gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

વડોદરા: આરોપીએ ગેમની લિંક મોકલી એન્ટ્રી ફીના નામે રૂ.25 હજાર પડાવી લીધા | Vadodara: Accused sent gam…

G METRO NEWS by G METRO NEWS
December 14, 2025
in GUJARAT
0 0
0
વડોદરા: આરોપીએ ગેમની લિંક મોકલી એન્ટ્રી ફીના નામે રૂ.25 હજાર પડાવી લીધા | Vadodara: Accused sent gam…
0
VIEWS
Share on FacebookShare on Twitter

વડોદરામાં મ્યુલ એકાઉન્ટ સામે પોલીસની કાર્યવાહી દરમિયાન નવાપુરા પોલીસને એક બેંક ખાતામાં શંકાસ્પદ ટ્રાન્જેક્શન જણાતા તેની તપાસ કરતા ગેમની લીંક મોકલી એન્ટ્રી ફીના નામે નાણાં પડાવ્યા હોવાનો ખુલાસો થતા આરોપી સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

સાયબર ક્રાઇમનું પ્રમાણ વધતા એક્શનમાં આવેલી ગુજરાત પોલીસે કાર્યવાહી હાથ ધરતા ઓનલાઇન ક્રાઈમ આચરતા ભેજાબાજો અને પોતાના બેન્ક એકાઉન્ટ નજીવા કમિશન માટે ભાડે આપી સાયબર ક્રાઈમમાં ભાગીદાર બનતા ખાતાધારકોની વિગતો બહાર આવી રહી છે. આ મામલે વડોદરા પોલીસે પણ છેલ્લા ત્રણ દિવસમાં 20થી વધુ આવા મ્યુલ ખાતાઓ (એવું બેન્ક ખાતુ જેનો ઉપયોગ ગઠિયાઓ ખોટી રીતે મેળવેલા ટ્રાન્સફર કરવા અથવા સંતાડવા માટે ઉપયોગ કરતા હોઈ) શોધી કાઢી ખાતાધારક , ખાતાનો ઉપયોગ કરનાર સહિતના શખ્સો સામે કાર્યવાહી કરી છે, ત્યારે નવાપુરા પોલીસે આવો વધુ એક ગુનો દાખલ કર્યો છે. જેમાં સેન્ટ્રલ બેન્ક (આર.વી. દેસાઈ રોડ )ની શાખામાં એક બેન્ક ખાતાધારકને જાવેદ મલિક (રહે તાંદળજા,વડોદરા)એ  એલ.આઈ.ટી. ગેમની લીંકમાં એન્ટ્રી ફી તરીકે રૂ. 25,200 ભરાવી ઠગાઈ આચરી હતી. ગેમ લિંક ગ્રુપ દ્વારા સભ્યો બનાવી અન્ય લોકો પણ આ ઠગાઈનો ભોગ બન્યા હોવાનું બહાર આવ્યું છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

“પાણી ગંદુ આવે છે ને ગટરો ઉભરાય છે, ચૂંટણીમાં જોઈ લેશું!” : થરાદની જનતાનો નેતાઓ સામે ભારે રોષ | Thar…
GUJARAT

April 11, 2026
હાથમાં દૂષિત પાણી અને શરીર પર મચ્છરદાની: નવસારીમાં કોંગ્રેસ ઉમેદવારે અનોખી રીતે ફોર્મ ભરી નોંધાવ્યો …

સુરતમાં ફોર્મ ભરવા પહોંચેલા AAPના મહિલા ઉમેદવારે ફિનાઈલ પીને કર્યો આપઘાતનો પ્રયાસ, કારણ આવ્યું સામે …

Next Post
વડોદરા મેરેથોન અંતર્ગત સાડી ગૌરવ રનમાં 4 હજારથી વધુ મહિલાઓએ ભાગ લીધો | More than 4 thousand women pa…

વડોદરા મેરેથોન અંતર્ગત સાડી ગૌરવ રનમાં 4 હજારથી વધુ મહિલાઓએ ભાગ લીધો | More than 4 thousand women pa...

ભાયલીમાં વેપારીના બેન્ક એકાઉન્ટમાં ત્રણ દિવસમાં જ 9276 UPI ટ્રાન્ઝેક્શનો | 9276 UPI transactions in …

ભાયલીમાં વેપારીના બેન્ક એકાઉન્ટમાં ત્રણ દિવસમાં જ 9276 UPI ટ્રાન્ઝેક્શનો | 9276 UPI transactions in ...

‘કોઈની કોપી ન કરો, પોતાની કહાણી બનાવો’: મિસ ઈન્ડિયા નિકિતા પોરવાલે યુવા પેઢીને આપ્યો સફળતાનો મંત્ર |…

'કોઈની કોપી ન કરો, પોતાની કહાણી બનાવો': મિસ ઈન્ડિયા નિકિતા પોરવાલે યુવા પેઢીને આપ્યો સફળતાનો મંત્ર |...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

દેશમાં મહિલાઓ માટે સૌથી સુરક્ષિત શહેર કયું? મુંબઈ-દિલ્હી સહિત જાણો અન્ય શહેરોના હાલ | mumbai among 7…

7 months ago
અમદાવાદના સાણંદમાં એક જ પરિવારના ત્રણ લોકોના મોત, સામૂહિક આપઘાતની આશંકા, સ્યુસાઈડ નોટ મળી | Three me…

6 months ago
ધ્રાંગધ્રા હાઈવે પર ચુલી નજીક બેભાન હાલતમાં યુવાન મળ્યો | Young man found unconscious near stove on …

5 months ago
અમદાવાદમાં મોડી રાત્રે બેફામ કારચાલકનો આતંક, બે હોમગાર્ડ સહિત પાંચને અડફેટે લીધા; ચાલક કાર મૂકી ફરાર…

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News