gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

વડોદરા એરપોર્ટ પ૨ વર્લ્ડ કપ જીતીને આવ્યા હોઈએ એવું લાગ્યુંઃ શુભમન ગિલ | I felt like I had just arriv…

G METRO NEWS by G METRO NEWS
January 10, 2026
in GUJARAT
0 0
0
વડોદરા એરપોર્ટ પ૨ વર્લ્ડ કપ જીતીને આવ્યા હોઈએ એવું લાગ્યુંઃ શુભમન ગિલ | I felt like I had just arriv…
0
VIEWS
Share on FacebookShare on Twitter

ભારત- ન્યૂઝીલેન્ડ વચ્ચે શરુ થઈ રહેલી વન ડે સિરીઝની વડોદરામાં રમાનારી પ્રથમ મેચ પુર્વે ભારતીય ટીમના કેપ્ટન શુભમન ગિલે પ્રેસ કોન્ફરન્સ યોજી ટીમની તૈયારીઓ પર પ્રકાશ પાડી મેચમાં સારું પ્રદર્શન કરીને ક્રિકેટચાહકોને યાદગાર ક્ષણો આપવાનો આત્મવિશ્વાસ વ્યક્ત કર્યો હતો.

યુવાસ્ટાર બેટ્સમેન શુભમન ગિલે કહ્યું કે, ક્રિકેટનું કોઈ પણ ફોર્મેટ સરળ નથી અને મોટી આઈસીસી ટૂર્નામેન્ટ જીતવા માટે સતત મહેનત, તૈયારી અને માનસિક મજબૂતી જરૂરી હોય છે. જો કોઈ ફોર્મેટ સરળ હોત તો ભારત દર બે વર્ષે વર્લ્ડ કપ જીતતું હોત. ઈજાના સમયગાળા વિશે કહ્યું કે, ટીમ સાથે ન હોઈ શકવું અને મહત્વની મેચો ચૂકી જવી ચોક્કસપણે નિરાશાજનક હોય છે.

વધુમાં ઉમેર્યું હતું કે, રોહિત શર્મા અને વિરાટ કોહલી જેવા મહાન ખેલાડીઓ ટીમમાં હોઈ ત્યારે યુવા ખેલાડીઓ માટે પરિસ્થિતિ સરળ બની જાય છે. ટીમમાં સકારાત્મક વાતાવરણ છે અને નેટ્સથી લઈને મેચ સુધી દરેક ખેલાડી એકબીજાને આગળ વધવા માટે પ્રોત્સાહિત કરે છે. પાછલી સિરીઝોમાં ટીમનું પ્રદર્શન એનું જીવંત ઉદાહરણ છે. ટીમ ઇન્ડિયા આ સીરીઝમાં શ્રેષ્ઠ કોમ્બિનેશન સાથે મેદાનમાં ઉતારવા સજ્જ છે. હું ટી-૨૦ ટીમને ઘણી બધી શુભેચ્છાઓ પાઠવું છું અને આશા રાખું છું કે તેઓ આપણા માટે વર્લ્ડ કપ જીતીને લાવે.

ન્યુઝીલેન્ડ સામે રમવાની યાદો હંમેશા ખાસ રહી છે. મારો ડેબ્યુ પણ તેમની સામે જ થયો હતો. ન્યુઝીલેન્ડ એક મજબૂત ટીમ છે અને તેમની સામે રમવા માટે હું હંમેશા ઉત્સાહિત રહું છું. અમે વડોદરા એરપોર્ટ પર આવ્યા ત્યારે એવું લાગ્યું હતું કે જાણે અમે વર્લ્ડ કપ જીતીને આવ્યા હોઈએ. ટીમની કોશિશ રહેશે કે મેચમાં સારું પ્રદર્શન કરીને તેમને ઘણી યાદગાર ક્ષણો આપી શકીએ. હું પ્રથમ વખત આ સ્ટેડિયમમાં રમી રહ્યો છું અને આ ખૂબ જ શાનદાર સ્ટેડિયમ છે. ખાસ કરીને અહીં રિકવરી રૂમ અને અન્ય સવલતો છે, તે સામાન્ય રીતે દરેક સ્ટેડિયમમાં જોવા નથી મળતી. ગ્રાઉન્ડ અને પ્રેક્ટિસ વિકેટ્સ પણ સારી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વલ્લભીપુરમાં બ્રહ્માકુમારીઝ દ્વારા સ્વૈચ્છિક રક્તદાન તથા નિઃશુલ્ક આરોગ્ય નિદાન કેમ્પ યોજાયો
GUJARAT

વલ્લભીપુરમાં બ્રહ્માકુમારીઝ દ્વારા સ્વૈચ્છિક રક્તદાન તથા નિઃશુલ્ક આરોગ્ય નિદાન કેમ્પ યોજાયો

August 23, 2026
ભારતીય કોસ્ટ ગાર્ડ જહાજ મીરા બહેનને ઓખા ખાતે સંપૂર્ણ સશસ્ત્ર દળોના સન્માન સાથે નિવૃત્તિ અપાઈ
GUJARAT

ભારતીય કોસ્ટ ગાર્ડ જહાજ મીરા બહેનને ઓખા ખાતે સંપૂર્ણ સશસ્ત્ર દળોના સન્માન સાથે નિવૃત્તિ અપાઈ

August 23, 2026
અમૃત સમાન જળ: મઘા નક્ષત્રનું વરસાદી પાણી,આસ્થા સાથે જળસંચયની પરંપરા.- વૈધ મહેન્દ્રસિંહ સરવૈયા
GUJARAT

અમૃત સમાન જળ: મઘા નક્ષત્રનું વરસાદી પાણી,આસ્થા સાથે જળસંચયની પરંપરા.- વૈધ મહેન્દ્રસિંહ સરવૈયા

August 22, 2026
Next Post
વર્લ્ડ ટેબલ ટેનિસ સ્પર્ધાની ફીડર સિરીઝમાં આજે ફાઈનલની મેચો રમાશે | The final matches of the feeder s…

વર્લ્ડ ટેબલ ટેનિસ સ્પર્ધાની ફીડર સિરીઝમાં આજે ફાઈનલની મેચો રમાશે | The final matches of the feeder s...

ટીમ ઈન્ડિયાને ઝટકો, નેટ પ્રેક્ટિસ દરમિયાન રિષભ પંત ઈજાગ્રસ્ત | Team India suffers setback Rishabh Pa…

ટીમ ઈન્ડિયાને ઝટકો, નેટ પ્રેક્ટિસ દરમિયાન રિષભ પંત ઈજાગ્રસ્ત | Team India suffers setback Rishabh Pa...

ખાલી નામની દારૂબંધી! બોડેલી નજીક બુટલેગરની બાઇક કાર સાથે અથડાઈ, પોલીસે બાઇકચાલકની કરી ધરપકડ | Bootle…

ખાલી નામની દારૂબંધી! બોડેલી નજીક બુટલેગરની બાઇક કાર સાથે અથડાઈ, પોલીસે બાઇકચાલકની કરી ધરપકડ | Bootle...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ભારતના બે રાજ્યોમાં વધતી જતી વસતી ટાઇમ બોમ્બ સમાન… રાજ્યપાલ આર. એન રવિનો મોટો દાવો | assam and wes…

ભારતના બે રાજ્યોમાં વધતી જતી વસતી ટાઇમ બોમ્બ સમાન… રાજ્યપાલ આર. એન રવિનો મોટો દાવો | assam and wes…

1 year ago
બાવળામાં મંજૂરી વગર વીજ પોલ નાખવા મુદ્દે ખેડૂતોનો હલ્લાબોલ | Farmers’ uproar over installation of el…

બાવળામાં મંજૂરી વગર વીજ પોલ નાખવા મુદ્દે ખેડૂતોનો હલ્લાબોલ | Farmers’ uproar over installation of el…

6 months ago
વડોદરાના નવાપુરામાં DJના અવાજને લઈ મારામારી, પાંચ સામે ગુનો નોંધાયો | Fight over DJ’s voice in Vadod…

વડોદરાના નવાપુરામાં DJના અવાજને લઈ મારામારી, પાંચ સામે ગુનો નોંધાયો | Fight over DJ’s voice in Vadod…

9 months ago
અખાત્રીજે સોનું તૂટતાં રૂ.12,000 કરોડનો વેપાર થયો હોવાનો અંદાજ | It is estimated that a trade of Rs …

અખાત્રીજે સોનું તૂટતાં રૂ.12,000 કરોડનો વેપાર થયો હોવાનો અંદાજ | It is estimated that a trade of Rs …

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News