gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

વડોદરામાં વધુ બે એક્સિડન્ટ એરપોર્ટ સર્કલ અને સ્ટેશન રોડ પર બે બાઇક ચાલકને અડફેટમાં લીધા | incident o…

G METRO NEWS by G METRO NEWS
April 7, 2025
in GUJARAT
0 0
0
વડોદરામાં વધુ બે એક્સિડન્ટ એરપોર્ટ સર્કલ અને સ્ટેશન રોડ પર બે બાઇક ચાલકને અડફેટમાં લીધા | incident o…
0
VIEWS
Share on FacebookShare on Twitter

 વડોદરાઃ કારેલીબાગના હિટ એન્ડ રનના બનાવ પછી પણ શહેરમાં અકસ્માતના બનાવો સતત જારી રહ્યા છે.કારની અડફેટમાં સ્કૂટર ચાલક આવી જવાના જુદાજુદા  બે બનાવ બન્યા છે.

હરણીરોડ વિસ્તારમાં એક બાઇક ચાલકને કારે અડફેટમાં લીધો હોવાનો મોડી રાતે કોલ મળતાં પોલીસ સ્થળ પર  પહોંચી હતી.પરંતુ તે દરમિયાન અકસ્માતના બનાવમાં સમાધાન થઇ ગયું હતું.પરંતુ સ્થળ પાસેથી મહેશ રાવજીભાઇ પરમાર (રતન પ્રથમ રાઇઝ,તરસાલી) દારૃના નશામાં મળતાં તેની સામે કેસ કર્યો હતો.

આવી જ રીતે આજે બપોરે સ્ટેશન રોડ  પર એક કાર ચાલકે ફૂડ ડિલિવરી બોયને ટક્કર મારી હોવાનો અને ત્યાર બાદ યુનિ.ના ગેટ સાથે કાર અથડાઇ હોવાનો બનાવ બનતાં પોલીસ દોડી આવી હતી.જો કે આ બનાવમાં પણ  બાઇક ચાલકને ઇજા થઇ નહતી અને મોડી સાંજ સુધી ગુનો નોંધાયો નહતો.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

દંતાલીમાં પાવર ઓફ એટર્નીનો દૂરઉપયોગ કરીને જમીનનો દસ્તાવેજ કરી દેવાયો | Land document was made throug…
GUJARAT

February 14, 2026
આજે બીસીએની ચૂંટણી ૩૧ પદો માટે ૬૨ ઉમેદવારો મેદાનમાં | 62 candidates in fray for 31 posts in BCA elec…

અમદાવાદ: વેલેન્ટાઇન ડે પર 24 વર્ષીય યુવક કરૂણ મોત, બ્રેક મારતા પડી ગયો પાછળથી ટ્રક માથા પર ચઢી ગઈ | …

Next Post
કાસમઆલા કબ્રસ્તાન પાસે બે ભાઇઓ પર હુમલો,એક પર ચાકુના ઘા ઝીકાયા | assault on two brothers at kasamala…

કાસમઆલા કબ્રસ્તાન પાસે બે ભાઇઓ પર હુમલો,એક પર ચાકુના ઘા ઝીકાયા | assault on two brothers at kasamala...

૨૦૨૩-૨૪માં ભાજપને સૌથી વધુ રૃ. ૨૨૪૩ કરોડનું ડોનેશન મળ્યું | bjp got highest donation

જ્ઞાનદા સોસાયટી આગકાંડની ઘટનામાં મ્યુનિ.તંત્રની બેદરકારી છતાં એસ્ટેટ વિભાગના અધિકારીઓને સસ્પેન્ડ કરવ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ગુજરાત મંત્રીમંડળ: વાઘાણીને મળી શકે છે આ ખાસ પદ, બે ઉપદંડક અને જિલ્લા પ્રભારી બદલવા કવાયત શરૂ | Guja…

4 months ago
૨૭ ટકા ઓ.બી.સી.નો અમલ થતાં અમદાવાદના ૧૭ વોર્ડમાં રાજકીય પક્ષોને નવા મુરતિયા શોધવા પડશે | With the im…

3 months ago
રાજકોટમાં રૂ. 32 લાખની લૂંટનો ભેદ ઉકેલાયો, TRB જવાન સહિત 4 આરોપીની ધરપકડ | rajkot 32 lakh robbery so…

ખાનગી કંપની દ્વારા દૂષિત પાણી ઠાલવવામાં આવતા ખેડૂતોમાં રોષ | Farmers angry over private company dump…

5 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News