gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

વડોદરામાં મહારાષ્ટ્રના પત્રકાર પર હુમલો, ત્રણ અજાણ્યા શખ્સો સામે ગુનો નોંધાયો | Maharashtra journali…

G METRO NEWS by G METRO NEWS
March 8, 2026
in GUJARAT
0 0
0
વડોદરામાં મહારાષ્ટ્રના પત્રકાર પર હુમલો, ત્રણ અજાણ્યા શખ્સો સામે ગુનો નોંધાયો | Maharashtra journali…
1
VIEWS
Share on FacebookShare on Twitter

વડોદરા શહેરમાં લગ્ન પ્રસંગે હાજરી આપવા આવેલા મહારાષ્ટ્રના પત્રકાર પર અજાણ્યા ત્રણ શખ્સોએ હુમલો કર્યાની ઘટના સામે આવી છે. ફરિયાદના આધારે જેપી રોડ પોલીસે ત્રણ અજાણ્યા શખ્સો સામે મારામારી સહિતની કલમો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

મહારાષ્ટ્રના વિકાસ રામચંદ્ર જગતાપ ક્રાઈમ ન્યૂઝમાં પત્રકાર તરીકે કાર્યરત છે. તેમણે નોંધાવેલી ફરિયાદ મુજબ, ગઈ 6 માર્ચના રોજ તેઓ મુજમહુડા ભૈરવનગર વિસ્તારમાં ગ્રાઉન્ડ ખાતે આયોજિત લગ્ન પ્રસંગમાં હાજરી આપવા માટે વડોદરા આવ્યા હતા. લગ્ન પ્રસંગમાં ભોજન કર્યા બાદ તેઓ હાથ ધોવા માટે ઉભા હતા ત્યારે અચાનક પાછળથી ત્રણ અજાણ્યા શખ્સો ધસી આવ્યા હતા.

ફરિયાદ મુજબ, એક વ્યક્તિએ તેમને પાછળથી પકડી રાખ્યા હતા જ્યારે અન્ય બે શખ્સોએ તેને માર માર્યો હતો. હુમલા પાછળ અગાઉ પ્રકાશિત કરાયેલા સમાચારની અદાવત હોવાની શંકા ફરિયાદીએ વ્યક્ત કરી છે. 

ફરિયાદીનું કહેવું છે કે, 11 ફેબ્રુઆરીના રોજ મુંબ્રા પોલીસ સ્ટેશન (થાણે) ખાતે નોંધાયેલી એક ફરિયાદ અંગે તેમણે સમાચાર પ્રકાશિત કર્યા હતા.

આ ફરિયાદ નાથપંથી ડવરી ગોસાવી સમાજના એક સભ્ય દ્વારા કરવામાં આવી હતી, જેમાં મહારાષ્ટ્ર સામાજિક બહિષ્કાર પ્રતિબંધ અધિનિયમ હેઠળ આઠ આરોપીઓ સામે ગુનો નોંધાયો હતો. આ મુદ્દે સમાચાર પ્રકાશિત કરીને તેમજ વિવિધ વોટ્સએપ ગ્રુપમાં શેર કર્યા બાદ તેમને ધમકીઓ મળતી હતી અને સમાજમાંથી બહિષ્કૃત કરવાની ચીમકી આપવામાં આવતી હતી.

ફરિયાદમાં એવો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે કે શુભમ ઉર્ફે રાવણ અગીનાથ સિંધે (રહે. મહારાષ્ટ્ર)એ હુમલો કરાવ્યો હોવાની શંકા છે. ઉપરાંત ખંડણી વસૂલ કરવાનો પ્રયાસ કરાયો હોવાનો પણ આરોપ કરવામાં આવ્યો છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ટીંબીમાં ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો
GUJARAT

ટીંબીમાં ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો

August 11, 2026
8 Hairstyles Inspired by Sreeleela That Can Elevate Any Look
GUJARAT

8 Hairstyles Inspired by Sreeleela That Can Elevate Any Look

August 11, 2026
લાયન્સ ક્લબ ઓફ અમરેલી (સીટી) દ્વારા રળિયાતબા ઘર – ધારી મુકામે સત્યાવીસમો વિનામૂલ્યે નેત્ર નિદાન અને …
GUJARAT

લાયન્સ ક્લબ ઓફ અમરેલી (સીટી) દ્વારા રળિયાતબા ઘર – ધારી મુકામે સત્યાવીસમો વિનામૂલ્યે નેત્ર નિદાન અને …

August 11, 2026
Next Post
LIVE: અમદાવાદમાં વર્લ્ડ કપનો ફાઈનલ જંગ- સ્ટેડિયમ બહાર ક્રિકેટ અને ભક્તિનો અનોખો સંગમ, પોલીસનો લોખંડી…

LIVE: અમદાવાદમાં વર્લ્ડ કપનો ફાઈનલ જંગ- સ્ટેડિયમ બહાર ક્રિકેટ અને ભક્તિનો અનોખો સંગમ, પોલીસનો લોખંડી...

સયાજીગંજ પોલીસ સ્ટેશન સામે પાર્ક રિક્ષામાં ચોરી કરનાર બે ઝડપાયા | Two caught for stealing from a par…

સયાજીગંજ પોલીસ સ્ટેશન સામે પાર્ક રિક્ષામાં ચોરી કરનાર બે ઝડપાયા | Two caught for stealing from a par...

વડોદરાના ગોરવા-સુભાનપુરામાં રાત્રે છોડાતા ઝેરી ગેસથી લોકોના આરોગ્ય પર ખતરો, આંદોલનની ચીમકી | Toxic G…

વડોદરાના ગોરવા-સુભાનપુરામાં રાત્રે છોડાતા ઝેરી ગેસથી લોકોના આરોગ્ય પર ખતરો, આંદોલનની ચીમકી | Toxic G...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

અંબાજી જનરલ હોસ્પિટલ અને એસટી ડેપોના સહકાર થી હેલ્થ ચેકઅપ કેમ્પ યોજાયો.

અંબાજી જનરલ હોસ્પિટલ અને એસટી ડેપોના સહકાર થી હેલ્થ ચેકઅપ કેમ્પ યોજાયો.

3 months ago
‘આતંકવાદનો ધર્મ હોય છે, હિન્દુઓની રક્ષા કેવી રીતે કરીએ’ પહલગામ હુમલા પર બોલ્યા શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદ

‘આતંકવાદનો ધર્મ હોય છે, હિન્દુઓની રક્ષા કેવી રીતે કરીએ’ પહલગામ હુમલા પર બોલ્યા શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદ

1 year ago
ગોંડલ અમિત ખૂંટ આપઘાત કેસ: 8 મહિનાથી ફરાર મુખ્ય આરોપી જૂનાગઢથી ઝડપાયો, પોલીસથી બચવા 5 રાજ્યોમાં ફર્ય…

ગોંડલ અમિત ખૂંટ આપઘાત કેસ: 8 મહિનાથી ફરાર મુખ્ય આરોપી જૂનાગઢથી ઝડપાયો, પોલીસથી બચવા 5 રાજ્યોમાં ફર્ય…

6 months ago
ભારતનો પહેલો રાષ્ટ્રધ્વજ બનાવનાર ભીખાઈજી કામાના વંશજો ડભોઈ તાલુકામાં રહે છે | descendants of bhikaij…

ભારતનો પહેલો રાષ્ટ્રધ્વજ બનાવનાર ભીખાઈજી કામાના વંશજો ડભોઈ તાલુકામાં રહે છે | descendants of bhikaij…

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News