gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

વડોદરામાં હોટલ રોયલ પેલેસમાંથી પરપ્રાંતિય પિસ્તોલ અને કારતૂસ સાથે ઝબ્બે : રૂ.3 લાખનો મુદ્દામાલ કબજે …

G METRO NEWS by G METRO NEWS
May 27, 2026
in GUJARAT
0 0
0
વડોદરામાં હોટલ રોયલ પેલેસમાંથી પરપ્રાંતિય પિસ્તોલ અને કારતૂસ સાથે ઝબ્બે : રૂ.3 લાખનો મુદ્દામાલ કબજે …
1
VIEWS
Share on FacebookShare on Twitter

Vadodara Police : વડોદરા નજીકના વેમાલી ગામની એક હોટલમાં ચોથા માળના રૂમમાં રોકાયેલા મધ્યપ્રદેશના શખ્સ પાસેથી એક પિસ્તોલ, કારતૂસ, ખાલી બે મેગેઝીન અને હથિયારનું બનાવટી લાઇસન્સ મળી કુલ 3,06,800નો મુદ્દામાલ કબજે લઈ તેની અટકાયત કરી પૂછપરછ શરૂ કરી છે.

વડોદરા નજીકના વેમાલી ગામની સીમમાં આવેલી હોટલ રોયલ પેલેસના ચોથા માળે લોકલ ક્રાઈમ બ્રાન્ચે, મંજુસર પોલીસને સાથે રાખીને રેડ કરી હતી. રેડ દરમિયાન પોલીસને બનાવટી લાઇસન્સ મળી આવ્યું હતું. ઉપરાંત ત્રણ લાખની એક પિસ્તલ, 6,800ની કિંમતના 17 પિસ્તલના કારતૂશ, 4 ખાલી કારતૂસ, બે ખાલી મેગેઝીન મળી કુલ રૂ.3,06,800નો મુદ્દામાલ મળી આવતા પોલીસે તેને કબજે લીધો હતો. અને રૂમમાં રહેતા મધ્યપ્રદેશના ભીંડ જિલ્લાના લહાર તાલુકાના મોહનપુરા ગામના રવિ બિરેન શર્માની અટકાયત કરી હતી.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

પાલીતાણા તથા જેસર પંથકમાં 51 કિલોમીટરની 18 ગામોમાં સુપોષણ જ્યોત પદયાત્રામાં જોડાવા લોકો ઉત્સુક
GUJARAT

October 9, 2026
DRM ભાવનગરની Nirma Limitedના પ્રતિનિધિઓ સાથે બેઠક, મહુવામાં સિમેન્ટ લોડિંગ શરૂ કરવા અને માલ પરિવહન વ…

જામસાહેબ મેમોરિયલ યુથ એક્સચેન્જ પ્રોગ્રામ–૨૦૨૬ અંતર્ગત પોલિશ યુવા પ્રતિનિધિમંડળની સૈનિક સ્કૂલ બાલાચડ…

Next Post
વડોદરામાં લોકોનો ફરી હોબાળો, સ્માર્ટ મીટર લગાવવા ગયેલી વીજ કંપનીની ટીમને પાછા જવું પડ્યું | People p…

વડોદરામાં લોકોનો ફરી હોબાળો, સ્માર્ટ મીટર લગાવવા ગયેલી વીજ કંપનીની ટીમને પાછા જવું પડ્યું | People p...

નસવાડીમાં બારદાન ખૂટી પડતાં ટેકાના ભાવે મકાઈની ખરીદી બંધ, ગોડાઉનને તાળાં વાગતા ખેડૂતો પરેશાન | naswa…

નસવાડીમાં બારદાન ખૂટી પડતાં ટેકાના ભાવે મકાઈની ખરીદી બંધ, ગોડાઉનને તાળાં વાગતા ખેડૂતો પરેશાન | naswa...

અમદાવાદમાં ઇબોલા વાઈરસને પગલે એલર્ટ, આફ્રિકાથી આવેલા 11 લોકો હોમ આઇસોલેટ | ebola virus alert ahmedab…

અમદાવાદમાં ઇબોલા વાઈરસને પગલે એલર્ટ, આફ્રિકાથી આવેલા 11 લોકો હોમ આઇસોલેટ | ebola virus alert ahmedab...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

સુરેન્દ્રનગરમાં રિવરફ્રન્ટ ઉપરનો રોડ એક ફૂટ ઉંચો બનાવતા વિવાદ | Controversy over raising the road on…

9 months ago
સુરતમાં માથાભારે દબાણ કરનારાઓ દબાણ કર્યા બાદ ગંદકી પણ ફેલાવતા હોવાની વ્યાપક ફરિયાદ | complaints in S…

6 months ago
રામ મંદિર, અરૂણાચલ, શેખ હસીના… વિવાદ ઉભો કરનાર પાકિસ્તાન-ચીન-બાંગ્લાદેશને ભારતે આપ્યો જડબાતોડ જવાબ…

11 months ago
સરકારી નોકરીની સુવર્ણ તક, ગૌણ સેવા મંડળ દ્વારા 5000 પદ માટે ભરતીની જાહેરાત, જાણો સંપૂર્ણ વિગતો | guj…

8 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News