gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

વડોદરામાં 1,45,289 મૃત મતદારો મળ્યા અને 2,25,297એ કાયમી સ્થળાંતર કર્યું | 1 45 289 dead voters found…

G METRO NEWS by G METRO NEWS
December 9, 2025
in GUJARAT
0 0
0
વડોદરામાં 1,45,289 મૃત મતદારો મળ્યા અને 2,25,297એ કાયમી સ્થળાંતર કર્યું | 1 45 289 dead voters found…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Vadodara : વડોદરા શહેર અને જિલ્લામાં એસઆઇઆર (સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન)ની કામગીરી હાલમાં ચાલી રહી છે. બીએલઓ તેમજ તંત્ર દ્વારા હાથ ધરાયેલા આ કામમાં આજ સુધી 1,45,283 મતદારો મૃત મળ્યા છે અને 2,25,297 મતદારો કાયમી વડોદરામાંથી શિફ્ટ થઇ ગયા હોવાનું ધ્યાન પર આવ્યું છે. ઉલ્લેખનીય છે કે એક મહિના સુધી એસઆઇઆરની કામગીરી ચાલ્યા બાદ ચૂંટણીપંચ દ્વારા મુદત લંબાવવામાં આવતા હજી પણ મતદારો માટે વધુ સમય મળ્યો છે.

જિલ્લામાં મતદારયાદી સુધારણાની ખાસ ઝુંબેશ અંતર્ગત શહેરની પાંચ અને જિલ્લાની પાંચ મળી કુલ 10 વિધાનસભા બેઠકો પર નોંધાયેલા કુલ 2689117, મતદારોનું વેરિફિકેશન હાથ ધરવામાં આવ્યું છે. બીએલઓ દરેક મતદારના ઘેર જઈને ચકાસણી ફોર્મ આપે છે અને તેને પરત મેળવે છે.

આ ઝુંબેશ દરમિયાન બીએલઓના ધ્યાન પર આવ્યું હતું કે 100498 મતદારો મળ્યા જ નથી. જે મતદારોનું મૃત્યુ થયું હોય, શિફ્ટ થયા હોય તેમજ હાજર ના મળ્યા હોય તેવા કુલ 505198 ફોર્મ હતાં આવા કુલ ફોર્મની ટકાવારી સામે 18.79 ટકાવારી નોંધાઈ આ મતદારોના નામો મતદારયાદીમાંથી કમી થવાની શક્યતા છે. સૂત્રોએ જણાવ્યું હતું કે શહેર અને જિલ્લાની 10 વિધાનસભા બેઠકો પર કુલ 99.53 કામગીરી પૂર્ણ કરી દેવામાં આવી છે.

વડોદરામાંથી 505198 મતદારોના નામો કમી થઈ શકશે

વડોદરા શહેર અને જિલ્લાની 10 વિધાનસભા બેઠકોમાં કુલ 2689117 મતદારોની નોંધણી હાલમાં થઈ છે. એસઆઇઆર અંતર્ગત | ખાસ સઘન સુધારણા ઝુંબેશ ચાલી રહી છે. આ ઝુંબેશ દરમિયાન અનેક મતદારોના નામો કમી થઈ જશે તેમ જાણવા મળ્યું છે. સૂત્રોએ જણાવ્યું હતું કે આ ઝુંબેશમાં મૃત મતદારો, કાયર્મી શિફ્ટિંગ થયા હોય અથવા ફોર્મના વિતરણ દરમિયાન મતદારો ના મળ્યા હોય તેવા કુલ 505198 મતદારો છે. આ મતદારોના નામો નવી મતદારયાદીમાંથી કમી થાય તેવી શક્યતાઓ છે.

579988 મતદારોના વર્ષ-2002ની યાદી સાથે મેપિંગ ના થઈ શક્યા

મતદારયાદી સઘન સુધારણા ઝુંબેશ દરમિયાન બીએલઓ દ્વારા વિતરણ કરવામાં આવેલા ફોર્મમાં અનેક મતદારોના નામો વર્ષ-2002ની મતદારયાદીમાં મળ્યા નથી. આવા મતદારો પાસેથી તેઓના ઓળખકાર્ડ મેળવવામાં આવ્યા છે. સૂત્રોએ જણાવ્યું હતું કે હાલની મતદારયાદી તેમજ વર્ષ-2002ની મતદાર યાદીમાં 688888 મતદારોના નામોના મેપિંગ થઈ શક્યા નથી. મેપિંગ ના થયા હોય તેવા મતદારોની ટકાવારી 21.57 ટકા છે. જે મતદારોનું મેપિંગ થઈ શક્યુ નથી તેવા સૌથી વધારે મતદારો વડોદરા શહેર અને માંજલપુર વિધાનસભામાં છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ભાવનગરમાં રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીના અધ્યક્ષસ્થાને રાષ્ટ્રીય વયોશ્રી યોજના અંતર્ગત નિઃશુલ્ક સા…
GUJARAT

ભાવનગરમાં રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીના અધ્યક્ષસ્થાને રાષ્ટ્રીય વયોશ્રી યોજના અંતર્ગત નિઃશુલ્ક સા…

July 1, 2026
Manoj Bajpayee Launches Uttar Da Puttar Trailer, Introducing a Quirky Tale of Faith and Fate
GUJARAT

Manoj Bajpayee Launches Uttar Da Puttar Trailer, Introducing a Quirky Tale of Faith and Fate

July 1, 2026
જામનગરમાં ‘NO DRUGS CAMPAIGN – Ride for Youth’ અંતર્ગત વિદ્યાર્થીઓમાં ડ્રગ્સ વિરોધી જનજાગૃતિ અભિયાન …
GUJARAT

જામનગરમાં ‘NO DRUGS CAMPAIGN – Ride for Youth’ અંતર્ગત વિદ્યાર્થીઓમાં ડ્રગ્સ વિરોધી જનજાગૃતિ અભિયાન …

July 1, 2026
Next Post
નવાબજારમાં હોમ ડેકોરની દુકાનમાં મધરાતે ભીષણ આગ, આસપાસની દુકાનો બચાવી લીધી | massive fire broke out i…

નવાબજારમાં હોમ ડેકોરની દુકાનમાં મધરાતે ભીષણ આગ, આસપાસની દુકાનો બચાવી લીધી | massive fire broke out i...

ચાલુ બસનું ટાયર નીકળીને બ્રિજની નીચે પડતાં બાઈક ચાલકનું ઘટનાસ્થળે મોત: ચાંગોદરમાં ગમખ્વાર અકસ્માત | …

ચાલુ બસનું ટાયર નીકળીને બ્રિજની નીચે પડતાં બાઈક ચાલકનું ઘટનાસ્થળે મોત: ચાંગોદરમાં ગમખ્વાર અકસ્માત | ...

બહુ પસ્તાશે ઈન્ડિગો! સરકાર એક્શન મોડમાં, 1000 કરોડ રૂપિયાનો દંડ ફટકારવા પર વિચાર: રિપોર્ટ | Governme…

બહુ પસ્તાશે ઈન્ડિગો! સરકાર એક્શન મોડમાં, 1000 કરોડ રૂપિયાનો દંડ ફટકારવા પર વિચાર: રિપોર્ટ | Governme...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

સુરેન્દ્રનગરના સાયલામાં સગાઈ તોડવા મામલે યુવતી અને તેના પરિવાર પર જીવલેણ હુમલો, 5 ઈજાગ્રસ્ત | Five F…

સુરેન્દ્રનગરના સાયલામાં સગાઈ તોડવા મામલે યુવતી અને તેના પરિવાર પર જીવલેણ હુમલો, 5 ઈજાગ્રસ્ત | Five F…

3 weeks ago
સંચાર સાથી બાદ સરકારનું નવું ગતકડું! નવા સ્માર્ટફોનમાં આધાર એપ ફરજિયાત કરવા તૈયારી: રિપોર્ટ | indian…

સંચાર સાથી બાદ સરકારનું નવું ગતકડું! નવા સ્માર્ટફોનમાં આધાર એપ ફરજિયાત કરવા તૈયારી: રિપોર્ટ | indian…

3 months ago
VIDEO : નવા વર્ષે ગુજરાતના અનેક જિલ્લામાં કમોસમી વરસાદ, આગામી 6 દિવસ વરસાદનું એલર્ટ | Gujarat Rain I…

VIDEO : નવા વર્ષે ગુજરાતના અનેક જિલ્લામાં કમોસમી વરસાદ, આગામી 6 દિવસ વરસાદનું એલર્ટ | Gujarat Rain I…

8 months ago
ઓનલાઇન ગેમ રમતા યુવાનોના બેંક એકાઉન્ટ ફ્રીઝ થતાં મુડી ગુમાવવાનો વારો | Youth playing online games fa…

ઓનલાઇન ગેમ રમતા યુવાનોના બેંક એકાઉન્ટ ફ્રીઝ થતાં મુડી ગુમાવવાનો વારો | Youth playing online games fa…

5 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News