gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

વડોદરા કોર્પોરેશન દર અઠવાડિયે ‘વન ડે વન વોર્ડ’ અભિયાન શરૂ કરશે | Vadodara Corporation to launch ‘One…

G METRO NEWS by G METRO NEWS
September 3, 2025
in GUJARAT
0 0
0
વડોદરા કોર્પોરેશન દર અઠવાડિયે ‘વન ડે વન વોર્ડ’ અભિયાન શરૂ કરશે | Vadodara Corporation to launch ‘One…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Vadodara Corporation : વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનમાં રીવ્યુ બેઠક રાખવામાં આવી હતી, જેમાં વિકાસના કામો હવે વરસાદી સીઝન પૂર્ણ થવાના આરે છે, ત્યારે ઝડપથી શરૂ કરી દેવા કહેવાયું હતું. કોર્પોરેશન આવનારા દિવસોમાં દર અઠવાડિયે ‘વન ડે વન વોર્ડ’ કાર્યક્રમ શરૂ કરશે. જેમાં કોર્પોરેશનનું આખું તંત્ર એક દિવસ માટે એક વોર્ડમાં ઉતરી પડશે. જેમાં દરેક પદાધિકારીઓ અને વોર્ડના કોર્પોરેટરોને સાથે રાખીને સફાઈ, સ્વચ્છતા, દબાણ હટાવવું અને લોક સુવિધાના કામો કરશે.

આવતીકાલે ગાંધીનગરમાં એક બેઠક યોજવાની છે. જેમાં સરકારની સ્વર્ણિમ અને અમૃત ગ્રાન્ટના કામોની પણ ચર્ચા થવાની છે. બિલ્ડીંગ, ફ્યુચરિસ્ટિક સેલ, હેરિટેજ સેલ, રોડ, ડ્રેનેજ અને પાણી પુરવઠા વિભાગના વરસાદના કારણે સ્થગિત કરેલા પ્રોજેક્ટના કામો શરૂ કરવા કહ્યું છે. નવી વોર્ડ ઓફિસ બનાવવી, જ્યાં પોતાનું મકાન નથી તેવી આંગણવાડીઓ બનાવવી, વોર્ડ દીઠ લાઇબ્રેરી બનાવવી, યોગ સેન્ટર ઉભા કરવા, દરેક ગાર્ડનમાં મહિલાઓ માટે પિંક ટોયલેટ બનાવવા, સમામાં ઓડિટોરિયમનું કામ આગળ વધારવું, નવા બ્રીજના કામો જે હાથ ધરવાના છે, તે ઉપરાંત હાલના બ્રિજોની બાકી કામગીરી કરવા અંગે  ચર્ચા થઈ હતી. ગણેશ વિસર્જન બાદ તમામ તળાવની સફાઈ કામગીરી કરવા પણ કહેવાયું છે. હાલ ઘન કચરા વ્યવસ્થાપનની કામગીરીની સાથે સાથે ગંદકી અંગેની સમસ્યા છે, તેમાં કડક પગલાં લેવા તાકીદ કરવામાં આવી છે. ગંદકી કરતા લોકો પાસેથી એક મહિનામાં આશરે 25 લાખ જેટલો દંડ કરવામાં આવ્યો છે. સ્વચ્છતા અને સફાઈ માટે, ડોર ટુ ડોર કચરા કલેક્શન ,સેગ્રીગેશન વગેરે માટે ત્રણ મહિનામાં ખાસ ઝુંબેશ શરૂ કરવામાં આવશે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

બૂટલેગરોની મિલકતોના કેર ટેકર સુધી હજી પોલીસ પહોંચી શકી નથી | Police still unable to reach caretaker …
GUJARAT

બૂટલેગરોની મિલકતોના કેર ટેકર સુધી હજી પોલીસ પહોંચી શકી નથી | Police still unable to reach caretaker …

May 23, 2026
નવી બંધાતી સાઇટના પાંચમા માળેથી પટકાતા શ્રમજીવીનું મોત | Worker dies after falling from fifth floor …
GUJARAT

નવી બંધાતી સાઇટના પાંચમા માળેથી પટકાતા શ્રમજીવીનું મોત | Worker dies after falling from fifth floor …

May 23, 2026
કાચા મકાનની દીવાલ પડતા ૭ વર્ષની બાળકી ચગદાઇ ગઇ | 7 year old girl crushed to death after wall of mud …
GUJARAT

કાચા મકાનની દીવાલ પડતા ૭ વર્ષની બાળકી ચગદાઇ ગઇ | 7 year old girl crushed to death after wall of mud …

May 23, 2026
Next Post
વડોદરાના ગ્રામ્ય વિસ્તારમાં દવાખાનું ખોલી લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા : બોગસ ડોક્ટર ઝડપાયો | Bogus do…

વડોદરાના ગ્રામ્ય વિસ્તારમાં દવાખાનું ખોલી લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા : બોગસ ડોક્ટર ઝડપાયો | Bogus do...

તહેવાર ટાણે મધ્યમ વર્ગને ઝટકો! સીંગતેલના ભાવમાં વધારો, જાણો હવે કેટલામાં પડશે તેલનો ડબ્બો | peanut o…

તહેવાર ટાણે મધ્યમ વર્ગને ઝટકો! સીંગતેલના ભાવમાં વધારો, જાણો હવે કેટલામાં પડશે તેલનો ડબ્બો | peanut o...

હવે ભારતમાં આ લોકો પાસપોર્ટ વિના રહી શકશે, કોઈ પુરાવાની જરૂર નહીં, બસ માત્ર એક શરત… | no passport …

હવે ભારતમાં આ લોકો પાસપોર્ટ વિના રહી શકશે, કોઈ પુરાવાની જરૂર નહીં, બસ માત્ર એક શરત... | no passport ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

છોટાઉદેપુરના બોડેલીમાં મેઈન બજારમાં ભીષણ આગ, વહેલી સવારે અફરાતફરી, અનેક દુકાનો બળીને રાખ | Bodeli Ma…

છોટાઉદેપુરના બોડેલીમાં મેઈન બજારમાં ભીષણ આગ, વહેલી સવારે અફરાતફરી, અનેક દુકાનો બળીને રાખ | Bodeli Ma…

3 months ago
VIDEO : ઉત્તરકાશીમાં આફત : ખરાબ હવામાન છતાં રેસ્ક્યૂ ટીમના દિલધડક ઓપરેશન, અત્યાર સુધીમાં 1126 લોકોનુ…

VIDEO : ઉત્તરકાશીમાં આફત : ખરાબ હવામાન છતાં રેસ્ક્યૂ ટીમના દિલધડક ઓપરેશન, અત્યાર સુધીમાં 1126 લોકોનુ…

10 months ago
પાકિસ્તાનના 13 લડાકૂ વિમાન, 11 એરબેઝ તોડી પાડ્યા હતા; 100 સૈનિકોના મોત: ઓપરેશન સિંદૂરની વર્ષગાંઠ પર …

પાકિસ્તાનના 13 લડાકૂ વિમાન, 11 એરબેઝ તોડી પાડ્યા હતા; 100 સૈનિકોના મોત: ઓપરેશન સિંદૂરની વર્ષગાંઠ પર …

2 weeks ago
ઈઝરાયલ-ઈરાન વચ્ચે ભયાનક સ્થિતિ, ફ્લાઈટ કેન્સલ થતા 61 ભારતીયો ફસાયા, ભારત પાસે મદદ માંગી

ઈઝરાયલ-ઈરાન વચ્ચે ભયાનક સ્થિતિ, ફ્લાઈટ કેન્સલ થતા 61 ભારતીયો ફસાયા, ભારત પાસે મદદ માંગી

11 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News