gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

BLO કામગીરીમાં સુરત પાલિકા સ્ટાફ વ્યસ્ત, જન્મ મરણના દાખલા માટે લોકોને ફાંફા | Surat Corporation staf…

G METRO NEWS by G METRO NEWS
December 5, 2025
in GUJARAT
0 0
0
BLO કામગીરીમાં સુરત પાલિકા સ્ટાફ વ્યસ્ત, જન્મ મરણના દાખલા માટે લોકોને ફાંફા | Surat Corporation staf…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Surat : સુરત સહિત સમગ્ર દેશમાં સ્પેશિયલ ઇન્ટેન્સિવ રીવીઝન(SIR) હેઠળ મતદાર સુધારણા કાર્યક્રમ ચાલી રહ્યો છે, મતદાર યાદી સુધારણા કાર્યક્રમમાં સુરત પાલિકા અને શિક્ષણ સમિતિના સ્ટાફને જોડી દેવામાં આવ્યો છે. જેના કારણે હાલ પાલિકા અને શિક્ષણ સમિતિમાં કામગીરી પર સીધી અસર પડી રહી છે. મતદાર યાદી માટે સ્ટાફ ફિલ્ડમાં અને નાગરિક સુવિધા કેન્દ્ર અને શાળા ખાલીખમ જોવા મળી રહ્યાં છે. પાલિકાનો સ્ટાફ BLOમાં જોડાયેલો હોવાથી લોકોને જન્મ મરણના દાખલા માટે ફાંફા પડી રહ્યાં છે અને શાળામાં વિદ્યાર્થીઓનું શિક્ષણ બગડી રહ્યું છે. સુરત શહેરમાં મતદાર યાદી સુધારણા કામગીરી પૂર ઝડપે ચાલતા પાલિકા સ્ટાફનો મોટો ભાગ હાલ ફિલ્ડમાં મોકલાયો છે. તેના કારણે પાલિકાના નાગરિક સુવિધા કેન્દ્રમાં રોજબરોજ મળતી આવશ્યક સેવાઓ પર સીધો પ્રભાવ જોવા મળી રહ્યો છે. સુરત પાલિકાના જુદા જુદા વિસ્તારમાં 38 જેટલા નાગરિક સુવિધા કેન્દ્ર છે આ નાગરિક સુવિધા કેન્દ્રમાં 14 જાતની સુવિધા આપવામાં આવે છે પરંતુ હાલમાં મોટા ભાગનો નાગરિક સુવિધા કેન્દ્રનો સ્ટાફ મતદાર સુધારણા કાર્યક્રમમાં જોડાયેલા છે. 

આ સ્ટાફ કામગીરીમાં જોડાયેલો હોય જન્મ મરણના દાખલા માટે લોકોને મુશ્કેલી નડી રહી છે. લોકો જન્મ કે મરણના દાખલા માટે પાલિકાના નાગરિક સુવિધા કેન્દ્રમાં પહોંચે છે ત્યારે દાખલા લેવામાં અસુવિધા થઈ રહી છે. સ્ટાફ BLO કામગીરીમાં જોડાયેલો છે અને લોકો દાખલા માટે જાય છે ત્યારે સ્ટાફ મતદાર યાદી સુધારણા કાર્ક્રમ માટે ગયા છે તેથી દાખલા મળશે નહી તેવો જવાબ આપવામાં આવી રહ્યો છે. જન્મ મરણના દાખલા મળતા ન હોવાથી લોકોને આગળની કામગીરી માટે મુશ્કેલી પડી રહી છે. 

સુરતના નાગરિક સુવિધા કેન્દ્ર જેવી જ હાલત શિક્ષણ સમિતિની શાળાની છે. મોટા ભાગના શિક્ષકો BLO કામગીરીમાં જોડાયેલા છે અને તેના કારણે વર્ગખંડમાં શિક્ષકોની અછત છે. એક શિક્ષક બે કે તેથી વધુ વર્ગ સંભાળી રહ્યાં છે શિક્ષકો ફિલ્ડમાં છે અને વિદ્યાર્થીઓ અભ્યાસ માટે શિક્ષકોની રાહ જોઈ રહ્યાં છે. આમ મતદાર યાદી સુધારણા માટેના કાર્યક્રમના કારણે પાલિકા અને શિક્ષણ સમિતિનો વહિવટ ખોરવાઈ રહ્યો છે. 

સ્ટાફ બીએલઓ કામગીરીમાં વેરો લેવા માટે પણ કર્મચારીઓ માંડ મળે છે 

સુરત પાલિકાના અન્ય સ્ટાફ સાથે પાલિકાના નાગરિક સુવિધા કેન્દ્રનો સ્ટાફ BLO કામગીરીમાં જોડાયો છે તેના કારણે જન્મ મરણની કામગીરી તો ખોરંભે પડી છે તેની સાથે પાલિકાની આવક છે તેવા વેરાની કામગીરી પર પણ અસર જોવા મળી રહી છે. લોકો વેરો જમા કરાવવા જઈ રહ્યાં છે પરંતુ કર્મચારીઓ ન હોવાથી મુશ્કેલી પડી રહી છે. કેટલીક જગ્યાએ કોન્ટ્રાક્ટના સ્ટાફ પાસે વેરા વસુલવાની કામગીરી કરવામાં આવે છે પરંતુ અનેક જગ્યાએ કર્મચારીઓ ન હોવાથી વેરાની આવક પર પણ ફટકો પડી શકે તેવી શક્યતા નકારી શકાતી નથી. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ફાયર કર્મચારીઓની પડતર પ્રશ્નોને લઈ ફરી રજૂઆત | Re presentation regarding pending issues of fire pers…
GUJARAT

ફાયર કર્મચારીઓની પડતર પ્રશ્નોને લઈ ફરી રજૂઆત | Re presentation regarding pending issues of fire pers…

June 24, 2026
પાણીની સમસ્યાથી કંટાળેલા રહીશોએ ટાંકીએ ધસી જઈ હોબાળો મચાવ્યો | Residents fed up with water problems …
GUJARAT

પાણીની સમસ્યાથી કંટાળેલા રહીશોએ ટાંકીએ ધસી જઈ હોબાળો મચાવ્યો | Residents fed up with water problems …

June 24, 2026
નર્મદા કેનાલનું પાણી આજવા સરોવરમાં ઠલવાતા જળસ્તરમાં આંશિક વધારો | Partial increase in water level as…
GUJARAT

નર્મદા કેનાલનું પાણી આજવા સરોવરમાં ઠલવાતા જળસ્તરમાં આંશિક વધારો | Partial increase in water level as…

June 24, 2026
Next Post
જામનગરમાં પંડિત નેહરૂ માર્ગ પર પાન ખાવા ગયેલા યુવાનને ત્રણ શખ્સોએ માર માર્યાની પોલીસ ફરિયાદ | FIR fi…

જામનગરમાં પંડિત નેહરૂ માર્ગ પર પાન ખાવા ગયેલા યુવાનને ત્રણ શખ્સોએ માર માર્યાની પોલીસ ફરિયાદ | FIR fi...

ગુજરાતમાં ઈન્ડિગો સંકટને કારણે અનેક ફ્લાઈટો રદ, 4 મોટા શહેરોમાં મુસાફરો અટવાયા | indigo flights canc…

ગુજરાતમાં ઈન્ડિગો સંકટને કારણે અનેક ફ્લાઈટો રદ, 4 મોટા શહેરોમાં મુસાફરો અટવાયા | indigo flights canc...

જામનગરમાં 65 વર્ષની મહિલા પાસેથી તેના પાડોશમાં જ રહેતા શખ્સે રોકાણના બહાને રૂપિયા 15 લાખ પડાવી લીધાન…

જામનગરમાં 65 વર્ષની મહિલા પાસેથી તેના પાડોશમાં જ રહેતા શખ્સે રોકાણના બહાને રૂપિયા 15 લાખ પડાવી લીધાન...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

PM મોદી અને રાહુલ ગાંધી વચ્ચે જામી ગૂફ્તગૂ, સોશિયલ મીડિયામાં વાઈરલ થયો સંસદનો વીડિયો | pm modi rahul…

PM મોદી અને રાહુલ ગાંધી વચ્ચે જામી ગૂફ્તગૂ, સોશિયલ મીડિયામાં વાઈરલ થયો સંસદનો વીડિયો | pm modi rahul…

2 months ago
ભારતની લોકશાહી પર થઈ રહ્યા છે હુમલા, દેશમાં ધર્મની તિરાડોઃ રાહુલ ગાંધીના કોલંબિયાથી સરકાર પર પ્રહાર …

ભારતની લોકશાહી પર થઈ રહ્યા છે હુમલા, દેશમાં ધર્મની તિરાડોઃ રાહુલ ગાંધીના કોલંબિયાથી સરકાર પર પ્રહાર …

9 months ago
હાઈ સ્પીડ ઈન્ટરનેટ માટે મોબાઈલ ટાવરની જરૂર નહીં રહે! ઈસરોનું મિશન બ્લુબર્ડ બ્લોક-2 | ISRO to Launch …

હાઈ સ્પીડ ઈન્ટરનેટ માટે મોબાઈલ ટાવરની જરૂર નહીં રહે! ઈસરોનું મિશન બ્લુબર્ડ બ્લોક-2 | ISRO to Launch …

6 months ago
હવામાન વિભાગનું એલર્ટ, ગુજરાત-મહારાષ્ટ્ર સહિત અનેક રાજ્યોમાં પડશે વરસાદ, ફૂંકાશે ભારે પવન | IMD Mons…

હવામાન વિભાગનું એલર્ટ, ગુજરાત-મહારાષ્ટ્ર સહિત અનેક રાજ્યોમાં પડશે વરસાદ, ફૂંકાશે ભારે પવન | IMD Mons…

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News