gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

વડોદરામાં પોલીસની ઓળખાણ આપીને વેપારી પાસેથી ખંડણી ઉઘરાવનાર સામે ફરિયાદ | FIR against man who imperso…

G METRO NEWS by G METRO NEWS
October 30, 2025
in GUJARAT
0 0
0
વડોદરામાં પોલીસની ઓળખાણ આપીને વેપારી પાસેથી ખંડણી ઉઘરાવનાર સામે ફરિયાદ | FIR against man who imperso…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Vadodara : વડોદરાના તરસાલી રોડ પર ભક્તિનગરમાં રહેતા ભાવેશ ભેરૂલાલ કુમાવત મકરપુરા ડેપોની પાછળ શ્રી શ્યામ પસ્તી ભંડાર નામની દુકાન ચલાવે છે. મકરપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી તેમને જણાવ્યું છે કે ગઈકાલે સવારે 8:00 વાગે મેં દુકાન ખોલી હતી. ત્યારબાદ 9:00 વાગે મારા મિત્ર હીરાલાલ ગૌતમભાઈ પાટીલ (રહે-નારાયણપુરા ડેપો) પાસે મારી દુકાને આવ્યા હતા. અમે બંને વાતચીત કરતા હતા તે દરમિયાન એક વ્યક્તિ આવ્યો હતો તેણે પોલીસ તરીકેની ઓળખાણ આપી મને જણાવ્યું હતું કે હું મકરપુરા પોલીસ સ્ટેશનથી આવું છું અને તમારો હપ્તો બાકી છે.

મેં તેને કહ્યું કે પંદર દિવસ પહેલા 200 રૂપિયા હપ્તો લઈ ગયા છે ત્યારે તેમણે જણાવ્યું કે મારી સાથેના ચાર પોલીસવાળાના બાકી છે. મેં આઈકાર્ડ માંગતા તેને કહ્યું કે મારે આઈ કાર્ડથી તમારું શું લેવાદેવા છે ? તમે ખાલી હપ્તો આપો. જેથી મેં તેઓને કહ્યું કે સાહેબ હું તો પસ્તીનો વેપાર કરું છું કોઈ ખરાબ ધંધો કરતો નથી હું શું કામ રૂપિયા આપું ? તમારું નામ શું છે? તેણે પોતાનું નામ નાનાભાઈ ઉકેળભાઈ પરમાર (રહે-ઉગમણું ફળિયું, વડદલા ગામ) જણાવી ગુસ્સેથી વાત કરી મારી પાસેથી રૂ.200 બળજબરીથી કઢાવી લીધા હતા.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

“સરદાર સાહેબની ભવ્ય પ્રતિમા અને સરદાર ચોકનું નિર્માણ મારા જાહેરજીવનની શ્રેષ્ઠ તક” – ધારાસભ્ય મહેશ કસ…
GUJARAT

July 16, 2026
ભાવનગરમાં ભગવાન જગન્નાથજીની ૪૧મી રથયાત્રા

ત્રિવેણી કલ્યાણ એજ્યુકેશન ટ્રસ્ટમાં શાળાકીય રમતો અને કલા મહાકુંભની તૈયારીઓનો શુભ પ્રારંભ

Next Post
જામનગર શહેરમાં ગઈકાલે મોડી રાત્રે મોસમે ફરીથી મિજાજ બદલ્યો : રાત્રિભર ઝરમર ઝરમર વરસાદ ચાલુ રહ્યો | w…

જામનગર શહેરમાં ગઈકાલે મોડી રાત્રે મોસમે ફરીથી મિજાજ બદલ્યો : રાત્રિભર ઝરમર ઝરમર વરસાદ ચાલુ રહ્યો | w...

જામનગરમાં નાગનાથ ગેઇટ સર્કલ વિસ્તારમાં જર્જરિત દુકાનનો છતનો હિસ્સો એકાએક ધરાશાઇ થઈ જતાં દોડધામ : સદભ…

જામનગરમાં નાગનાથ ગેઇટ સર્કલ વિસ્તારમાં જર્જરિત દુકાનનો છતનો હિસ્સો એકાએક ધરાશાઇ થઈ જતાં દોડધામ : સદભ...

ધ્રોલથી રાજકોટ તરફ જઈ રહેલા રાજકોટના વેપારીને ચાલુ કારમાં હૃદય રોગનો હુમલો આવી જતાં અપમૃત્યુ | Rajko…

ધ્રોલથી રાજકોટ તરફ જઈ રહેલા રાજકોટના વેપારીને ચાલુ કારમાં હૃદય રોગનો હુમલો આવી જતાં અપમૃત્યુ | Rajko...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

યુધ્ધ પછી પામતેલ સાથે સ્થાનિક કપાસિયા તેલમાં રૂ. 350 વધારો | After the war domestic cottonseed oil a…

2 months ago
2025માં DIIની ઈક્વિટીમાં ખરીદીનો આંક રૂપિયા સાત લાખ કરોડને પાર | DII’s equity buying to cross Rs 7 l…

8 months ago
કપડવંજમાં ટાઉન હોલથી રત્નાકર સુધીનો રોડ 3 વર્ષથી બિસ્માર | The road from Town Hall to Ratnakar in Ka…

9 months ago
દિવાળીની શુભકામના : PM મોદીએ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ અને ઉપરાષ્ટ્રપતિ સાથે કરી મુલાકાત | PM Modi C…

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News