુકાદો સુરક્ષિત | sonia gandhi relief voting ...

બળાત્કારના આરોપી સાયકિયાટ્રિસ્ટ ચિરાગ બારોટને શોધવા ફાર્મ,મકાન અને ક્લિનિક પર દરોડા | Raids on farm …

બળાત્કારના આરોપી સાયકિયાટ્રિસ્ટ ચિરાગ બારોટને શોધવા ફાર્મ,મકાન અને ક્લિનિક પર દરોડા | Raids on farm ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

જામનગરમાં સિક્કાના ઇજનેર યુવાન સહિત 8 યુવાનો વિદેશમાં નોકરી મેળવવાની લાલચે છેતરપિંડીનો શિકાર બન્યા |…

જામનગરમાં સિક્કાના ઇજનેર યુવાન સહિત 8 યુવાનો વિદેશમાં નોકરી મેળવવાની લાલચે છેતરપિંડીનો શિકાર બન્યા |…

4 months ago
રૂપલલનાઓને 500 ચૂકવી ગ્રાહકો પાસેથી 1200 થી 1500 વસૂલાતા

રૂપલલનાઓને 500 ચૂકવી ગ્રાહકો પાસેથી 1200 થી 1500 વસૂલાતા

8 months ago
આંગણવાડી કાર્યકર અને તેડાગરની માંગણી નહીં સંતોષાય તો વિધાનસભાનો ઘેરાવ કરવાની ચિમકી | Threat to surro…

આંગણવાડી કાર્યકર અને તેડાગરની માંગણી નહીં સંતોષાય તો વિધાનસભાનો ઘેરાવ કરવાની ચિમકી | Threat to surro…

10 months ago
‘વફાદારીનું સર્ટિફિકેટ માંગવાનું બંધ કરો, વતન અમારું છે’ સંસદમાં વંદે માતરમ ચર્ચા પર બોલ્યા ઓવૈસી | …

‘વફાદારીનું સર્ટિફિકેટ માંગવાનું બંધ કરો, વતન અમારું છે’ સંસદમાં વંદે માતરમ ચર્ચા પર બોલ્યા ઓવૈસી | …

5 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News