gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

વડોદરામાં ૨૬,૮૯,૧૧૭ મતદારો પૈકી ૫,૦૩,૯૧૨ મતદારો કમી થયા | Out of 26 89 117 voters in Vadodara 5 03 9…

G METRO NEWS by G METRO NEWS
December 19, 2025
in GUJARAT
0 0
0
વડોદરામાં ૨૬,૮૯,૧૧૭ મતદારો પૈકી ૫,૦૩,૯૧૨ મતદારો કમી થયા | Out of 26 89 117 voters in Vadodara 5 03 9…
0
VIEWS
Share on FacebookShare on Twitter

 વડોદરા,ભારતના ચૂંટણી પંચ દ્વારા સમગ્ર રાજ્યમાં હાથ ધરાયેલ સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (સર)અંતર્ગત વડોદરા જિલ્લામાં તારીખ ૨૮મી ઓક્ટોબરથી મતદાર યાદી સુધારણા સંબંધિત કાર્યવાહી શરૃ થઇ હતી. આજે મુસદ્દારૃપ મતદાર  યાદી પ્રસિદ્ધ કરવામાં આવી છે. હવે વાંધાઓની સુનાવણી શરૃ થશે.

મેપિંગ પ્રક્રિયા દરમિયાન સેન્ટ્રલાઇઝ્ડ ટીમની રચના કરીને કાર્ય કરવામાં આવ્યું હતું. ચૂંટણી પંચ, રાજ્ય સરકાર તથા મુખ્ય ચૂંટણી અધિકારીની કચેરી સાથે સતત સંપર્કમાં રહીને જરૃરી આયોજનનો અમલ કરવામાં આવ્યો હતો. આ કામગીરીમાં ૯ હજાર જેટલા કર્મચારી અને અધિકારીઓ જોડાયા હતા. આ  પ્રક્રિયાનો પ્રથમ તબક્કો પૂરો થતા પ્રસિદ્ધ કરાયેલી મુસદ્દા મતદાર યાદી  ચૂંટણી પંચની વેબસાઇટ, રાજ્યની અધિકૃત વેબસાઇટ તથા જાહેર સ્થળોએ પ્રસિદ્ધ કરવામાં આવશે. 

 શરૃઆતમાં વડોદરા જિલ્લામાં કુલ ૨૬,૮૯,૧૧૭ મતદારો નોંધાયેલા હતા, જેમાંથી ૨૧,૮૫,૨૦૫ મતદારોનું ડિજિટાઇઝેશન કરવામાં આવ્યું છે. ૫,૦૩,૯૧૨ મતદારો કમી થયા છે.  મોટા ભાગે  મતદારો દ્વારા  જાતે મેપિંગ પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી છે.  અનમેપ્ડ મતદારોના નામ મુસદ્દા મતદાર યાદીમાંથી કાઢી નાખવામાં આવ્યા નથી. તેઓ જરૃરી દસ્તાવેજો રજૂ કરીને પોતાનું નામ યથાવત રાખી શકશે.

આગામી તબક્કામાં ક્લેમ્સ અને ઓબ્જેક્શન્સની પ્રક્રિયા શરૃ કરવામાં આવી છે, જેમાં મતદારો ફોર્મ નં. ૬ અને ૮ મારફતે પોતાના દાવા અને વાંધાઓ રજૂ કરી શકશે.  આ  પ્રક્રિયા એક મહિના સુધી ચાલશે, જેના અંતે તમામ દાવા અને વાંધાઓની સુનાવણી બાદ અંતિમ મતદાર યાદી પ્રસિદ્ધ કરવામાં આવશે. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

કોમર્સ ફેકલ્ટીના એફવાયમાં પ્રવેશ માટે પ્રવેશ પરીક્ષા લેવામાં આવશે | commerce faculty of msu will con…
GUJARAT

March 24, 2026
વડોદરામાં ૭ વર્ષમાં ૨.૬૨ કરોડના દાગીના બેન્કના લોકરમાંથી ગુમ | Jewelry worth Rs 2 62 crore missing f…

ધ્રૂજારીદેનારી ઘટના: મહેસાણાના ઇન્દ્રાડ ગામની સીમમાં લૂંટના ઈરાદે મહિલાની હત્યા, કાન ચીરીને દાગીના ક…

Next Post
છોટાઉદેપુરથી વિદેશી દારૃ લઇને આવતા બે ઝડપાયા | Two arrested for bringing foreign liquor from Chhota …

છોટાઉદેપુરથી વિદેશી દારૃ લઇને આવતા બે ઝડપાયા | Two arrested for bringing foreign liquor from Chhota ...

અન્ય ધર્મના યુવક સાથે લગ્ન બદલ પુત્રી સંપત્તિમાંથી બહાર, સુપ્રીમમાં પણ હાર

બેંકમાં નોકરી કરતા ૨૮ વર્ષના યુવકનું હાર્ટ એટેકથી મોત | A 28 year old bank employee died of a heart …

બેંકમાં નોકરી કરતા ૨૮ વર્ષના યુવકનું હાર્ટ એટેકથી મોત | A 28 year old bank employee died of a heart ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

કર્ણાવતી ક્લબ પાસે પોલીસને જોઇ દારૂ ભરેલી વાનના ચાલક ફરાર થઇ ગયા | ahmedabad police get IMFL stock n…

7 months ago
ભાંગલીગેટમાંથી વિદેશી દારૂ ભરેલો ટેમ્પો પકડાયો, બુટલેગર ફરાર | Tempo loaded with foreign liquor seiz…

3 months ago
દુબઈ એર શોમાં ક્રેશ થયેલા તેજસ વિમાનના શહીદ પાયલટનો છેલ્લો વીડિયો સામે આવ્યો | Tejas Jet Crash in Du…

4 months ago
વટવામાં AMCનું અણઘડ આયોજન, અઢી-ત્રણ કરોડના બંગલા અને 30-40 લાખના ફ્લેટના ડ્રેનેજ કનેક્શન ગેરકાયદે! |…

1 month ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News