gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

વડોદરા કોર્પોરેશનની કચેરી પાછળ જ પાર્કિંગ અને દબાણ મુદ્દે વેપારીઓ વચ્ચે મારામારી | Fight between tra…

G METRO NEWS by G METRO NEWS
April 16, 2025
in GUJARAT
0 0
0
વડોદરા કોર્પોરેશનની કચેરી પાછળ જ પાર્કિંગ અને દબાણ મુદ્દે વેપારીઓ વચ્ચે મારામારી | Fight between tra…
1
VIEWS
Share on FacebookShare on Twitter

Vadodara Crime : વડોદરા કોર્પોરેશનની વડી કચેરી ખંડેરાવ માર્કેટની પાછળ અવારનવાર પાર્કિંગ અને દબાણને લઈ માથાકૂટ થતી રહે છે. ત્યારે ફરી એક વખત પાર્કિંગ અને દબાણ મુદ્દે વેપારીઓ વચ્ચે મારામારી થતા મામલો પોલીસ મથકે પહોંચ્યો છે.

વધુ વાંચો : વડોદરામાં પાછલા પાંચ વર્ષમાં 4.85 લાખ વાહનો વધતા ટ્રાફિક અને પાર્કિંગની સમસ્યાથી લોકો ત્રસ્ત

વડોદરા શહેરના ન્યુ વીઆઈપી રોડ ખોડીયાર નગર ખાતે રહેતા મુકેશ પેસવાણીએ ફરિયાદ નોંધાવી હતી કે, ગતરોજ 15 એપ્રિલ વહેલી સવારે ખંડેરાવ માર્કેટની પાછળ અમારી શ્યામસુંદર શોભામલ ખાતે માલ પહોંચાડવા પિકઅપ ગાડી આવી હતી. ગાડીમાંથી માલ ઉતાર્યા બાદ ગાડીને બહાર જવા માટે જગ્યા ન મળતા અન્ય પાર્ક ગાડીઓના ચાલકોને કહેવા જતા ચાની લારી ચલાવતા ગોપાલ શ્યામલાલ રાધવાણી, નાનક શ્યામભાઈ રાધવાણી અને જયેશ નાનકભાઈ રાધવાણીએ ઝઘડો કરી મારામારી કરી હતી. આ ત્રણેય શખ્સો રસ્તા ઉપર ફ્રૂટનો જથ્થો રાખી વેપાર કરતા અમારી દુકાનમાં આવવા જવા તથા માલ સામાનની અવરજવર વખતે ઘણી તકલીફ થાય છે. ઉપરોક્ત ફરિયાદના આધારે પોલીસે ત્રણેય આરોપીઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

મુસાફરોની વધતી માંગ અને વધારાની ભીડને ધ્યાનમાં રાખીને પશ્ચિમ રેલવે દ્વારા ત્રણ જોડી સાપ્તાહિક સ્પેશિ…
GUJARAT

August 29, 2026
સાવરકુંડલા લીલીયા વિધાનસભાના ધારાસભ્ય શ્રી મહેશભાઈ કસવાલાએ નાગરિક સહકારી બેંકની નવી ટીમને શુભેચ્છાઓ …

August 27, 2026
જ્યાં કોઈ ન પહોંચ્યું ત્યાં જય જનનીની બહેનો પહોંચી…

Next Post
સુરત પાલિકાના પે એન્ડ યુઝ ટોયલેટના પાણીનો ઉપયોગ સર્વિસ સ્ટેશનમાં થાય છે : ઈજારદાર સામે કાર્યવાહીની સ…

સુરત પાલિકાના પે એન્ડ યુઝ ટોયલેટના પાણીનો ઉપયોગ સર્વિસ સ્ટેશનમાં થાય છે : ઈજારદાર સામે કાર્યવાહીની સ...

સુરતમાં નસેડી દ્વારા સગીરની હત્યાના ઘેરા પ્રતિઘાત : સૌરાષ્ટ્રીયન વિસ્તારમાં ગૃહમંત્રીના રાજીનામાની મ…

સુરતમાં નસેડી દ્વારા સગીરની હત્યાના ઘેરા પ્રતિઘાત : સૌરાષ્ટ્રીયન વિસ્તારમાં ગૃહમંત્રીના રાજીનામાની મ...

સાઉદીએ આપ્યો ઝટકો, હજ ક્વૉટા ઘટાડી 10000 કરી દેતાં 42000 મુસ્લિમ હજથી વંચિત રહેશે! | Saudi Arabia Re…

સાઉદીએ આપ્યો ઝટકો, હજ ક્વૉટા ઘટાડી 10000 કરી દેતાં 42000 મુસ્લિમ હજથી વંચિત રહેશે! | Saudi Arabia Re...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ચૂંટણીમાં ફિક્કો માહોલ: મોંઘવારી સામે UCC અને મહિલા અનામત જેવા મુદ્દા નિષ્ફળ; ભાષણબાજી માત્ર મનોરંજન…

4 months ago
સોના-ચાંદીના ભાવમાં ઐતિહાસિક ઉછાળો: શુદ્ધ ચાંદી રૂ.2.80 લાખને પાર, સોનું રેકોર્ડ સ્તરે | gold silver…

8 months ago
આણંદમાં કોંગ્રેસના પૂર્વ કાઉન્સિલરની હત્યા, અજાણ્યા શખસો ચપ્પુના ઘા ઝીંકી ફરાર | Anand congress ex c…

1 year ago
અમેરિકાની FBI દ્વારા મોસ્ટ વોન્ટેડ ભાગેડું સિંડી સિંહ ભારતમાં છુપાઈ હતી, આખરે ધરપકડ | FBI most wante…

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News