gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

વૃદ્ધ દંપતિ પુત્રના ઘરે ગયું અને તસ્કરો રૃા.૧૦.૨૭ લાખની મત્તા ચોરી ગયા | Elderly couple went to son’…

G METRO NEWS by G METRO NEWS
September 12, 2025
in GUJARAT
0 0
0
વૃદ્ધ દંપતિ પુત્રના ઘરે ગયું અને તસ્કરો રૃા.૧૦.૨૭ લાખની મત્તા ચોરી ગયા | Elderly couple went to son’…
1
VIEWS
Share on FacebookShare on Twitter

દહેગામના દેવકરણના મુવાડામાં બંધ મકાનમાં ચોરી

મકાનના તાળા તોડીને તસ્કરો સોના ચાંદીના દાગીના અને રોકડ રકમ ચોરીને ફરાર ઃ પોલીસની તપાસ

ગાંધીનગર : ગાંધીનગરમાં તસ્કરોનો તરખાટ વધી રહ્યો છે ત્યારે દહેગામના
દેવકરણના મુવાડા ગામનું દંપતી ઘરને તાળું મારીને અમદાવાદ પુત્રના ઘરે ગયું હતું તે
દરમિયાન તસ્કરોએ બંધ મકાનને નિશાન બનાવીને તેના તાળા તોડી રોકડ રકમ અને દાગીના
મળીને ૧૦.૨૭ લાખની ચોરી લીધી હતી. જે સંદર્ભે દહેગામ પોલીસે ગુનો દાખલ કરી તપાસ
શરૃ કરી છે.

પાટનગર ગાંધીનગર શહેર તેમજ આસપાસના વિસ્તારમાં ચોરીની ઘટનાઓ
વધી રહી છે ત્યારે હવે ગ્રામ્ય વિસ્તારમાં તસ્કરોનો તરખાટ શરૃ થયો છે. દહેગામના
દેવકરણના મુવાડા ગામમાં રહેતા અને અહીં વાસણની દુકાન ચલાવતા વૃદ્ધ છીતરમલ નાથુલાલ
સોમાનીએ ફરિયાદ નોંધાવી હતી કે
,
ગત એક સપ્ટેમ્બરના રોજ તેમનું ઘર બંધ કરીને તેઓ અમદાવાદ વાલ ખાતે રહેતા તેમના
પુત્રના ઘરે ગયા હતા તે અને તેમની પત્ની અહીં રહેતા હતા. તે દરમિયાન ગઈકાલે સવારના
સમયે તેમના ગામના સુરેશકુમાર જૈનનો ફોન આવ્યો હતો અને કહ્યું હતું કે તમારા ઘરની
જાળી ખુલ્લી છે અને મુખ્ય દરવાજાનું તાળું તૂટેલું છે. જેના પગલે તે અને તેમની
પત્ની તેમજ દીકરો ચિંતન દેવકરણના મુવાડા ખાતેના ઘરે પરત ફર્યા હતા. જ્યાં ઘરમાં
જોતા જાળીને નકુચો તૂટેલી હાલતમાં હતો અને મુખ્ય દરવાજાનું તાળું પણ તૂટેલું હતું.
ઘરમાં તપાસ કરતા સામાન વેર વિખેર હાલતમાં હતો અને તિજોરીનું તાળું તોડી નાખવામાં
આવ્યું હતું. જેમાંથી ૭૨ હજાર રૃપિયા રોકડા અને ૯.૫૦ લાખ રૃપિયાના સોના ચાંદીના
દાગીના ચોરી લેવામાં આવ્યા હતા. જેથી તેમણે આ સંદર્ભે દહેગામ પોલીસને જાણ કરતા
પોલીસ સ્થળ ઉપર પહોંચી હતી અને ચોરીનો ગુનો દાખલ કરીને અજાણ્યા તસ્કરોને પકડી પડવા
માટે દોડધામ શરૃ કરી છે. ગ્રામ્ય વિસ્તારમાં વધેલી ઘરફોડ ચોરીને પગલે સ્થાનિકોમાં
રીતસરનો ફફડાટ ફેલાયો છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

पुणे स्क्रीनिंग में द बॉम्बे ब्लड को ज़बरदस्त तारीफ़ मिली; मेकर्स और कास्ट ने डॉ. वाई.एम. भेंडे के ब…
GUJARAT

पुणे स्क्रीनिंग में द बॉम्बे ब्लड को ज़बरदस्त तारीफ़ मिली; मेकर्स और कास्ट ने डॉ. वाई.एम. भेंडे के ब…

October 5, 2026
છેલ્લાં ચારેક વર્ષથી આણંદ જિલ્લાના તારાપુર પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલ જી.એસ.ટી.ને લગતાં ખોટા દસ્તાવેજ…
GUJARAT

છેલ્લાં ચારેક વર્ષથી આણંદ જિલ્લાના તારાપુર પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલ જી.એસ.ટી.ને લગતાં ખોટા દસ્તાવેજ…

October 5, 2026
KUMAR SANU, SUDESH BHOSLE & SADHANA SARGAM TO JUDGE ‘VOICE OF DOCTORS – SEASON 4’ AT NMACC
GUJARAT

KUMAR SANU, SUDESH BHOSLE & SADHANA SARGAM TO JUDGE ‘VOICE OF DOCTORS – SEASON 4’ AT NMACC

October 3, 2026
Next Post
ડોલર સામે સતત ગગડતો રૂપિયો 88.46ના નવા તળિયે, મોંઘવારી વધવાની શક્યતા | Rupee falls to new low of 88 …

ડોલર સામે સતત ગગડતો રૂપિયો 88.46ના નવા તળિયે, મોંઘવારી વધવાની શક્યતા | Rupee falls to new low of 88 ...

Q1માં નિફ્ટી 50 કંપનીઓની કમાણીમાં  ઘટાડો

Q1માં નિફ્ટી 50 કંપનીઓની કમાણીમાં ઘટાડો

નેપાળ હિંસામાં વીમા કંપનીઓને રૂ. 31 અબજના દાવાનો સામનો કરવો પડશે | Insurance companies face Rs 31 bi…

નેપાળ હિંસામાં વીમા કંપનીઓને રૂ. 31 અબજના દાવાનો સામનો કરવો પડશે | Insurance companies face Rs 31 bi...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

વાહ રે સરકાર! દૂધનાં 11684 પૈકી એક પણ નમૂનો હાનિકારક નહીં! ફુલગુલાબી સરકારી રિપોર્ટ | gujarat milk a…

વાહ રે સરકાર! દૂધનાં 11684 પૈકી એક પણ નમૂનો હાનિકારક નહીં! ફુલગુલાબી સરકારી રિપોર્ટ | gujarat milk a…

6 months ago
RBI દ્વારા બેંકોને ડેબિટ કાર્ડ, લેટ પેમેન્ટ અને મિનિમમ બેલેન્સ ફી ઘટાડવાનો નિર્દેશ | RBI directs ban…

RBI દ્વારા બેંકોને ડેબિટ કાર્ડ, લેટ પેમેન્ટ અને મિનિમમ બેલેન્સ ફી ઘટાડવાનો નિર્દેશ | RBI directs ban…

1 year ago
પશુઆહારના ધંધામાં રોકાણ કરાવી સિહોરના વકિલ સાથે છેતરપિંડી | Sehore lawyer cheated by investing in an…

પશુઆહારના ધંધામાં રોકાણ કરાવી સિહોરના વકિલ સાથે છેતરપિંડી | Sehore lawyer cheated by investing in an…

1 year ago
સગીરા ઉપર સામૂહિક બળાત્કાર ગુજારનાર ત્રણ આરોપીઓને છેલ્લા શ્વાસ સુધીની સજા | Three accused in gang ra…

સગીરા ઉપર સામૂહિક બળાત્કાર ગુજારનાર ત્રણ આરોપીઓને છેલ્લા શ્વાસ સુધીની સજા | Three accused in gang ra…

10 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News