gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

વડોદરા: ગાડીમાં ગુપ્ત ખાનું બનાવીને દારૂની હેરાફેરી : પાંચની ધરપકડ | Vadodara: Liquor smuggling by m…

G METRO NEWS by G METRO NEWS
March 8, 2026
in GUJARAT
0 0
0
વડોદરા: ગાડીમાં ગુપ્ત ખાનું બનાવીને દારૂની હેરાફેરી : પાંચની ધરપકડ | Vadodara: Liquor smuggling by m…
0
VIEWS
Share on FacebookShare on Twitter

મુંબઈ વડોદરા ભારતમાલા એક્સપ્રેસ હાઈવે ઉપર તેમજ ડભોઇ પાસેથી પસાર થતાં સ્ટેટ હાઈવે પર ગાડીમાં ગુપ્ત ખાના બનાવી દારૂની થતી હેરાફેરી જિલ્લા પોલીસે ઝડપી પાડી પાંચ શખ્સોની ધરપકડ કરી હતી. 

પ્રાપ્ત માહિતી મુજબ સફેદ રંગની એક મહિન્દ્રા મેક્સ નંબર વગરની ગાડીમાં ગુપ્ત ખાનું બનાવી તેમાં દારૂનો જથ્થો ભરી તે ગાડી સુરતથી વડોદરા તરફ જવાની છે તેવી માહિતીના આધારે કરજણ તાલુકાના સાંપા ગામ નજીક વોચ ગોઠવવામાં આવી હતી. દરમ્યાન બાતમી મુજબની ગાડી આવતા તેને કોર્ડન કરી રોકી હતી. ગાડીના ચાલક ભજનલાલ રતનારામ ગોદારા બીિશ્નોઇ રહે દેવપુરા, તાલુકો ચીતલવાના જીલ્લો ઝાલોર રાજસ્થાન ને સાથે રાખી ગાડીમાં તપાસ હાથ ધરવામાં આવી હતી ગાડીમાં પાછળની બોડી ઉંચી કરીને જોતા તેમાં એક ગુપ્ત ખાનું બનાવેલું જણાયું હતું. આ ખાનામાંથી રૂપિયા 4.45 લાખ કિંમતની દારૂ બિયરની 1276 નંગ બોટલો મળી હતી પોલીસે દારૂનો જથ્થો એક મોબાઈલ અને ગાડી મળી કુલ 9.50 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. પોલીસે ડ્રાઇવર ભજનલાલની પૂછપરછ કરતા તેણે જણાવ્યું હતું કે રામલાલ બાલારામ બિશનોઈ રહે ચીડીયા, તાલુકો સાચોર, જીલ્લો ઝાલોર રાજસ્થાન એ વાપીથી આગળ મહારાષ્ટ્ર બોર્ડર પરથી ગાડીમાં દારૂ ભરાવી આપેલ અને વડોદરા પહોંચી ફોન કરવા જણાવ્યું હતું. આ અંગે કરજણ પોલીસમાં ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. 

અન્ય બનાવમાં બોડેલી તરફથી બે કાર વડોદરા તરફ જવાની છે તેવી માહિતીના આધારે ડભોઇ તાલુકાના ફરતીકુઈ બસ સ્ટેન્ડ પાસે જિલ્લા એલસીબીના સ્ટાફે વોચ ગોઠવી હતી ત્યારે એક કારને રોકી તેમાં તપાસ કરતા વચ્ચેની સીટમાં ગુપ્ત ખાનું બનાવ્યું હતું જેમાં 89 હજાર કિંમતની 261 નંગ બોટલો મળી હતી. પોલીસે કુલ 1.89 લાખ કિંમતનો મુદ્દામાલ કબજે કરી નગીન સેગલાભાઈ રાઠવા રહે ખોડવાનીયા, તાલુકો જીલ્લો છોટાઉદેપુરની ધરપકડ કરી હતી. અન્ય બનાવમાં ફરતીકુંઈ બસ સ્ટેન્ડ પાસે જ પોલીસે  અન્ય એક કારને રોકી તેમાંથી 2.16 લાખ કિંમતની 792 નંગ દારૂની બોટલો સહિત કુલ 7.34 લાખનો મુદ્દામાલ કબજે કરી વડોદરામાં કરોળિયા ગામ પાસે રહેતા ચૌહાણ રણજીતસિંહ ભીખુસીિંહ અને મહેશ પ્રભાતભાઈ પરમારની ધરપકડ કરી બંનેની વધુ પૂછપરછ હાથ ધરવામાં આવી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

નિકોલમાં ગોડાઉનમાંથી રૃ.૨૩.૨૫ લાખના ૩૧ ટુ વ્હીલર ચોરાયા | 31 moped ra solá
GUJARAT

નિકોલમાં ગોડાઉનમાંથી રૃ.૨૩.૨૫ લાખના ૩૧ ટુ વ્હીલર ચોરાયા | 31 moped ra solá

April 22, 2026
પોલીસમાં મારી બાતમી કેમ આપી હતી કહી લાકડીથી મારતા યુવક લોહી લુહાણ | Ewe anuon a wichiwich ren ira ch…
GUJARAT

પોલીસમાં મારી બાતમી કેમ આપી હતી કહી લાકડીથી મારતા યુવક લોહી લુહાણ | Ewe anuon a wichiwich ren ira ch…

April 22, 2026
અંબાજી – સરકારી ઈમારત તૂટતા મીડિયા ને કવરેજ માટે બોલાવતા સરકારી અમલદાર ગરીબો ના ઘર તૂટતા સમયે ક્યાં …
GUJARAT

અંબાજી – સરકારી ઈમારત તૂટતા મીડિયા ને કવરેજ માટે બોલાવતા સરકારી અમલદાર ગરીબો ના ઘર તૂટતા સમયે ક્યાં …

April 22, 2026
Next Post
આશા વર્કરોએ સરકાર સામે બાંયો ચઢાવી, ગાંધીનગરમાં સત્યાગ્રહ છાવણી ખાતે 100થી વધુની અટકાયત | anganwadi …

આશા વર્કરોએ સરકાર સામે બાંયો ચઢાવી, ગાંધીનગરમાં સત્યાગ્રહ છાવણી ખાતે 100થી વધુની અટકાયત | anganwadi ...

જામનગરના ધ્રોલમાં હોસ્ટેલમાં 11 સાયન્સની વિદ્યાર્થિનીએ આપઘાત કર્યો, પરિવાર પર આભ તૂટ્યો | 17 Year Ol…

જામનગરના ધ્રોલમાં હોસ્ટેલમાં 11 સાયન્સની વિદ્યાર્થિનીએ આપઘાત કર્યો, પરિવાર પર આભ તૂટ્યો | 17 Year Ol...

T20 વર્લ્ડ કપ ફાઈનલનો રોમાંચ: ભારત-ન્યૂઝીલેન્ડ મુકાબલા પહેલાં વડોદરામાં ક્રિકેટ ચાહકોમાં ભારે ઉત્સાહ…

T20 વર્લ્ડ કપ ફાઈનલનો રોમાંચ: ભારત-ન્યૂઝીલેન્ડ મુકાબલા પહેલાં વડોદરામાં ક્રિકેટ ચાહકોમાં ભારે ઉત્સાહ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

વડોદરામાં MGVCL દ્વારા વીજ લાઈનના રીપેરીંગ કામ અંગે તા.11 થી 15 સુધી વિવિધ વિસ્તારમાં વીજ કાપ | Powe…

વડોદરામાં MGVCL દ્વારા વીજ લાઈનના રીપેરીંગ કામ અંગે તા.11 થી 15 સુધી વિવિધ વિસ્તારમાં વીજ કાપ | Powe…

1 year ago
ઓગસ્ટમાં અત્યાર સુધીમાં FPIsએ કુલ રૂા. 20,976 કરોડ પાછા ખેંચી લીધા | FPIs have withdrawn a total of …

ઓગસ્ટમાં અત્યાર સુધીમાં FPIsએ કુલ રૂા. 20,976 કરોડ પાછા ખેંચી લીધા | FPIs have withdrawn a total of …

8 months ago
રશિયા-અમેરિકા જે ન કરી શક્યું તે વડોદરાએ કરી બતાવ્યું! ન્યુક્લિયર પ્લાન્ટ માટે બનાવ્યા 3 જટિલ સાધનો …

રશિયા-અમેરિકા જે ન કરી શક્યું તે વડોદરાએ કરી બતાવ્યું! ન્યુક્લિયર પ્લાન્ટ માટે બનાવ્યા 3 જટિલ સાધનો …

4 months ago
સત્તા માટે વારંવાર પલટી મારે છે નીતિશ કુમાર, PM મોદીના સ્પેશિયલ પેકેજનું શું થયું?: ખડગે | congress …

સત્તા માટે વારંવાર પલટી મારે છે નીતિશ કુમાર, PM મોદીના સ્પેશિયલ પેકેજનું શું થયું?: ખડગે | congress …

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News