gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

જામનગરના લાલપુર અને કાલાવડના ગ્રામ્ય પંથકમાં પવનચક્કીઓમાંથી કોપર વાયર ચોરીના બે ગુન્હાઓ નોંધાયા | 2 …

G METRO NEWS by G METRO NEWS
May 29, 2026
in GUJARAT
0 0
0
જામનગરના લાલપુર અને કાલાવડના ગ્રામ્ય પંથકમાં પવનચક્કીઓમાંથી કોપર વાયર ચોરીના બે ગુન્હાઓ નોંધાયા | 2 …
0
VIEWS
Share on FacebookShare on Twitter

Jamnagar Theft Case : જામનગર જિલ્લામાં આવેલી પવનચક્કીઓને અજાણ્યા ચોર ઇસમોએ નિશાન બનાવી બે અલગ અલગ સ્થળોએથી અર્થિંગના કોપર વાયર ચોરી કરી જતાં લાલપુર તેમજ કાલાવડ ગ્રામ્ય પોલીસ સ્ટેશનોમાં બે અલગ અલગ ગુનાઓ નોંધાયા છે.

પ્રથમ બનાવ લાલપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા ખાયડી ગામની સીમમાં નોંધાયો છે. વિન્ડ વર્લ્ડ ઇન્ડિયા લિમિટેડ કંપનીની અલગ અલગ ચાર પવનચક્કીઓના ટ્રાન્સફોર્મર ઉપરથી અંદર જતા અર્થિંગના કોપર કેબલ વાયર કોઈ અજાણ્યા ચોર ઇસમો દ્વારા કાપી ચોરી કરવામાં આવ્યા હતા. આ બનાવ અંગે કંપની તરફથી ગણેશ સિક્યુરિટી એજન્સીના સાઇટ ઇન્ચાર્જ કરશનભાઈ નાથાભાઈ પાથરે ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદ મુજબ કુલ 92 મીટર કોપર વાયર, જેની અંદાજિત કિંમત રૂપિયા 55,200 થાય છે, તે ચોરી કરી અજાણ્યા શખ્સો ફરાર થઈ ગયા હતા. આ અંગે લાલપુર પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતા કલમ 303(2) મુજબ ગુનો નોંધી તપાસ હાથ ધરવામાં આવી છે.

બીજો બનાવ કાલાવડ ગ્રામ્ય પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા ધુનધોરાજી ગામ નજીક અશાબાપીરની દરગાહ પાસે આવેલી વીન્ડ વર્લ્ડ ક્લીન એનર્જી ફોરેવર પ્રા. લિમિટેડ કંપનીની પવનચક્કીઓ ખાતે બન્યો હતો. કંપનીની ત્રણ અલગ અલગ પવનચક્કીઓના ટ્રાન્સફોર્મરના બહારના ભાગેથી તળીયા તરફ જતો લીલા કલરના કવરવાળો કોપર અર્થિંગ વાયર કોઈ અજાણ્યા ઇસમો દ્વારા કાપી ચોરી કરવામાં આવ્યો હતો. આ બનાવ અંગે ગણેશ સિક્યુરિટી એજન્સીના સાઇટ ઇન્ચાર્જએ ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદ મુજબ કુલ 54 મીટર કોપર વાયર, જેની કિંમત અંદાજે રૂપિયા 32,400 થાય છે, તે ચોરી કરી લઈ જવામાં આવ્યો હતો.

આ બંને બનાવોમાં અલગ અલગ પોલીસ સ્ટેશનોમાં ગુનાઓ નોંધી પોલીસે અજાણ્યા ચોર ઇસમોને ઝડપી પાડવા તેમજ વધુ તપાસ હાથ ધરી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

જિલ્લા કલેકટરશ્રી ડૉ.મનીષકુમાર બંસલના અધ્યક્ષસ્થાને પી.સી.એન્ડ પી.એન.ડી.ટી. જિલ્લા એડવાઇઝરી કમિટીની …
GUJARAT

જિલ્લા કલેકટરશ્રી ડૉ.મનીષકુમાર બંસલના અધ્યક્ષસ્થાને પી.સી.એન્ડ પી.એન.ડી.ટી. જિલ્લા એડવાઇઝરી કમિટીની …

July 13, 2026
रियलिटी टीवी की नई परिभाषा बना ‘लॉक अप 2’, जहां प्रतियोगी खुलकर बयां कर रहे हैं अपनी सच्चाई और पहचान
GUJARAT

रियलिटी टीवी की नई परिभाषा बना ‘लॉक अप 2’, जहां प्रतियोगी खुलकर बयां कर रहे हैं अपनी सच्चाई और पहचान

July 13, 2026
Boman Irani Backs AI-Powered Tax Compliance in His Latest Brand Association with KDK Software
GUJARAT

Boman Irani Backs AI-Powered Tax Compliance in His Latest Brand Association with KDK Software

July 13, 2026
Next Post
છોટા ઉદેપુર: બંદૂક લહેરાવવાના કેસમાં વિવાદ વકરતા સાંસદ જશુ રાઠવાની પ્રતિક્રિયા, કહ્યું- ‘અતિ ઉત્સાહમ…

છોટા ઉદેપુર: બંદૂક લહેરાવવાના કેસમાં વિવાદ વકરતા સાંસદ જશુ રાઠવાની પ્રતિક્રિયા, કહ્યું- 'અતિ ઉત્સાહમ...

આણંદ નજીક અડાસ પાસે બોટાદના DySPની બેકાબૂ કારે 5 લોકોને કચડ્યા, 2 લોકોના ઘટનાસ્થળે મોત | Two Dead Th…

આણંદ નજીક અડાસ પાસે બોટાદના DySPની બેકાબૂ કારે 5 લોકોને કચડ્યા, 2 લોકોના ઘટનાસ્થળે મોત | Two Dead Th...

જામનગર નજીક મસીતીયા ગામમાં આવેલી કન્સ્ટ્રકશનની સાઇટ મામલે સામસામે ફરિયાદો : સામસામે ગુના નોંધાયા | c…

જામનગર નજીક મસીતીયા ગામમાં આવેલી કન્સ્ટ્રકશનની સાઇટ મામલે સામસામે ફરિયાદો : સામસામે ગુના નોંધાયા | c...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ખાણીપીણીના ધંધાર્થીઓને ત્યાં મ્યુનિ.કોર્પોરેશન દ્વારા ચેકિંગ | Food and beverage business owners are…

ખાણીપીણીના ધંધાર્થીઓને ત્યાં મ્યુનિ.કોર્પોરેશન દ્વારા ચેકિંગ | Food and beverage business owners are…

10 months ago
અમદાવાદ: અજાણ્યા નંબરથી આવતા મેસેજથી સાવધાન, RTO ચલણની APK ઇન્સ્ટોલ કરતા યુવકે લાખો ગુમાવ્યા | ahmed…

અમદાવાદ: અજાણ્યા નંબરથી આવતા મેસેજથી સાવધાન, RTO ચલણની APK ઇન્સ્ટોલ કરતા યુવકે લાખો ગુમાવ્યા | ahmed…

3 weeks ago
અમદાવાદ પોલીસે ઇકો કારમાં છુપાવેલો વિદેશી દારૂનો જથ્થો ઝડપ્યો, એકની ધરપકડ | Bopal police seize illic…

અમદાવાદ પોલીસે ઇકો કારમાં છુપાવેલો વિદેશી દારૂનો જથ્થો ઝડપ્યો, એકની ધરપકડ | Bopal police seize illic…

8 months ago
એપ્રિલ 2024થી ફેબ્રુઆરી 2025 સુધીમાં FDI ઘટીને 1.5 બિલિયન ડોલર | FDI drops to 1 5 billion from April…

એપ્રિલ 2024થી ફેબ્રુઆરી 2025 સુધીમાં FDI ઘટીને 1.5 બિલિયન ડોલર | FDI drops to 1 5 billion from April…

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News