gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

વડોદરા જિલ્લા પંચાયતની 8 સમિતિઓની રચના માટે પ્રમુખ મીટિંગ બોલાવશે,તાલુકા પંચાયતાેમાં પણ કવાયત | Eigh…

G METRO NEWS by G METRO NEWS
May 26, 2026
in GUJARAT
0 0
0
વડોદરા જિલ્લા પંચાયતની 8 સમિતિઓની રચના માટે પ્રમુખ મીટિંગ બોલાવશે,તાલુકા પંચાયતાેમાં પણ કવાયત | Eigh…
1
VIEWS
Share on FacebookShare on Twitter

વડોદરાઃ વડોદરા જિલ્લા પંચાયતના વહીવટ માટે આગામી દિવસોમાં જુદીજુદી આઠ સમિતિઓની રચના કરવામાં આવશે.આવી જ રીતે તાલુકા પંચાયતો અને ચાર નગર પાલિકાઓમાં પણ સમિતિઓની રચનાની કવાયત હાથ ધરાઇ છે.

વડોદરા જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણીઓ યોજાઇ ગયા બાદ હવે પંચાયતોના વહીવટ માટે સમિતિઓ તેમજ તેના ચેરમેનોની નિયુક્તિ માટે પ્રોસિજર કરવામાં આવનાર છે.જેમાં આગામી ત્રણ સપ્તાહમાં જિલ્લા પંચાયતના નવા મહિલા પ્રમુખ દ્વારા જનરલ બોર્ડની મીટિંગ  બોલાવવામાં આવશે અને તેમાં જુદીજુદી આઠ સમિતિઓની રચના કરવામાં આવશે.

જિલ્લા પંચાયતની સમિતિઓની રચના થઇ ગયા બાદ ૧૫ દિવસમાં તમામ સમિતિઓ પોતાની અલાયદી મીટિંગ બોલાવી ચેરમેન નક્કી કરશે.આવી જ રીતે આઠ તાલુકા પંચાયત અને ચાર નગર પાલિકાઓમાં પણ પ્રમુખ-ઉપપ્રમુખ સહિતના હોદ્દેદારોની નિયુક્તિ થઇ ગયા બાદ હવે ત્યાં પણ વહીવટ માટે જુદીજુદી સમિતિઓની રચના કરવામાં આવનાર છે.

સમિતિઓની રચના માટે જિલ્લા ભાજપના પ્રભારી પ્રદેશ સાથે સંકલન કરીને દરેક સમિતિના સભ્યોના નામોની યાદી સાથે ચૂંટાયેલા સભ્યોને મેન્ડેટ આપશે.આ પૈકી અપીલ સમિતિના  અધ્યક્ષ હોદ્દાની રૃ એ પ્રમુખ  પોતે રહેશે.જ્યારે  બાકીના સભ્યોના નામ પક્ષ નક્કી કરશે.

જિ.પં.ના પ્રમુખ માટે બનાવેલા બંગલામાં કોઇ પ્રમુખ આખી ટર્મ રહ્યા નથી

વડોદરા જિલ્લા પંચાયતના પ્રમુખ માટે માંજલપુરમાં બંગલો બનાવવામાં આવ્યો છે. પરંતુ આ  બંગલામાં પરિવાર સાથે એક પણ પ્રમુખે આખી ટર્મ પસાર કરી નથી. મોટાભાગના પ્રમુખો એક-બે દિવસ કે કલાકો માટે આરામ કરીને રવાના થઇ જતા હોય છે.પ્રમુખો તેમની ટર્મમાં બંગલામાં કાયમી નિવાસ નહિ કરતા હોવાનું કારણ ગ્રામ્ય પ્રજા સાથેનો સંપર્ક છે.તેઓ ત્યાં વધુ સમય કાઢીને તેમના મત વિસ્તારમાં રહેવાનું પસંદ કરતા હોવાથી બંગલાનો ઉપયોગ ખૂબ ઓછો થતો હોય છે.હાલના પ્રમુખ જ્યોત્સનાબેન રબારીએ પણ બંગલામાં રહેવાનું કાંઇ નક્કી કર્યું નથી તેમ કહ્યું હતું.

જિલ્લા પંચાયતમાં કઇ કઇ સમિતિની રચના થશે

– કારોબારી સમિતિ

– આરોગ્ય સમિતિ

– બાંધકામ સમિતિ

– શિક્ષણ સમિતિ

– અપીલ સમિતિ

– સિંચાઇ સમિતિ

– મહિલા અને બાળવિકાસ સમિતિ

– સામાજિક ન્યાય સમિતિ

જિલ્લા પંચાયતમાં વિરોધ પક્ષે ઓફિસ પણ ગુમાવી,રેકોર્ડ રૃમ બની ગયો

વડોદરા જિલ્લા પંચાયતની 8 સમિતિઓની રચના માટે પ્રમુખ મીટિંગ બોલાવશે,તાલુકા પંચાયતાેમાં પણ કવાયત 2 - imageવડોદરા જિલ્લા પંચાયતની ચૂંટણીમાં કોંગ્રેસને ભારે પછડાટ મળ્યા બાદ હવે પંચાયત ભવનમાં ઓફિસ પણ ગુમાવવી પડી છે. વર્ષ-૨૦૨૧ના  ટર્મમાં ચૂંટાયેલા કોંગ્રેસના સભ્યો દ્વારા જિલ્લા વિકાસ અધિકારી તેમજ જિલ્લા પંચાયતના પ્રમુખ સહિતના હોદ્દેદારો  સમક્ષ રજૂઆત કરી અને લડત આપીને બીજા માળે પ્રમુખ-ઉપપ્રમુખની ઓફિસો પાસે એક ઓફિસ લેવામાં આવી હતી.કોંગ્રેસે પંચાયત ભવનમાં સાંસદને ફાળવેલી ઓફિસનો પણ વિરોધ કરી પોતાનો હક માગ્યો હતો.પરંતુ તાજેતરમાં વર્ષ-૨૦૨૬ની ચૂંટણીમાં કોંગ્રેસના ૩૪માંથી માત્ર બે જ સભ્યો ચૂંટાતા જિલ્લા પંચાયતમાં તેમની ઓફિસ પણ પાછી લઇ લેવામાં આવી છે.હાલમાં આ ઓફિસને રેકોર્ડરૃમ બનાવી દેવામાં આવ્યો છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

સફેદ પરિંદે – અમદાવાદના લક્ઝુરિયસ ગરબાની નવી ઓળખ
GUJARAT

સફેદ પરિંદે – અમદાવાદના લક્ઝુરિયસ ગરબાની નવી ઓળખ

August 24, 2026
Selvi, led and produced by National Award-winning Anjali Patil, is set for its World premiere at the…
GUJARAT

Selvi, led and produced by National Award-winning Anjali Patil, is set for its World premiere at the…

August 24, 2026
વલ્લભીપુરમાં બ્રહ્માકુમારીઝ દ્વારા સ્વૈચ્છિક રક્તદાન તથા નિઃશુલ્ક આરોગ્ય નિદાન કેમ્પ યોજાયો
GUJARAT

વલ્લભીપુરમાં બ્રહ્માકુમારીઝ દ્વારા સ્વૈચ્છિક રક્તદાન તથા નિઃશુલ્ક આરોગ્ય નિદાન કેમ્પ યોજાયો

August 23, 2026
Next Post
સિક્યુરિટી જવાનોની હડતાળ, યુનિ.કેમ્પસ આખી રાત રેઢું પડી રહ્યું | security guards went on strike in m…

સિક્યુરિટી જવાનોની હડતાળ, યુનિ.કેમ્પસ આખી રાત રેઢું પડી રહ્યું | security guards went on strike in m...

પત્નીએ જાતે પતિના મૃતદેહ પર ગોદડી ઓઢાડી આગ લગાવી | Wife herself covered her husband’s body with a bl…

પત્નીએ જાતે પતિના મૃતદેહ પર ગોદડી ઓઢાડી આગ લગાવી | Wife herself covered her husband's body with a bl...

એફવાયબીકોમની એન્ટ્રન્સ એક્ઝામમાં ૯૧ ટકા વિદ્યાર્થીઓની હાજરી, 31મેએ મેરિટ લિસ્ટ | commerce faculty of…

એફવાયબીકોમની એન્ટ્રન્સ એક્ઝામમાં ૯૧ ટકા વિદ્યાર્થીઓની હાજરી, 31મેએ મેરિટ લિસ્ટ | commerce faculty of...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

દુનિયા ભલે ડરાવે, ભારત પોતાનો રસ્તો પોતે બનાવશે : ‘ટેરિફને હથિયાર’ બનાવતા દેશોને સીતારમણની ચેતવણી | …

દુનિયા ભલે ડરાવે, ભારત પોતાનો રસ્તો પોતે બનાવશે : ‘ટેરિફને હથિયાર’ બનાવતા દેશોને સીતારમણની ચેતવણી | …

8 months ago
ઐતિહાસિક સિદ્ધિ : વડોદરા ડિવિઝનમાં પશ્ચિમ રેલવેનું પ્રથમ ‘કવચ’ સિસ્ટમ કાર્યરત કર્યું | Historic achi…

ઐતિહાસિક સિદ્ધિ : વડોદરા ડિવિઝનમાં પશ્ચિમ રેલવેનું પ્રથમ ‘કવચ’ સિસ્ટમ કાર્યરત કર્યું | Historic achi…

8 months ago
વ્યાજે આપેલા નાણાની પિતા અને પુત્રએ યુવાનને છરી બતાવી પઠાણી ઉઘરાણી કરી | Father and son showed a kni…

વ્યાજે આપેલા નાણાની પિતા અને પુત્રએ યુવાનને છરી બતાવી પઠાણી ઉઘરાણી કરી | Father and son showed a kni…

4 months ago
અણખોલના મહિલા સરપંચ અને તલાટીનો રૃા.૧.૬૨ કરોડનો ભ્રષ્ટાચાર | Ankhols sarpand and talati scam worth r…

અણખોલના મહિલા સરપંચ અને તલાટીનો રૃા.૧.૬૨ કરોડનો ભ્રષ્ટાચાર | Ankhols sarpand and talati scam worth r…

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News