gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

વડોદરામાં રાવપુરાના ફ્લેટમાં દાગીના અને રોકડ ચોરનાર રીઢો ચોર પકડાયો, 54 ગુનામાં સંડોવણી | habitual t…

G METRO NEWS by G METRO NEWS
December 5, 2025
in GUJARAT
0 0
0
વડોદરામાં રાવપુરાના ફ્લેટમાં દાગીના અને રોકડ ચોરનાર રીઢો ચોર પકડાયો, 54 ગુનામાં સંડોવણી | habitual t…
2
VIEWS
Share on FacebookShare on Twitter

Vadodara Theft Case : વડોદરામાં રાવપુરાના ભરચક વિસ્તારમાં ધોળે દિવસે એક મકાનમાં ત્રાટકી દાગીના અને રોકડ રકમની ઉઠાંત્રી કરનાર રીઢા ચોરને ક્રાઈમ બ્રાન્ચે માંડવી વિસ્તારમાંથી ઝડપી પાડ્યો છે. 

માંડવીના ચોકસી બજાર વિસ્તારમાં પોલીસે એક શખમદ આધેડને તપાસતા તેની પાસેથી સોનાની ચેન, બે બુટ્ટી અને રોકડા 20,000 મળી આવ્યા હતા. પોલીસની તપાસ દરમિયાન તેનું નામ અમિત ઉર્ફે શ્યામ નવીનચંદ્ર સાપરિયા (દરજી) (ગોકુલેશ સોસાયટી, શંકરપુરા તા.વડોદરા) હોવાનું જણાઈ આવ્યું હતું.

 દાગીનામાં બીલ નહીં મળતા પોલીસને શંકા ગઈ હતી. આરોપીની વધુ તપાસ કરતા તે રીઢો ચોર હોવાની અને તેણે છેલ્લા 27 વર્ષ દરમિયાન વડોદરા ઉપરાંત અમદાવાદ, આણંદ અને સુરત સહિતના સ્થળોએ 54 જેટલી ગુનાઓ આચર્યા હોવાનું ખુલ્યું હતું.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ગઢડાના નીંગાળા ગામે જમીનના શેઢાની તકરારમાં બે ભાઈઓ પર હુમલો; કાન અને માથામાં ગંભીર ઈજા
GUJARAT

November 17, 2026
Sharvari, Aafiya Sayed to Pragati Srivastava: Bollywood Actresses Serve Looks to Pull off the Brides…

November 16, 2026
Vaishnavi Jaiswal Joins Dangal TV’s Mann Ati Sundar as the Show Enters Its Exciting Mode

Next Post
વડોદરામાં સલૂન શોપના માલિકે કારીગરને રૂપિયા ઉછીના આપી ચક્રવૃદ્ધિ વ્યાજ વસૂલ કર્યું | Salon shop owne…

વડોદરામાં સલૂન શોપના માલિકે કારીગરને રૂપિયા ઉછીના આપી ચક્રવૃદ્ધિ વ્યાજ વસૂલ કર્યું | Salon shop owne...

ગુજરાતમાં દારૂ અંગે હોબાળાની વચ્ચે સુરતના ઐતિહાસિક ગાંધીબાગમાં સંખ્યાબંધ દારૂની ખાલી બોટલોનો ઢગલો | …

ગુજરાતમાં દારૂ અંગે હોબાળાની વચ્ચે સુરતના ઐતિહાસિક ગાંધીબાગમાં સંખ્યાબંધ દારૂની ખાલી બોટલોનો ઢગલો | ...

BLO કામગીરીમાં સુરત પાલિકા સ્ટાફ વ્યસ્ત, જન્મ મરણના દાખલા માટે લોકોને ફાંફા | Surat Corporation staf…

BLO કામગીરીમાં સુરત પાલિકા સ્ટાફ વ્યસ્ત, જન્મ મરણના દાખલા માટે લોકોને ફાંફા | Surat Corporation staf...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

૩ વર્ષના બાળકમાં જવલ્લે જોવા મળતા રોગનું નિદાન એએમસી સંચાલિત હોસ્પિટલમાં થયું

1 year ago
વૈશ્વિક તેલ બજારમાં હાહાકાર: હોર્મુઝ સ્ટ્રેટમાં 92 ટકા ટ્રાફિક ઠપ, અમેરિકન વીમા કંપનીઓએ હાથ ઉંચા કર્…

9 months ago
જામનગરમાં સુભાષ બ્રિજ પાસે ‘નો પાર્કિંગ’ માં કાર ઉભી રાખી ટ્રાફિક બ્રિગેડના જવાન સાથે ઉદ્ધતાઇપૂર્વકન…

7 months ago
ગણેશ વિસર્જન યાત્રામાં રોડ પર બોમ્બ નહીં ફોડવાનું કહેતા હુમલો | Vadodara: Attack on road during Gane…

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News