gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

2 બાઈક અથડતા દંપતી ખંડિત, પતીનું મોત | Couple injured in 2 bike collision husband dies

G METRO NEWS by G METRO NEWS
December 5, 2025
in GUJARAT
0 0
0
2 બાઈક અથડતા દંપતી ખંડિત, પતીનું મોત | Couple injured in 2 bike collision husband dies
0
VIEWS
Share on FacebookShare on Twitter

ધ્રાંગધ્રાના
નરાળી ગામ પાસે

નરાળી
ગામના દંપતીના બાઇક સાથે અન્ય બાઇકના ચાલકે પાછળથી ટક્કર મારી હતી

ધ્રાંગધ્રા – 
ધ્રાંગધ્રાના નરાળી ગામ પાસે બે બાઈક વચ્ચે અથડાતા નરાળી
ગામના વ્યક્તિનું મોત નીપજ્યું છે. બનાવ અંગે પોલીસે અકસ્માત સર્જનાર બાઇક ચાલક
સામે તપાસ હાથ ધરી છે.

ધ્રાંગધ્રા
તાલુકાના નરાળી ગામે રહેતા રાજુભાઈ લાઘાભાઈ રાણેવાડીયા પત્ની ભારતીબેન સાથે નરાળી
ગામથી ધ્રાંગધ્રા બાઈક પર કામ અર્થે ગયા હતા અને સાંજના સમયે પોતાના ઘરે પરત જઈ
રહયા હતા. દરમિયાન નરાળી ગામ પાસે અન્ય બાઇક ચાલકે દંપતીના બાઈકને પાછળથી ટક્કર
મારતા પતિ-પત્ની બાઈક પરથી ફંગોળાઈ રોડ પર પડયા હતા. જેમાં બાઇક ચાલક રાજુભાઈને
ગંભીર ઈજાઓ પહોંચતા તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જ્યાં
ફરજ પરના ડોક્ટરે મૃત જાહેર કર્યા હતા. બનાવ અંગે ભારતીબેને અકસ્માત સર્જનાર બાઈક
ચાલક વિરૃદ્ધ ધ્રાંગધ્રા તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી
છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

કચ્છમાં ચિત્તાના પુનઃવસવાટ માટે NTCAની લીલી ઝંડી, બન્નીના ઘાસિયા મેદાનમાં બનશે અભયારણ્ય, કેન્યાથી 4 …
GUJARAT

May 9, 2026
છોટા ઉદેપુર: AAP જિલ્લા પ્રમુખ રાધિકા રાઠવા સામે FIR, પોલીસ પર ગંભીર આક્ષેપો કરવા બદલ બોડેલીમાં ગુનો…

VIDEO| સાણંદના મોરૈયામાં ટુ-વ્હીલર પાર્ટ્સની કંપનીમાં વિકરાળ આગ, આસપાસની ફેક્ટરીઓમાં મચી અફરાતફરી | …

Next Post
માતા-પિતાએ તરૃણીને ઠપકો આપતા ઘર છોડયું | Parents scolded the young woman and left the house

ખેડામાં જાહેર માર્ગો, ફૂટપાથ પરના દબાણો દૂર કરવા તંત્રની કવાયત | System exercises to relieve pressur…

ખેડામાં જાહેર માર્ગો, ફૂટપાથ પરના દબાણો દૂર કરવા તંત્રની કવાયત | System exercises to relieve pressur...

આણંદ જિલ્લામાં યાત્રાધામ, પ્રવાસન સ્થળ પાસેથી ખાદ્ય પદાર્થના 17 નમૂના લેવાયા | 17 food samples taken…

આણંદ જિલ્લામાં યાત્રાધામ, પ્રવાસન સ્થળ પાસેથી ખાદ્ય પદાર્થના 17 નમૂના લેવાયા | 17 food samples taken...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

‘આગ સાથે ખેલવાનું બંધ કરો…’ બિહાર SIR પ્રક્રિયા અંગે દિગ્ગજ મુખ્યમંત્રીની ECને ચેતવણી | tamilnadu …

10 months ago
વાપીના કરવડમાં 12 ભંગારના ગોડાઉનમાં ભીષણ આગ, છ કલાક બાદ આગ કાબુમાં આવી | Fire in 12 Scrap Godowns at…

9 months ago
અમદાવાદ મ્યુનિ. સંચાલિત L.G., શારદાબેન હોસ્પિટલમાં બે વર્ષમાં ડોગબાઈટના ૧૭ હજાર કેસ | Ahmedabad Muni…

8 months ago
ધો.૧૨ સાયન્સના વિદ્યાર્થીનો ગળા ફાંસો ખાઇને આપઘાત | Std 12 science student commits suicide by hangin…

4 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News