gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Business

2025માં સોનું-ચાંદી ખરીદનારાઓ માટે મહત્ત્વના સમાચાર, 2026માં લાભ થશે કે નુકસાન, જાણો નિષ્ણાતોનો મત |…

G METRO NEWS by G METRO NEWS
December 25, 2025
in Business
0 0
0
2025માં સોનું-ચાંદી ખરીદનારાઓ માટે મહત્ત્વના સમાચાર, 2026માં લાભ થશે કે નુકસાન, જાણો નિષ્ણાતોનો મત |…
2
VIEWS
Share on FacebookShare on Twitter

Gold and Silver Latest Rate: હાલ સોનાના ભાવ કૂદકે ને ભૂસકે વધી રહ્યા છે. જૂના ભાવે જે રોકાણકારોએ સોનું લીધું છે તેમના માટે ‘સોને પે સુહાગા’વાળી કહેવત સાચી ઠરી છે. વર્ષ 2025 સોના અને ચાંદીમાં રોકાણ કરનારાઓ માટે ખૂબ જ ફળદાયી સાબિત થયું છે. કારણ કે મોટો નફો રળીને આપ્યો છે. હવે સોના-ચાંદીને ફરી લોકો ભરોસાપાત્ર રોકાણ તરીકે જોઈ રહ્યા છે.

એક વર્ષમાં સોના ચાંદીએ કેટલા ટકા રિટર્ન આપ્યું?

એક રિપોર્ટ પ્રમાણે ડિસેમ્બર 2024માં ચાંદીની કિંમત માત્ર 85,146 રૂપિયા પ્રતિ કિલો હતી. એક વર્ષના સમયગાળામાં તેની કિંમતમાં આશરે 144 ટકાનો મોટો ઉછાળો આવ્યો છે. હાલ ચાંદીની કિંમત 2 લાખ 20 હજારથી વધુ ચાલી રહી છે. તો બીજી બાજુ સોનાના ભાવમાં પણ લગભગ 73 ટકા જેટલી તેજી આવી છે. સોના ચાંદીનું ચડતું બજાર જોઈને લોકોના મનમાં એક મોટો પ્રશ્ન છે કે શું વર્ષ 2026માં પણ સોનું અને ચાંદીની ચમક આવી જ રહેશે કે ચિત્ર બદલાશે?

વર્ષ 2026 માટે કેવું અનુમાન?

શેર એન્ડ સ્ટોક બ્રોકર્સના ડાયરેક્ટરના અનુમાન મુજબ ‘2026માં પણ સોનું અને ચાંદી બંને મજબૂત સ્થિતિમાં રહી શકે છે, જોકે વળતરની ગતિ 2025ની સરખામણીમાં થોડી સામાન્ય રહી શકે છે. નીચા વ્યાજ દરો અને વૈશ્વિક આર્થિક અનિશ્ચિતતાઓ સોનાને સ્થિર રાખી શકે છે, જ્યારે ઔદ્યોગિક માંગને કારણે ચાંદી વળતરની બાબતમાં સોના કરતા આગળ નીકળી શકે છે.’ જો સરળ રીતે સમજીએ તો વર્ષ 2026માં સોના કરતાં ચાંદી સારું રિટર્ન આપી શકે છે.  તો IBJAના પ્રમુખની ધારણા પ્રમાણે આગામી સમયમાં સોનું 1.50 લાખથી 1.65 લાખ રૂપિયા પ્રતિ 10 ગ્રામ સુધી પહોંચી શકે છે. સાથે જ ચાંદીમાં પણ જબરદસ્ત તેજી જોવા મળી શકે છે અને તેના ભાવ 2.30 લાખથી 2.50 લાખ રૂપિયા પ્રતિ કિલો સુધી જવાની સંભાવના છે.

બે મુખ્ય કારણોથી સોના ચાંદીમાં તેજી

અહીં એક પ્રશ્ન લોકોને મૂંઝવી રહ્યો છે કે સોના-ચાંદીના ભાવ કેમ આસમાને જઈ રહ્યા છે. તેના જવાબમાં અનેક કારણો જવાબદાર છે. એક તરફ વિશ્વભરની સેન્ટ્રલ બેંકો સતત સોનાની ખરીદી કરી રહી છે જેની કારણે વિશ્વના બજારમાં ગોલ્ડ હવે નામથી રાજ કરી રહ્યું છે.  બીજી તરફ ઔદ્યોગિક અને ફેક્ટરી સેક્ટરમાં ચાંદીની માંગમાં તીવ્ર વધારો આવ્યો છે જેને કારણે તે પણ ચમકી રહી છે. આ જ બે મુખ્ય કારણો છે જેના લીધે બંને ધાતુઓ રોકાણકારોને આકર્ષી રહી છે.

આ પણ વાંચો: સોનાના ભાવ વધતાં સામાજિક રિવાજો પણ બદલાયા, બીજી તરફ ફિઝિકલ ગોલ્ડના બદલે ETFનું આકર્ષણ વધ્યું

સોનું લેવું સારું કે ચાંદી?

સોના અને ચાંદીમાં રોકાણ કરવા માટે એક નિષ્ણાતની સલાહ છે કે સોનામાં લાંબા ગાળા માટે SIP કરવી એ સમજદારીભર્યું પગલું કહી શકાય, સોનું રોકાણને સ્થિરતા આપે છે, જ્યારે ચાંદીમાં વધુ નફો કમાવવાની શક્યતા રહે છે. તો બીજા નિષ્ણાતે ચાંદી પર વજન આપ્યું છે અને જણાવ્યું છે કે ‘ચાંદીમાં SIP દ્વારા રોકાણ કરી શકાય. ચાંદીના ભાવમાં તીવ્ર વધઘટ થતી હોય છે, આવી સ્થિતિમાં SIP જોખમને સંતુલિત કરવાનો શ્રેષ્ઠ વિકલ્પ સાબિત થઈ શકે છે.’

Tags: GANDHINAGAR METRO NEWS

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ખાનગી બેંક-ફાઈનાન્સ, આઈટી શેરોમાં ફંડોની તેજી : નિફટીએ ફરી 24000ની સપાટી કુદાવી | Funds surge in pri…
Business

ખાનગી બેંક-ફાઈનાન્સ, આઈટી શેરોમાં ફંડોની તેજી : નિફટીએ ફરી 24000ની સપાટી કુદાવી | Funds surge in pri…

June 25, 2026
ટેક્સ મુક્તિ બાદ FPIએ બોન્ડમાં રૂ. 35,000 કરોડ ઠાલવ્યા | After tax exemption FPIs poured Rs 35 000 c…
Business

ટેક્સ મુક્તિ બાદ FPIએ બોન્ડમાં રૂ. 35,000 કરોડ ઠાલવ્યા | After tax exemption FPIs poured Rs 35 000 c…

June 25, 2026
ઓછા વરસાદથી દેશના 315 જિલ્લાઓ પ્રભાવિત, 111 સૌથી વધુ અસરગ્રસ્ત | 315 districts of the country affect…
Business

ઓછા વરસાદથી દેશના 315 જિલ્લાઓ પ્રભાવિત, 111 સૌથી વધુ અસરગ્રસ્ત | 315 districts of the country affect…

June 25, 2026
Next Post
હવે વિદેશ પૈસા મોકલવા મુશ્કેલ થશે! બેંકોને આપવો પડશે કમાણીનો પુરાવો, જાણો નિયમ | Now Indians will ha…

હવે વિદેશ પૈસા મોકલવા મુશ્કેલ થશે! બેંકોને આપવો પડશે કમાણીનો પુરાવો, જાણો નિયમ | Now Indians will ha...

નવલખી મેદાનના કાર્યક્રમ અને મુખ્યમંત્રીના પ્રવાસને લઈ વડોદરામાં ટ્રાફિક જામની સમસ્યા | Traffic jam p…

નવલખી મેદાનના કાર્યક્રમ અને મુખ્યમંત્રીના પ્રવાસને લઈ વડોદરામાં ટ્રાફિક જામની સમસ્યા | Traffic jam p...

ભારત – ન્યૂઝીલેન્ડ વનડે મેચને લઈ જિલ્લા પોલીસ વડાનું બીસીએ સ્ટેડિયમ ખાતે નિરીક્ષણ | District Police …

ભારત - ન્યૂઝીલેન્ડ વનડે મેચને લઈ જિલ્લા પોલીસ વડાનું બીસીએ સ્ટેડિયમ ખાતે નિરીક્ષણ | District Police ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

વાહન અકસ્માતે PSIના મૃત્યુ કેસમાં 1.41 કરોડ ચૂકવવા માટે DGP, IGPને આદેશ | DGP IGP ordered to pay Rs …

વાહન અકસ્માતે PSIના મૃત્યુ કેસમાં 1.41 કરોડ ચૂકવવા માટે DGP, IGPને આદેશ | DGP IGP ordered to pay Rs …

6 months ago
અમદાવાદ મેટ્રો ડેટા રિપોર્ટ: 3 વર્ષમાં મુસાફરોની સંખ્યા 4 ગણી વધી 11.50 કરોડે પહોંચી, રોજના દોઢ લાખ …

અમદાવાદ મેટ્રો ડેટા રિપોર્ટ: 3 વર્ષમાં મુસાફરોની સંખ્યા 4 ગણી વધી 11.50 કરોડે પહોંચી, રોજના દોઢ લાખ …

6 months ago
નાના ઉદ્યોગો દ્વારા લોનની માંગમાં વધારો | Increased demand for loans by small businesses

નાના ઉદ્યોગો દ્વારા લોનની માંગમાં વધારો | Increased demand for loans by small businesses

3 months ago
ગઢડા તાલુકામાં જિલ્લા પંચાયતની 7 બેઠક ભાજપે કબ્જે કરી | BJP captured 7 district panchayat seats in G…

ગઢડા તાલુકામાં જિલ્લા પંચાયતની 7 બેઠક ભાજપે કબ્જે કરી | BJP captured 7 district panchayat seats in G…

2 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News