gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

વડોદરામાં ફરી મગરનો આતંક: રહેણાંક વિસ્તારમાંથી 8 ફૂટના મહાકાય મગરનું સફળ રેસ્ક્યુ | vadodara gajrawa…

G METRO NEWS by G METRO NEWS
October 20, 2025
in GUJARAT
0 0
0
વડોદરામાં ફરી મગરનો આતંક: રહેણાંક વિસ્તારમાંથી 8 ફૂટના મહાકાય મગરનું સફળ રેસ્ક્યુ | vadodara gajrawa…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Crocodile in Vadodara: વડોદરા શહેરના ગાજરાવાડી વિસ્તારમાં ફરી એકવાર મહાકાય મગર રહેણાંક વિસ્તારમાં ઘૂસી આવતાં સ્થાનિકોમાં ભયનો માહોલ ફેલાયો હતો. મોડી રાત્રે આ મગરનું સફળતાપૂર્વક રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું, જે જોવા માટે લોકોના ટોળેટોળાં ઉમટી પડતાં થોડીવાર માટે દોડધામ પણ મચી ગઈ હતી.

વડોદરા શહેરમાં નદી અને નાળામાંથી મગરો બહાર નીકળીને રહેણાંક વિસ્તારોમાં આવી જવાની ઘટનાઓ અવારનવાર બનતી રહે છે. ગાજરાવાડી સુએઝ પંપિંગ સ્ટેશન પાસેના નાળામાં પણ મગરો હોવાને કારણે આસપાસના સ્થાનિક રહેવાસીઓમાં સતત ડરનો માહોલ જોવા મળી રહ્યો છે.

થોડા સમય પહેલાં જ આ વિસ્તારમાંથી એક મગરનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું. ગઈ મોડી રાત્રે ફરી એકવાર આઠ ફૂટનો એક મહાકાય મગર રહેણાંક વિસ્તારમાં દેખા દેતાં લોકોમાં ભારે દોડધામ મચી હતી.

આ બનાવની જાણ તાત્કાલિક જીવદયા કાર્યકરોને કરવામાં આવતાં હેમંત વઢવાણાની ટીમે તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગઈ હતી. ટીમે ભારે જહેમત બાદ આ આઠ ફૂટ લાંબા મગરનું સફળ રેસ્ક્યુ કર્યું હતું અને ત્યારબાદ તેને ફોરેસ્ટ વિભાગને સોંપવામાં આવ્યો હતો. મગર પકડાતાં સ્થાનિકોએ હાશકારો અનુભવ્યો હતો.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ઉકળતી ગરમીમાં મુસાફરોને રાહત: ભાવનગર મંડળના જૂનાગઢ સ્ટેશન પર નિઃશુલ્ક છાશનું વિતરણ
GUJARAT

May 18, 2026
ગોધરા: SOGએ ₹86 લાખની વ્હેલ માછલીની ઊલટી સાથે બે શખસોને ઝડપી પાડ્યા | Godhra SOG Seizes ₹86 Lakh Amb…

સાયલામાં ટેકાના ભાવે ઘઉંની ખરીદીનો ફિયાસ્કો: ‘બારદાન’ની અછતનું તંત્રનું રટણ, 1 મહિનામાં માત્ર 4 ખેડૂ…

Next Post
દિવાળીએ જ તમિલનાડુમાં મુશળધાર વરસાદ, ચેન્નઈમાં ઠેર ઠેર પાણી ભરાયા, CMએ બેઠક યોજી | Heavy rains lash …

દિવાળીએ જ તમિલનાડુમાં મુશળધાર વરસાદ, ચેન્નઈમાં ઠેર ઠેર પાણી ભરાયા, CMએ બેઠક યોજી | Heavy rains lash ...

ગાંધીનગરમાં રફતારનો કહેર, કારચાલકે બે એક્ટિવા ચાલકને ફંગોળ્યા; મહિલા કારચાલક ઝડપાઈ | gandhinagar spe…

ગાંધીનગરમાં રફતારનો કહેર, કારચાલકે બે એક્ટિવા ચાલકને ફંગોળ્યા; મહિલા કારચાલક ઝડપાઈ | gandhinagar spe...

લગ્ન કે ઘર માટે PFના પૈસા ઉપાડવા હોય તો એક વર્ષની રાહ જોવી પડશે, જાણો નવો નિયમ | epf new rule 1 year…

લગ્ન કે ઘર માટે PFના પૈસા ઉપાડવા હોય તો એક વર્ષની રાહ જોવી પડશે, જાણો નવો નિયમ | epf new rule 1 year...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

અમેરિકા-ઈરાન યુદ્ધવિરામ મુદ્દે સંજય રાઉતનું મોટું નિવેદન, કહ્યું- ‘હવે ઈસ્લામાબાદની પ્રતિષ્ઠા…’ | …

1 month ago
અમદાવાદ પોલીસે સાયબર સાથી ચેટબોટ નામની વોટ્સએપ સેવા શરૂ કરી | ahmedabad police launched cyber sathi …

9 months ago
ગાંધીનગરમાં TAT ઉમેદવારોનું ઉગ્ર આંદોલન, શિક્ષણ સહાયકના બીજા રાઉન્ડ અને જગ્યા વધારવાની માંગ | TAT Ca…

Exclusive: વાવ થરાદમાં 800 એકરમાં આકાર લઈ રહ્યું છે ‘ગૌ અભયારણ્ય’, 50 હજાર ગૌવંશને મળશે આશ્રય | vav …

4 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News