gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

વડોદરામાં લોકોનો ફરી હોબાળો, સ્માર્ટ મીટર લગાવવા ગયેલી વીજ કંપનીની ટીમને પાછા જવું પડ્યું | People p…

G METRO NEWS by G METRO NEWS
May 27, 2026
in GUJARAT
0 0
0
વડોદરામાં લોકોનો ફરી હોબાળો, સ્માર્ટ મીટર લગાવવા ગયેલી વીજ કંપનીની ટીમને પાછા જવું પડ્યું | People p…
2
VIEWS
Share on FacebookShare on Twitter

Vadodara Smart Meter : લોકોના ભારે વિરોધ વચ્ચે પણ વડોદરા શહેરમાં યેન કેન પ્રકારે મધ્ય ગુજરાત વીજ કંપની જૂના મીટરો કાઢીને સ્માર્ટ મીટરો લગાવવા માટે કવાયત કરી રહી છે. જોકે તેના કારણે વીજ કંપનીના કર્મચારીઓને લોકોના રોષનો ભોગ બનવાનો વારો આવી રહ્યો છે.

શહેરના કપૂરાઈ ચોકડી પાસે આવેલા સાંઈ જલા હાઈટસ નામના એપાર્ટમેન્ટમાં સ્માર્ટ મીટરો લગાવવા માટે ગયેલી વીજ કંપનીની ટીમને વિરોધના પગલે પાછા ફરવાનો વારો આવ્યો હતો.

સ્થાનિક લોકોએ કહ્યું હતું કે, અહીંયા 72 ફ્લેટ આવેલા છે. આ પહેલા કેટલાક ફ્લેટમાં વીજ જોડાણ આપવાનું હતું ત્યારે જ સ્માર્ટ મીટર લગાવાયા હતા. જોકે બીજા ફ્લેટસમાં જૂના મીટરોની જગ્યાએ સ્માર્ટ મીટરો લગાવવા માટે વીજ કંપનીએ નોટિસ આપી હતી. તે સમયે પણ અમે વિરોધ કર્યો હતો. આમ છતા આજે વીજ કંપનીની ટીમ સંખ્યાબંધ સ્માર્ટ મીટર લઈને આવી ગઈ હતી. કર્મચારીઓએ કહ્યું હતું કે, સ્માર્ટ મીટર ફરજિયાત છે અને તમારે આ મીટર લગાવવા જ પડશે. જેની સામે અમે મીટર ફરજિયાત હોવાનો કાગળ બતાવવા માટે દલીલ કરી હતી. અમને લાગે છે કે, સ્માર્ટ મીટર નાંખવાથી વીજ બિલ વધારે આવે છે. લોકોનું કહેવું હતું કે, ભારે હોબાળો અને માથાકૂટ બાદ વીજ કંપનીની ટીમ સ્માર્ટ મીટરો નાંખ્યા વગર પાછી ફરી હતી પણ અમને લાગે છે કે, ગમે ત્યારે પણ સ્માર્ટ મીટરો  લગાવવા માટે વીજ કર્મચારીઓ આવશે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

સફેદ પરિંદે – અમદાવાદના લક્ઝુરિયસ ગરબાની નવી ઓળખ
GUJARAT

August 24, 2026
Selvi, led and produced by National Award-winning Anjali Patil, is set for its World premiere at the…

વલ્લભીપુરમાં બ્રહ્માકુમારીઝ દ્વારા સ્વૈચ્છિક રક્તદાન તથા નિઃશુલ્ક આરોગ્ય નિદાન કેમ્પ યોજાયો

August 23, 2026
Next Post
નસવાડીમાં બારદાન ખૂટી પડતાં ટેકાના ભાવે મકાઈની ખરીદી બંધ, ગોડાઉનને તાળાં વાગતા ખેડૂતો પરેશાન | naswa…

નસવાડીમાં બારદાન ખૂટી પડતાં ટેકાના ભાવે મકાઈની ખરીદી બંધ, ગોડાઉનને તાળાં વાગતા ખેડૂતો પરેશાન | naswa...

અમદાવાદમાં ઇબોલા વાઈરસને પગલે એલર્ટ, આફ્રિકાથી આવેલા 11 લોકો હોમ આઇસોલેટ | ebola virus alert ahmedab…

અમદાવાદમાં ઇબોલા વાઈરસને પગલે એલર્ટ, આફ્રિકાથી આવેલા 11 લોકો હોમ આઇસોલેટ | ebola virus alert ahmedab...

ભાજપમાં ભાંજગડ બાદ આવતીકાલે વડોદરાને નવા મેયર સહિત પાંચ પદાધિકારી મળશે | Vadodara will get 5 office …

ભાજપમાં ભાંજગડ બાદ આવતીકાલે વડોદરાને નવા મેયર સહિત પાંચ પદાધિકારી મળશે | Vadodara will get 5 office ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

પ્રતિબંધિત ચાઈનીઝ દોરીના 38 ફિરકા સાથે 3 શખ્સો ઝડપાયા | 3 people arrested with 38 rounds of banned C…

8 months ago
મકરપુરામાં નશેબાજ ે દીવાલમાં કાર અથાડી દેતા કાચનો ભૂક્કો | Shattered glass as drunk driver crashes c…

2 months ago
શહેરીજનોને સમયસર બસ મળે એ માટે અમદાવાદના ૭૯ સ્પોટ ઉપર દબાણ,ગેરકાયદે પાર્કિંગ હટાવાશે | To ensure tha…

3 months ago
સોનામાં રૂ.1100નો સ્પ્રિંગ જેવો ઊછાળો: ચાંદી રૂ.2000 ઉંચકાઈ | Gold sees spring like jump of Rs 1100:…

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News