gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

વડોદરામાં ધોધમાર વરસાદથી નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા | heavy rian at mirning in vadodara

G METRO NEWS by G METRO NEWS
July 28, 2025
in GUJARAT
0 0
0
વડોદરામાં ધોધમાર વરસાદથી નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા | heavy rian at mirning in vadodara
0
VIEWS
Share on FacebookShare on Twitter

વડોદરા, તા.28 વડોદરામાં આજે બીજા દિવસે પણ વરસાદી માહોલ યથાવત રહ્યો હતો. ગઇકાલે સાંજે છ વાગ્યાથી આજે સાંજે છ વાગ્યા સુધી છેલ્લા ૨૪ કલાકમાં શહેરમાં બે ઇંચ વરસાદ ખાબક્યો  હતો. જિલ્લામાં પણ મેઘમહેર યથાવત રહી હતી. જિલ્લામાં દીવાલ પડવાથી એક વ્યક્તિનું મોત નિપજ્યું હતું.

આજે સવારે ધોધમાર વરસાદના કારણે શહેરના એમજીરોડ, રાવપુરારોડ, દાંડિયાબજારરોડ તેમજ અન્ય નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઇ ગયા હતાં. શ્રાવણ માસના પ્રથમ સોમવારે જ સવારે સતત વરસાદના કારણે શ્રધ્ધાળુઓ તેમજ સવારે નોકરી ધંધા માટે જતા અને વિદ્યાર્થિઓ અટવાઇ ગયા હતાં. વરસાદનું જોર સતત ચાલુ રહ્યું હતું.

પૂર નિયંત્રણ કક્ષના જણાવ્યા મુજબ વડોદરામાં છેલ્લા ૨૪ કલાકમાં આજે સાંજે છ વાગ્યા સુધી બે ઇંચ વરસાદ ખાબક્યો હતો જ્યારે જિલ્લામાં સવારે છથી સાંજે છ વાગ્યા સુધી સાવલીમાં ૧૫ મિમી, વાઘોડિયામાં ૨૯, ડભોઇમાં ૧૪, પાદરામાં ૩૮, કરજણમાં ૧૮, શિનોરમાં ૧૬ અને ડેસરમાં ૧૩ મિમી વરસાદ વરસ્યો  હતો. આ સાથે શહેર અને જિલ્લામાં સરેરાશ ૪૮૧.૭૫ મિમી એટલે કે સિઝનનો ૫૦ ટકા વરસાદ પડી ગયો છે.

હવામાનખાતાના જણાવ્યા મુજબ મહત્તમ તાપમાન વધુ ૦.૪ ડિગ્રી ઘટીને ૨૯ ડિગ્રી તેમજ ન્યૂનત્તમ તાપમાન ૧.૪ ડિગ્રી ઘટીને ૨૪.૮ ડિગ્રી નોંધાયું હતું. દક્ષિણ અને પશ્ચિમ દિશાના ૧૫ કિ.મી. ગતિએ પવન ફૂંકાયા હતાં. હવામાં ભેજનું પ્રમાણ સવારે ૯૭ અને સાંજે ૯૧ ટકા હતું. જ્યારે ડેસર તાલુકાના વચ્છેસર ગામમાં વિજય છીતાભાઇ વસાવા (ઉ.વ.૪૨) લઘુશંકા માટે ઘરની બહાર નીકળીને શંભુ દેવા વસાવાના ખુલ્લા મકાનની બાજુમાંથી પસાર થતો હતો ત્યારે વરસાદના કારણે મકાનની દીવાલ પડતા તેનું દબાઇ જતા મોત નિપજ્યું હતું.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ગુજરાતની પવિત્ર ધરતી પર આજે એક ગૌરવભર્યો ક્ષણ સર્જાયો, જ્યારે દેશના માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીજી…
GUJARAT

ગુજરાતની પવિત્ર ધરતી પર આજે એક ગૌરવભર્યો ક્ષણ સર્જાયો, જ્યારે દેશના માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીજી…

March 31, 2026
રાજકોટમાં PSIની રિવોલ્વરમાંથી છૂટેલી ગોળી મહિલા મિત્રની કમરમાં વાગી, જુઓ SPએ શું કહ્યું | Rajkot new…
GUJARAT

રાજકોટમાં PSIની રિવોલ્વરમાંથી છૂટેલી ગોળી મહિલા મિત્રની કમરમાં વાગી, જુઓ SPએ શું કહ્યું | Rajkot new…

March 31, 2026
વડોદરાના પદમલા ગામે બાઈક કરવાના મુદ્દે તકરાર બાદ એક જ કોમના બે જૂથ વચ્ચે પથ્થરમારો, પાંચ ઘાયલ | Ston…
GUJARAT

વડોદરાના પદમલા ગામે બાઈક કરવાના મુદ્દે તકરાર બાદ એક જ કોમના બે જૂથ વચ્ચે પથ્થરમારો, પાંચ ઘાયલ | Ston…

March 31, 2026
Next Post
દારૃનો નશો કરીને નોકરી પર ગયેલા કોન્સ્ટેબલ સામે ગુનો દાખલ | Case registered against constable who we…

દારૃનો નશો કરીને નોકરી પર ગયેલા કોન્સ્ટેબલ સામે ગુનો દાખલ | Case registered against constable who we...

સોશ્યલ મીડિયા પર પ્રેમ બાદ લગ્ન કરનાર સિનિયર સિટિઝન દંપતી વચ્ચે ચાર જ મહિનામાં ખટરાગ | Senior citize…

સોશ્યલ મીડિયા પર પ્રેમ બાદ લગ્ન કરનાર સિનિયર સિટિઝન દંપતી વચ્ચે ચાર જ મહિનામાં ખટરાગ | Senior citize...

આયુર્વેદિકમાં માસ્ટર ડિગ્રી કરતી યુવતીનું હાર્ટ એટેકથી મોત | A girl pursuing a master’s degree in Ay…

આયુર્વેદિકમાં માસ્ટર ડિગ્રી કરતી યુવતીનું હાર્ટ એટેકથી મોત | A girl pursuing a master's degree in Ay...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

હુમલા બાદ 3 ભૂમાફિયાના ફાર્મ હાઉસ પર બૂલડોઝર ફેરવી દેવાયું | Bulldozers were used to demolish the fa…

હુમલા બાદ 3 ભૂમાફિયાના ફાર્મ હાઉસ પર બૂલડોઝર ફેરવી દેવાયું | Bulldozers were used to demolish the fa…

3 months ago
કેશોદમાં રહેણાંક મકાનમાંથી નોંધણી વગરનું સોનોગ્રાફી મશીન પકડાયું | Unregistered sonography machine s…

કેશોદમાં રહેણાંક મકાનમાંથી નોંધણી વગરનું સોનોગ્રાફી મશીન પકડાયું | Unregistered sonography machine s…

8 months ago
લખતરની મુખ્ય બજારોમાં ગટરોના ગંદા પાણી ફરી વળતા મુશ્કેેલી | Sewerage water backflows into Lakhtar’s …

લખતરની મુખ્ય બજારોમાં ગટરોના ગંદા પાણી ફરી વળતા મુશ્કેેલી | Sewerage water backflows into Lakhtar’s …

5 months ago
વડોદરા પોલીસની નજરથી બચવા એમ્બ્યુલન્સમાં દારૂની હેરાફેરી કરનાર ખેપીઓ પકડાયો | A smuggler who smuggle…

વડોદરા પોલીસની નજરથી બચવા એમ્બ્યુલન્સમાં દારૂની હેરાફેરી કરનાર ખેપીઓ પકડાયો | A smuggler who smuggle…

2 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News