gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

વડોદરા જિલ્લા કક્ષા ટેબલ ટેનિસ સ્પર્ધામાં ખેલાડીઓ ઝળક્યા | Players shine in Vadodara district level …

G METRO NEWS by G METRO NEWS
August 27, 2025
in GUJARAT
0 0
0
વડોદરા જિલ્લા કક્ષા ટેબલ ટેનિસ સ્પર્ધામાં ખેલાડીઓ ઝળક્યા | Players shine in Vadodara district level …
0
VIEWS
Share on FacebookShare on Twitter

સમા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે આયોજિત બે દિવસીય જિલ્લા કક્ષા ટેબલ ટેનિસ સ્પર્ધામાં  ખેલાડીઓનું ઉત્કૃષ્ટ પ્રદર્શન જોવા મળ્યું હતું. ટોચનું સ્થાન પ્રાપ્ત કરનાર ચાર ખેલાડીઓ હવે રાજ્ય કક્ષાની એસજીએફઆઈ (સ્કૂલ ગેમ ફેડરેશન ઓફ ઇન્ડિયા) ટેબલ ટેનિસ ચેમ્પિયનશિપમાં વડોદરાનું પ્રતિનિધિત્વ કરશે.

સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત અને જિલ્લા રમત ગમત અધિકારી વડોદરા દ્વારા સમા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે 69મી અખિલ ભારતીય શાળાકીય રમતોની સ્પર્ધા અંતર્ગત તા. 25 થી 26 ઓગષ્ટ દરમ્યાન બે દિવસીય જિલ્લા કક્ષા ટેબલ ટેનિસ સ્પર્ધાનું આયોજન કરાયું હતું. આ સ્પર્ધામાં અંડર 14 ,17 અને 19 કેટેગરીમાં બોયઝ અને ગર્લ્સની ટીમોએ ભાગ લીધો હતો. સીટી ટેબલ ટેનિસ ક્લબ અને સ્પોર્ટ્સ સેન્ટરના યુવાન પેડલરોએ ટેબલ ટેનિસ સ્પર્ધામાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરી ટોચનું સ્થાન હાંસિલ કર્યું હતું. સિંગલ્સ અંડર 14 માં વ્રિતી શાહ પ્રથમ, સિંગલ્સ અંડર 17 માં ઝૈદ શેખ દ્રિતીય, સિંગલ્સ અંડર 17માં ધ્યાન વસવાડા અને સિંગલ્સ અંડર 17 માં નીવાન અગ્રવાલ પાંચમી પોઝિશનમાં રહ્યા હતા. આ ચારેય ખેલાડીઓ હવે આગામી રાજ્ય કક્ષાની ચેમ્પિયનશિપમાં વડોદરાનું પ્રતિનિધિત્વ કરશે. સ્પર્ધાના સમાપન સમારોહ પ્રસંગે વિજેતા ખેલાડીઓને મેડલ ,ટ્રોફી, સર્ટિફિકેટ આપી સન્માનિત કરાયા હતા.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વડોદરા રેલવે વિભાગે ખાતર લોડિંગમાં 129.54 ટકા વૃદ્ધિ નોંધાવી | Vadodara Railway Division records 129…
GUJARAT

March 27, 2026
જામનગર પાલિકા દ્વારા બચુનગર વિસ્તારમાં આજે વહેલી સવારથી મેગા ડીમોલેશનની કાર્યવાહી હાથ ધરાઈ | Jamnaga…

મકાઉ દેશમાં નોકરીના નામે સુરતના એજન્ટ દ્વારા રૂા.10 લાખની ઠગાઈ | Surat agent cheats man of Rs 10 lak…

Next Post
કેન્દ્રીય કેબિનેટે તહેવાર ટાણે નાના દુકાનદારો, ફેરિયાઓ, લારીવાળાને આપી ભેટ, જાણો શું કરી જાહેરાત | C…

કેન્દ્રીય કેબિનેટે તહેવાર ટાણે નાના દુકાનદારો, ફેરિયાઓ, લારીવાળાને આપી ભેટ, જાણો શું કરી જાહેરાત | C...

અમેરિકાના ટેરિફ બોમ્બ વચ્ચે ભારતની મોટી તૈયારી, 40 દેશો સાથે ડીલનો પ્લાન, વેચશે આ સામાન | US tariff …

અમેરિકાના ટેરિફ બોમ્બ વચ્ચે ભારતની મોટી તૈયારી, 40 દેશો સાથે ડીલનો પ્લાન, વેચશે આ સામાન | US tariff ...

ફિનલેન્ડના રાષ્ટ્રપતિ અલેક્ઝેન્ડર સ્ટબે PM મોદી સાથે કરી ટેલિફોનિક વાતચીત, યુક્રેન મુદ્દે થઈ ચર્ચા

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

વડોદરાની મકરપુરા ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટના મુખ્ય માર્ગો પર 1.43 કરોડના ખર્ચે સ્ટ્રીટ લાઇટ | Street light…

8 months ago
અમરેલીના સલડીમાં જૂથ અથડામણનો કેસ: વધુ 9 આરોપીની ધરપકડ, કુલ 16 લોકો જેલભેગા | amreli saladi village …

5 months ago
પૂરક પરીક્ષાના ધો.12 સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર, 51.58% રિઝલ્ટ સાથે 17 હજારથી વધુ વિદ્યાર્થી પાસ…

PM મોદીનો 50મી વખત વારાણસીની મુલાકાતે, કહ્યું- કાશી મારી છે અને હું કાશીનો છું | pm narendra modi va…

12 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News