gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

વડોદરામાં નશેબાજ ટ્રક ચાલકે સોસાયટીના કોમન દિવાલમાં ટ્રક ઘુસાડી દીધી | Vadodara : a drunk truck driv…

G METRO NEWS by G METRO NEWS
October 27, 2025
in GUJARAT
0 0
0
વડોદરામાં નશેબાજ ટ્રક ચાલકે સોસાયટીના કોમન દિવાલમાં ટ્રક ઘુસાડી દીધી | Vadodara : a drunk truck driv…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Vadodara Accident : વડોદરાના પ્રતાપ નગર રોડ વિહાર ટોકીઝની પાછળ આદર્શ નગર સોસાયટીમાં રહેતા એડવોકેટ ભાવેશ વિજયભાઈ કહારે વાડી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે ગઈકાલે બપોરે પોણા ચાર વાગે હું મારા ઘરના કમ્પાઉન્ડમાં મારા માતા સાથે બેઠો હતો. ત્યારે કંઈક અથડાવવાનો અવાજ આવતા હું બહાર જોવા ગયો હતો. મેં જોયું તો એક આઇસર ટ્રકના ચાલકે બેદરકારીથી તેને ટ્રક રિવર્સમાં લઈ અમારી સોસાયટીની કોમન દીવાલને અથાડી હતી અને ત્યારબાદ તે ટ્રક લઈને તેની ઓફિસ ટીસીઆઇ એક્સપ્રેસ ખાતે જતો રહ્યો હતો.

ત્યારબાદ હું તથા સોસાયટીના રહીશો તેની પાસે ગયા હતા અને ટ્રક ચાલકને નીચે ઉતારી પૂછતા તેણે પોતાનું નામ સુરેન્દ્રસિંહ શિવરાજસિંહ યાદવ જણાવ્યું હતું. તેણે દારૂનો નશો કર્યો હોવાનું જણાઈ આવ્યું હતું. સોસાયટીના રહીશોએ ટ્રક ચાલકને પકડી રાખી વાડી પોલીસને જાણ કરી હતી. વાડી પોલીસે ટ્રક ચાલક સામે ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. સદનસીબે આ ઘટનામાં કોઈને ઈજા થઈ ન હતી.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

કોર્ટ સંકુલમાંથી પોક્સોનો આરોપી ફરાર થઇ ગયો | POCSO accused escapes from court premises
GUJARAT

March 30, 2026
યુનિ.ના કેમેસ્ટ્રી વિભાગના સંશોધકોએ શેવાળનો ઉપયોગ કરીને ઈકો ફ્રેન્ડલી વોટર ફિલ્ટર બનાવ્યું | researc…

વિશ્વામિત્રીના કિનારે મગરોથી 15 ફૂટ દૂર સૂનમૂન બેસી રહેલી મહિલાને બચાવી લીધી | Woman rescued from cr…

Next Post
હિંમતનગર સ્ટેશન પરથી 79 લાખનું એમ્ફેટામાઇન અને મેથામ્ફેટામાઇનનો જથ્થો જપ્ત, આંતરરાજ્ય ડ્રગ્સ હેરફેરન…

હિંમતનગર સ્ટેશન પરથી 79 લાખનું એમ્ફેટામાઇન અને મેથામ્ફેટામાઇનનો જથ્થો જપ્ત, આંતરરાજ્ય ડ્રગ્સ હેરફેરન...

સૌરાષ્ટ્રથી સુરત જતા પરિવારની કાર ઉમેટા બ્રિજ પાસે આગમાં લપેટાઈ, ટ્રાફિક જામ : તમામનો બચાવ | traffic…

સૌરાષ્ટ્રથી સુરત જતા પરિવારની કાર ઉમેટા બ્રિજ પાસે આગમાં લપેટાઈ, ટ્રાફિક જામ : તમામનો બચાવ | traffic...

જામનગરમાં એક ખાનગી કંપનીએ ઊંચું વળતર આપવાના સપના દેખાડી કરોડો રૂપિયા રોકાણકારો પાસેથી ખંખેરી લીધા | …

જામનગરમાં એક ખાનગી કંપનીએ ઊંચું વળતર આપવાના સપના દેખાડી કરોડો રૂપિયા રોકાણકારો પાસેથી ખંખેરી લીધા | ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

યુકે મોકલવાના નામે દંપતીએ વડોદરાના યુવક પાસેથી 10 લાખ રૂપિયા પડાવ્યા: એજન્ટે ઓફિસ બંધ કરી ફાસ્ટ ફૂડ …

6 months ago
વડોદરા કોર્પોરેશનની કચેરી પાછળ જ પાર્કિંગ અને દબાણ મુદ્દે વેપારીઓ વચ્ચે મારામારી | Fight between tra…

12 months ago
જામનગર ગ્રામ્યના ડીવાયએસપી રાજેન્દ્ર દેવધાની બઢતી સાથે નર્મદા જિલ્લાના રાજપીપળામાં બદલી | Jamnagar R…

3 months ago
‘દેશના Gen Z બંધારણ બચાવશે, હું તેમની સાથે હંમેશા ઉભો છું’, વોટ ચોરી પર રાહુલ ગાંધીનું મોટું નિવેદન

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News