gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

વડોદરામાં દશામા-શ્રીજી વિસર્જન માટે નવલખી કૃત્રિમ તળાવની કામગીરી વહેલી તકે પૂર્ણ કરવા માગ | Demand t…

G METRO NEWS by G METRO NEWS
August 1, 2025
in GUJARAT
0 0
0
વડોદરામાં દશામા-શ્રીજી વિસર્જન માટે નવલખી કૃત્રિમ તળાવની કામગીરી વહેલી તકે પૂર્ણ કરવા માગ | Demand t…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Vadodara : પવિત્ર શ્રાવણ માસમાં તહેવારોની મોસમ શરૂ થઈ છે. જેમાં સૌપ્રથમ માતા દશામા અને ત્યારબાદ ગણેશ મહોત્સવમાં મૂર્તિ વિસર્જન અંગે શહેરની મધ્યમાં આવેલા નવલખી કૃત્રિમ તળાવનું કામકાજ શરૂ કરવા માગ ઉઠી છે. 

આગામી દિવસોમાં હાલ ઉજવાઈ રહેલા માં દશામા મૂર્તિ વિસર્જન બાદ ગણેશ મહોત્સવ શરૂ થાય છે. ત્યારે શહેરની મધ્યમાં આવેલ નવલખી કૃત્રિમ તળાવનું કામકાજ શરૂ કરવામાં માંગ થઈ છે. આ મૂર્તિ વિસર્જન પછી શ્રીજી મૂર્તિ વિસર્જન પણ કરાશે. જે પૈકી આયોજકો દ્વારા મોટી મૂર્તિઓનું વિસર્જન નવલખી કૃત્રિમ તળાવમાં કરવામાં આવે છે. જેથી આયોજકોને કોઈ મુશ્કેલી ના પડે એ અંગે નવલખી કૃત્રિમ તળાવની સાફ સફાઈ સહિત અન્ય કાર્યવાહી મુદ્દે કોર્પોરેટર બાળુ સુર્વેએ મ્યુ.કમિશનરને પત્ર લખીને તાત્કાલિક યુદ્ધના ધોરણે નવલખી કૃત્રિમ તળાવની કામગીરી શરૂ કરવા જણાવ્યું છે. આગામી 1 થી બે દિવસમાં દશામાં મૂર્તિ વિસર્જન થશે તેમ છતાં પણ હજી સુધી નવલખી કૃત્રિમ તળાવ અંગે કોઈ કામગીરી કરવામાં આવી નથી.

 તેમણે વધુમાં જણાવ્યું હતું કે, શહેરના મોટા મોટા શ્રીજી વિસર્જન નવલખી કૃત્રિમ તળાવમાં કરવામાં આવે છે. છતાં પણ કૃત્રિમ તળાવની હજી સફાઈ કરાઈ નથી. સફાઈ કરવામાં કેટલાય દિવસો વ્યતીત થશે. ઉપરાંત તળાવની આસપાસ લાઈટના ટાવરો પણ બાકી છે અને બોરિંગનું કામ પણ હજી થયું નથી. આ ઉપરાંત રોડનું કારપેટિંગ કરવાનું હજી બાકી છે. શ્રીજી મહોત્સવ ધામધૂમથી ઉજવાતો હોવાની જાણ છતાં પણ તંત્ર દ્વારા એડવાન્સમાં કૃત્રિમ તળાવની કામગીરી શરૂ કરવાની જગ્યાએ હજી કોઈ પણ પ્રકારની કામગીરી કરાઈ નથી. આવી કામગીરી કરવામાં મહિનાઓનો સમય લાગતો હોવાનું પત્રમાં કોર્પોરેટરે જણાવી તંત્ર વહેલી તકે યુદ્ધના ધોરણે કામગીરી શરૂ કરે તેવી માગ કરી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વડોદરાના સયાજીગંજમાં ડેરીડેન પાસે કાર ચાલકે ચા ની લારી પાસે બેઠેલા ગ્રાહકો પર કાર ફેરવી દેતા ત્રણ ઘા…
GUJARAT

વડોદરાના સયાજીગંજમાં ડેરીડેન પાસે કાર ચાલકે ચા ની લારી પાસે બેઠેલા ગ્રાહકો પર કાર ફેરવી દેતા ત્રણ ઘા…

March 31, 2026
જામનગર જીલ્લાના 28 ગામોમાં સ્વ-ભંડોળથી તળાવ ઊંડા ઉતારી જળ સંચય કરવાના કાર્યના ભાગ રૂપે ઠેબા ગામમાં ક…
GUJARAT

જામનગર જીલ્લાના 28 ગામોમાં સ્વ-ભંડોળથી તળાવ ઊંડા ઉતારી જળ સંચય કરવાના કાર્યના ભાગ રૂપે ઠેબા ગામમાં ક…

March 31, 2026
જામનગરમાં સોશિયલ મીડિયા પર મહાનગરપાલિકા તેમજ તેના અધિકારીઓ વિશે બદનક્ષી જનક વિડિયો વાયરલ કરનાર સામે …
GUJARAT

જામનગરમાં સોશિયલ મીડિયા પર મહાનગરપાલિકા તેમજ તેના અધિકારીઓ વિશે બદનક્ષી જનક વિડિયો વાયરલ કરનાર સામે …

March 31, 2026
Next Post
ઉપરાષ્ટ્રપતિની ચૂંટણીનો કાર્યક્રમ જાહેર: 21 ઓગસ્ટ સુધી ઉમેદવારી, 9 સપ્ટેમ્બરે મતદાન | Election Commi…

ઉપરાષ્ટ્રપતિની ચૂંટણીનો કાર્યક્રમ જાહેર: 21 ઓગસ્ટ સુધી ઉમેદવારી, 9 સપ્ટેમ્બરે મતદાન | Election Commi...

વડોદરા હાઇવે પર સતત ત્રીજા દિવસે દબાણ હટાવો ઝુંબેશ : દબાણ કરનારાઓ માલ સામાન લઈને ભાગ્યા, બે ટ્રક ભરી…

વડોદરા હાઇવે પર સતત ત્રીજા દિવસે દબાણ હટાવો ઝુંબેશ : દબાણ કરનારાઓ માલ સામાન લઈને ભાગ્યા, બે ટ્રક ભરી...

બાંગ્લાદેશી અભિનેત્રીએ બે-બે આધારકાર્ડ બનાવી લીધા, પોલીસે કોલકાતામાં કરી ધરપકડ | Duplicate Aadhaar C…

બાંગ્લાદેશી અભિનેત્રીએ બે-બે આધારકાર્ડ બનાવી લીધા, પોલીસે કોલકાતામાં કરી ધરપકડ | Duplicate Aadhaar C...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

જામનગરમાં હુમલાના બે બનાવમાં યુવાન સહિત બે ઘવાયા : પાંચ સામે પોલીસમાં ફરિયાદ | Two injured including…

જામનગરમાં હુમલાના બે બનાવમાં યુવાન સહિત બે ઘવાયા : પાંચ સામે પોલીસમાં ફરિયાદ | Two injured including…

6 months ago
અમદાવાદ પણ ‘જળકાંડ’ ની અણીએ, 150થી વધુ વિસ્તારોમાં દૂષિત પાણીનું વિતરણ, બજેટની જોગવાઈઓ કાગળ પર જ રહી…

અમદાવાદ પણ ‘જળકાંડ’ ની અણીએ, 150થી વધુ વિસ્તારોમાં દૂષિત પાણીનું વિતરણ, બજેટની જોગવાઈઓ કાગળ પર જ રહી…

3 months ago
કચ્છ બોર્ડર પરથી ઘૂસણખોરી કરતો પાકિસ્તાની નાગરિક ઝડપાયો, સુરક્ષા એજન્સીઓ દ્વારા સઘન પૂછપરછ | pakista…

કચ્છ બોર્ડર પરથી ઘૂસણખોરી કરતો પાકિસ્તાની નાગરિક ઝડપાયો, સુરક્ષા એજન્સીઓ દ્વારા સઘન પૂછપરછ | pakista…

4 months ago
માતરના ભલાડામાં કુવામાંથી યુવકનો શંકાસ્પદ હાલતમાં મૃતદેહ મળ્યો | Body of a young man found in suspic…

માતરના ભલાડામાં કુવામાંથી યુવકનો શંકાસ્પદ હાલતમાં મૃતદેહ મળ્યો | Body of a young man found in suspic…

12 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News