gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

વડોદરામાં NDPSના બે ગુનાના આરોપીઓના વડુમાં ગેરકાયદે બાંધકામો પર બુલડોઝર ફરી વળ્યું | Bulldozers turn…

G METRO NEWS by G METRO NEWS
April 17, 2025
in GUJARAT
0 0
0
વડોદરામાં NDPSના બે ગુનાના આરોપીઓના વડુમાં ગેરકાયદે બાંધકામો પર બુલડોઝર ફરી વળ્યું | Bulldozers turn…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Vadodara Demolition : વડોદરા જિલ્લાના પાદરા તાલુકાના વડું ખાતે નશાના કારોબાર સંબંધિત કલમ એનડીપીએસ એક્ટ હેઠળના ગુનાઓમાં સંડોવાયેલા બે આરોપીના ગેરકાયદે દબાણો પર તંત્રએ બુલડોઝર ફેરવી મોટી કિંમતની જગ્યાને ખુલ્લી કરી દીધી હતી.

એનડીપીએસ  ગુનામાં સંડોવાયેલા સલીમભાઈ ઉર્ફે સલામતઅલી હસનભાઈ સૈયદ (રહે.વડું નવીનગરી તા.પાદરા જી.વડોદરા) અને અનવરભાઈ ઉર્ફે સુરતી કાસમભાઈ શેખ (રહે.વડું તા.પાદરા જી.વડોદરા) ના ગેરદાયદેસર દબાણો પર સરકારનું બુલડોઝર ફરી વળ્યું છે. સલીમભાઈ ઉર્ફે સલામતઅલી હસનભાઈ સૈયદ સામે ગોત્રી, ગોરવા, એસઓજી-વડોદરા, પાણીગેટ, પાદરા અને વડોદરા સિટી પોલીસ મથકમાં મળીને 6 જેટલા એનડીપીએસના ગુનાઓ નોંધાયેલા છે. જ્યારે અનવરભાઈ ઉર્ફે સુરતી કાસમભાઈ શેખ સામે બાપોદ, વડું અને વાઘોડિયામાં મળીને એનડીપીએસના ત્રણ ગુનાઓ નોંધાયેલા છે.

વડોદરામાં NDPSના બે ગુનાના આરોપીઓના વડુમાં ગેરકાયદે બાંધકામો પર બુલડોઝર ફરી વળ્યું 2 - image

તાજેતરમાં બંનેના ગેરકાયદેસર દબાણો પર સરકારનું બુલડોઝર ફરી વળ્યું છે. જેમાં સલીમભાઈ ઉર્ફે સલામતઅલી હસનભાઈ સૈયદનું 170 ફૂટ જેટલી જગ્યાનું ગેરકાયદેસર દબાણ દુર કરવામાં આવ્યું છે. જેની અંદાજી કિંમત રૂ. 5 લાખ આંકવામાં આવી રહી છે. જ્યારે અનવરભાઈ ઉર્ફે સુરતી કાસમભાઈ શેખની 10 બાય 10 જેટલી જગ્યા પરના ગેરકાયદેસર દબાણોનો સફાયો કરવામાં આવ્યો છે. જેની અંદાજીત બજાર કિંમત રૂ. 50 હજાર આંકવામાં આવી રહી છે. બંને કિસ્સામાં મળીને કુલ રૂ. 5.50 લાખની જમીનને દબાણ મુક્ત કરવામાં આવી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

કચ્છમાં ચિત્તાના પુનઃવસવાટ માટે NTCAની લીલી ઝંડી, બન્નીના ઘાસિયા મેદાનમાં બનશે અભયારણ્ય, કેન્યાથી 4 …
GUJARAT

કચ્છમાં ચિત્તાના પુનઃવસવાટ માટે NTCAની લીલી ઝંડી, બન્નીના ઘાસિયા મેદાનમાં બનશે અભયારણ્ય, કેન્યાથી 4 …

May 9, 2026
છોટા ઉદેપુર: AAP જિલ્લા પ્રમુખ રાધિકા રાઠવા સામે FIR, પોલીસ પર ગંભીર આક્ષેપો કરવા બદલ બોડેલીમાં ગુનો…
GUJARAT

છોટા ઉદેપુર: AAP જિલ્લા પ્રમુખ રાધિકા રાઠવા સામે FIR, પોલીસ પર ગંભીર આક્ષેપો કરવા બદલ બોડેલીમાં ગુનો…

May 9, 2026
VIDEO| સાણંદના મોરૈયામાં ટુ-વ્હીલર પાર્ટ્સની કંપનીમાં વિકરાળ આગ, આસપાસની ફેક્ટરીઓમાં મચી અફરાતફરી | …
GUJARAT

VIDEO| સાણંદના મોરૈયામાં ટુ-વ્હીલર પાર્ટ્સની કંપનીમાં વિકરાળ આગ, આસપાસની ફેક્ટરીઓમાં મચી અફરાતફરી | …

May 9, 2026
Next Post
વડોદરાના વાઘોડિયા રોડ ઉપર રસ્તાના કટ બંધ કરવાના બોલાર્ડ કોઈ ચોરી ગયું ! | Someone stole a bollard to…

વડોદરાના વાઘોડિયા રોડ ઉપર રસ્તાના કટ બંધ કરવાના બોલાર્ડ કોઈ ચોરી ગયું ! | Someone stole a bollard to...

પારડીના મોતીવાડાની કંપનીમાં આગ લાગતા અફરાતફરી : લાશ્કરોએ આગ પર કાબુ મેળવવા કવાયત આદરી | Vapi : Fire …

પારડીના મોતીવાડાની કંપનીમાં આગ લાગતા અફરાતફરી : લાશ્કરોએ આગ પર કાબુ મેળવવા કવાયત આદરી | Vapi : Fire ...

વડોદરામાં રાષ્ટ્રીય પક્ષી મોરનું કરંટ લાગતા મૃત્યુ થયું, જીવદયા કાર્યકરો અને રહીશો શોકાતૂર થયા, તિરં…

વડોદરામાં રાષ્ટ્રીય પક્ષી મોરનું કરંટ લાગતા મૃત્યુ થયું, જીવદયા કાર્યકરો અને રહીશો શોકાતૂર થયા, તિરં...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

2 બાઈક અથડતા દંપતી ખંડિત, પતીનું મોત | Couple injured in 2 bike collision husband dies

2 બાઈક અથડતા દંપતી ખંડિત, પતીનું મોત | Couple injured in 2 bike collision husband dies

5 months ago
પાટડીના દશામા પરામાં ઓરડીમાંથી રૂ. 2.50 લાખનો દારૂ ઝડપાયો | Liquor worth Rs 2 50 lakh seized from a …

પાટડીના દશામા પરામાં ઓરડીમાંથી રૂ. 2.50 લાખનો દારૂ ઝડપાયો | Liquor worth Rs 2 50 lakh seized from a …

5 months ago
જામનગરમાં દિગ્વિજય પ્લોટ તેમજ પવનચક્કી, રોઝી પમ્પ સહિતના વિસ્તારમાંથી લાયસન્સ મેળવ્યા વિના ફટાકડાનું…

જામનગરમાં દિગ્વિજય પ્લોટ તેમજ પવનચક્કી, રોઝી પમ્પ સહિતના વિસ્તારમાંથી લાયસન્સ મેળવ્યા વિના ફટાકડાનું…

7 months ago
મહારાષ્ટ્રના થાણેમાં સરકારી શાળામાં 10મા ધોરણની વિદ્યાર્થિનીએ ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી | thane go…

મહારાષ્ટ્રના થાણેમાં સરકારી શાળામાં 10મા ધોરણની વિદ્યાર્થિનીએ ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી | thane go…

4 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News