gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

વડોદરા જિલ્લામાં ભાજપના જ બે જૂથ વચ્ચે જંગઃ પાદરા APMCમાં ધારાસભ્ય પ્રેરિત ભાજપની પેનલનો સફાયો | Def…

G METRO NEWS by G METRO NEWS
October 18, 2025
in GUJARAT
0 0
0
વડોદરા જિલ્લામાં ભાજપના જ બે જૂથ વચ્ચે જંગઃ પાદરા APMCમાં ધારાસભ્ય પ્રેરિત ભાજપની પેનલનો સફાયો | Def…
0
VIEWS
Share on FacebookShare on Twitter

વડોદરાઃ વડોદરા જિલ્લાની પાદરા તાલુકાની ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિમાં ભાજપના જ બે આગેવાનો વચ્ચે જામેલા જંગ બાદ આજે પરિણામ જાહેર થતાં હાલના ધારાસભ્ય પ્રેરિત ભાજપની પેનલનો સફાયો થઇ ગયો છે.જ્યારે,પૂર્વ ધારાસભ્યની પેનલના ખેડૂત વિભાગના તમામ ૧૦ ઉમેદવારોનો વિજય થયો છે.

પાદરા બજાર સમિતિના ખેડૂત મત વિભાગ ની ૧૦ બેઠકો માટે ગઇકાલે મતદાન થયું હતું.જેમાં ૬૦૦ થી વધુ મતદારોએ મતદાન કર્યું હતું.આજે સવારે મતગણતરી યોજાતાં ભાજપના પૂર્વ ધારાસભ્ય દિનુમામા પ્રેરિત ખેડૂત સહકાર પેનલની શરૃઆતથી જ લીડ જારી રહી હતી.કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય સહિતના આગેવાનો પણ પૂર્વ ધારાસભ્યની પેનલની તરફેણમાં રહ્યા હતા.

નમતી બપોર સુધી ચાલેલી મતગણતરી બાદ તમામ ૧૦ બેઠકો પર ખેડૂત સહકારી પેનલના ઉમેદવારો અગ્રેસર રહેતાં તેમને ચૂંટાયેલા જાહેર કરવામાં આવ્યા હતા.આમ,પૂર્વ ધારાસભ્ય દીનુમામાનું ૩૦ વર્ષથી ચાલતું પ્રભુત્વ જળવાઇ રહ્યું હતું અને ભાજપના ધારાસભ્ય ચૈતન્ય ઝાલા પ્રેરિત પેનલનો સફાયો થતાં જિલ્લા ભાજપ પ્રમુખ રસિક પ્રજાપતિ અને ભાજપના અન્ય આગેવાનોની મહેનત માથે પડી હતી.

પરિણામો જાહેર થયા તેમાં ચૂંટાયેલી પેનલમાં સૌથી વધુ મત પ્રવિણસિંહ સિંધાને ૪૪૮ મત મળ્યા હતા.જ્યારે સૌથી ઓછા મત દસમા ક્રમાંકે વિજેતા બનેલા વિક્રમસિંહ સિંધાને ૩૬૨ મળ્યા હતા.પરાજય થયો તે પેનલમાં સૌથી વધુ મત પ્રદ્યુમનસિંહ ચૌહાણને ૨૨૩ અને સૌથી ઓછા મત રાજેન્દ્રસિંહ રાજને ૧૭૬ મળ્યા હતા.

ધાબળા પ્રકરણમાં ચર્ચામાં રહેલા પૂર્વ ચેરમેનને સાચવવા જતાં ભાજપે સત્તા ગુમાવી,કાર્યકરોએ ધાબળો ઉછાળ્યો

વડોદરા જિલ્લામાં ભાજપના જ બે જૂથ વચ્ચે જંગઃ  પાદરા APMCમાં ધારાસભ્ય પ્રેરિત ભાજપની પેનલનો સફાયો 2 - imageપાદરા એપીએમસીમાં  ભાજપનો સફાયો થવાનું એક કારણ ધાબળા પ્રકરણમાં ચર્ચામાં આવેલા ભાસ્કર પટેલને અપાયેલા મહત્વનું હોવાનું મનાઇ રહ્યું છે.

થોડા સમય પહેલાં એક  ક્લિનિકમાંથી મધરાતે ધાબળો ઓઢીને બહાર નીકળતા એપીએમસીના પૂર્વ પ્રમુખ ભાસ્કર પટેલનો વીડિયો વાયરલ થતાં ચકચાર વ્યાપી હતી.

ઉપરોક્ત બનાવ બાદ ભાસ્કર પટેલનું મહત્વ જળવાય તે માટે ધારાસભ્યના આગ્રહને કારણે જિલ્લા ભાજપ પ્રમુખે ભાસ્કર પટેલના પત્નીને મેન્ડેટ આપ્યો હોવાનું અને ભાજપની હાર માટે આ પણ એક કારણ હોવાનું કાર્યકરોમાં ચર્ચાઇ રહ્યું છે.આજે પરિણામ જાહેર થયું ત્યારે ઉત્સાહિત કાર્યકરોએ ધાબળો ઉછાળી વિજયોત્સવ મનાવ્યો હતો.

ખેડૂત વિભાગમાં કોને કેટલા મત મળ્યા

– સિંંધા પ્રવિણસિંંહ-૪૪૮        – પટેલ મુકેશભાઈ-૪૩૩

– પટેલ અલ્પેશકુમાર-૪૩૨    – પટેલ નિતિનભાઈ-૪૨૫

-પટેલ કમલેશભાઈ-૪૨૩       – પટેલ રાજેશભાઈ-૪૨૦

-પટેલ ચંદ્રકાંતભાઈ-૪૧૮       -પટેલ મયુરભાઈ-૪૧૮

-પરમાર અભેસિંંહ-૩૮૧           -સિંંધા વિક્રમસિંંહ-૩૬૨

વેપારી પેનલના ત્રણ ઉમેદવારો બિનહરીફ જાહેર થયા હતા

પાદરા તાલુકા ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિની ચૂંટણીમાં વેપારી પેનલના ત્રણેય બેઠકો પર સચિનભાઈ કાળીદાસ ગાંધી, અજયકુમાર પ્રાણલાલ કાછીયા અને નટવરભાઈ સોમાભાઈ ગાંધી બિનહરીફ રીતે વિજેતા જાહેર થયા હતા.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

અમદાવાદના કોટ વિસ્તારમાં મતદારો ઘટયા, અમદાવાદમાં મ્યુનિ.ચૂંટણીમાં આઠ લાખ મતદારોનો ધરખમ ઘટાડો | Voter…
GUJARAT

અમદાવાદના કોટ વિસ્તારમાં મતદારો ઘટયા, અમદાવાદમાં મ્યુનિ.ચૂંટણીમાં આઠ લાખ મતદારોનો ધરખમ ઘટાડો | Voter…

March 25, 2026
મુળીના ભવાનીગઢના ઉપસરપંચને ખનીજ ચોરી બદલ પદભ્રષ્ટ કરાયા | Upsarpanch of Bhawanigadh Muli dismissed f…
GUJARAT

મુળીના ભવાનીગઢના ઉપસરપંચને ખનીજ ચોરી બદલ પદભ્રષ્ટ કરાયા | Upsarpanch of Bhawanigadh Muli dismissed f…

March 25, 2026
લીંબડીના બાહેલાપરામાં 30 વર્ષથી ગટર ઉભરાવાની સમસ્યાથી વેપારીઓમાં રોષ | Traders are angry over the pr…
GUJARAT

લીંબડીના બાહેલાપરામાં 30 વર્ષથી ગટર ઉભરાવાની સમસ્યાથી વેપારીઓમાં રોષ | Traders are angry over the pr…

March 25, 2026
Next Post
ખાનગી એમ્બ્યુલન્સના ચાલકની સિક્યુરિટીને મારવાની ધમકી

ખાનગી એમ્બ્યુલન્સના ચાલકની સિક્યુરિટીને મારવાની ધમકી

અટલાદરા નજીક એસ.ટી.બસના પૈંડા ફરી વળતા ધો.૧૨ ની વિદ્યાર્થિનીનું મોત | 17 year girl died after the wh…

અટલાદરા નજીક એસ.ટી.બસના પૈંડા ફરી વળતા ધો.૧૨ ની વિદ્યાર્થિનીનું મોત | 17 year girl died after the wh...

દિવાળીના તહેવારોમાં વીજ પુરવઠો ખોરવાય નહીં તે માટે એક્શન પ્લાન | action plan for diwali festival by …

દિવાળીના તહેવારોમાં વીજ પુરવઠો ખોરવાય નહીં તે માટે એક્શન પ્લાન | action plan for diwali festival by ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

અમદાવાદના સેટેલાઇટ વિસ્તારના બંગલામાં 45 લાખની મતા ઉઠાવી જનાર ચોર પકડાયો | Thief caught stealing Rs …

અમદાવાદના સેટેલાઇટ વિસ્તારના બંગલામાં 45 લાખની મતા ઉઠાવી જનાર ચોર પકડાયો | Thief caught stealing Rs …

3 months ago
યુવરાજ સિંહ, સોનુ સુદની સંપત્તિ જપ્ત: સટ્ટાબાજી કેસમાં 7 હસ્તીઓ વિરુદ્ધ કાર્યવાહી, જુઓ લિસ્ટ | ED At…

યુવરાજ સિંહ, સોનુ સુદની સંપત્તિ જપ્ત: સટ્ટાબાજી કેસમાં 7 હસ્તીઓ વિરુદ્ધ કાર્યવાહી, જુઓ લિસ્ટ | ED At…

3 months ago
સરગાસણમાં GUDAના રાહતદરના મકાન ફાળવવાના નામે લાખોની ઠગાઇ | nikol resident duped money after offering…

સરગાસણમાં GUDAના રાહતદરના મકાન ફાળવવાના નામે લાખોની ઠગાઇ | nikol resident duped money after offering…

7 months ago
78 વર્ષે તસવીર બદલાઈ…. હવે ભારતીય એરફોર્સના ટ્રેનર બ્રિટિશ પાઈલટને ટ્રેનિંગ આપશે | indian air forc…

78 વર્ષે તસવીર બદલાઈ…. હવે ભારતીય એરફોર્સના ટ્રેનર બ્રિટિશ પાઈલટને ટ્રેનિંગ આપશે | indian air forc…

5 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News