gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

વડોદરા: તમે મતદાન કર્યું કે નહીં? તેમ કહી વૃદ્ધ દંપતીને બંધક બનાવી લાખોની લૂંટ | vadodara sama elder…

G METRO NEWS by G METRO NEWS
April 28, 2026
in GUJARAT
0 0
0
વડોદરા: તમે મતદાન કર્યું કે નહીં? તેમ કહી વૃદ્ધ દંપતીને બંધક બનાવી લાખોની લૂંટ | vadodara sama elder…
1
VIEWS
Share on FacebookShare on Twitter

Vadodara News: વડોદરાના સમા વિસ્તારમાં આવેલી સંતોષી નગર વસાહતમાં રહેતા 83 વર્ષીય ટી.પી. રાધાકૃષ્ણન અને તેમના 73 વર્ષીય પત્ની બપોરના સમયે પોતાના ઘરે એકલા હતા. આ સમયે બે અજાણ્યા શખ્સોએ આવીને તેમનો દરવાજો ખખડાવ્યો હતો. ત્યાર બાદ મતદાનના નામે લૂંટ ચલાવી હતી. 

વોટ આપવા ગયા હતા? કહી વિશ્વાસ જીત્યો

લૂંટારુઓએ દંપતીનો વિશ્વાસ જીતવા માટે એક અનોખો કીમિયો અપનાવ્યો હતો. તેમણે પૂછ્યું કે, તમે ચૂંટણીમાં વોટ આપવા ગયા હતા કે નહીં? આ સવાલ સાંભળી દંપતી કઈ સમજે કે પ્રતિક્રિયા આપે તે પહેલા જ બંને શખ્સો જબરજસ્તી ઘરમાં ઘૂસી ગયા હતા. ત્યાર બાદ તેમને બંધક બનાવીને લૂંટ ચલાવી હતી. 

વડોદરા: તમે મતદાન કર્યું કે નહીં? તેમ કહી વૃદ્ધ દંપતીને બંધક બનાવી લાખોની લૂંટ 2 - image
 મતદાન કર્યું કે નહી કહીને ઘરમાં ઘુસ્યા

માર મારી રૂમમાં પૂરી દીધા

પ્રાથમિક વિગતો મુજબ, ઘરમાં ઘૂસેલા લૂંટારુઓએ અસહાય વૃદ્ધ દંપતી પર હુમલો કર્યો હતો. તેમને માર માર્યા બાદ એક રૂમમાં પૂરી દેવામાં આવ્યા હતા. દંપતી લાચાર બની ગયું હતું અને લૂંટારુઓએ આખા ઘરને બાનમાં લીધું હતું.

આ પણ વાંચો: મનપા અને નપાના પરિણામ : ભાજપને જંગલેશ્વરનું ડિમોલિશન ભારે પડ્યું, ભુજમાં AIMIM ની એન્ટ્રી, સુરતમાં મોટો ઉલટફેર

શું શું લૂંટી ગયા?

લૂંટારુઓ ઘરમાંથી કિંમતી સામાન સાફ કરી ગયા હતા, જેમાં અંદાજે ₹12,000 રોકડા, સોનાની કિંમતી વસ્તુઓ, પર્સ અને મોબાઈલ ફોન સહિતની અનેક વસ્તુઓની લૂંટ ચલાવી હતી. ધોળા દિવસે બનેલી આ ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ ફેલાયો છે. લૂંટારુઓ તમામ સામાન લઈને ફરાર થઈ ગયા છે. હાલમાં આ મામલે પોલીસ તપાસ શરૂ કરવામાં આવી છે.

વડોદરા: તમે મતદાન કર્યું કે નહીં? તેમ કહી વૃદ્ધ દંપતીને બંધક બનાવી લાખોની લૂંટ 3 - image
બંધક બનાવીને લૂંટ કર્યા બાદ ફરાર

સુરત બાદ વડોદરામાં લૂંટથી ફફડાટ

અત્રે ઉલ્લેખનીય છે કે, સુરતના વરાછા વિસ્તારમાં પણ એસબીઆઇની શાખામાં કેટલાક હથિયારબંધ લૂંટારૂઓ દ્વારા 50 લાખ રૂપિયાની લૂંટ ચલાવવામાં આવી હતી. જેના પગલે સુરતમાં પણ કાયદો અને વ્યવસ્થા સામે સવાલો ઉઠી રહ્યા હતા. ત્યારે વડોદરામાં પણ આવી ઘટના બનતા અનેક સવાલો ઉઠી રહ્યા છે. ખાસ કરીને ગુજરાતમાં આ પ્રકારની લૂંટ એક ખુબ જ ચોંકાવનારી બાબત છે. કારણ કે લૂંટ જેવી ઘટના ગુજરાતમાં જવલ્લે જ જોવા મળે છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

રોડ ક્રોસ કરતા વૃદ્ધનું બાઇકની ટક્કરથી બેભાન હાલતમાં મોત | Emon chinnap mwan a malo mwirin an a kkuf…
GUJARAT

રોડ ક્રોસ કરતા વૃદ્ધનું બાઇકની ટક્કરથી બેભાન હાલતમાં મોત | Emon chinnap mwan a malo mwirin an a kkuf…

June 12, 2026
બહેરામપુરામાં પરિવાર સૂતો હતો અને જાળી ખોલી ચોરી કરી | Ewe famini ra annut me ewe neset a suk me a s…
GUJARAT

બહેરામપુરામાં પરિવાર સૂતો હતો અને જાળી ખોલી ચોરી કરી | Ewe famini ra annut me ewe neset a suk me a s…

June 12, 2026
ગાંધીનગર: વહીવટી પ્રશ્નો મુદ્દે વકીલો અને ડિસ્ટ્રિક્ટ જજ વચ્ચે વિવાદ, 700થી વધુ વકીલોના ધરણાં યથાવત,…
GUJARAT

ગાંધીનગર: વહીવટી પ્રશ્નો મુદ્દે વકીલો અને ડિસ્ટ્રિક્ટ જજ વચ્ચે વિવાદ, 700થી વધુ વકીલોના ધરણાં યથાવત,…

June 12, 2026
Next Post
યુદ્ધ નહીં વાતચીત જ રસ્તો: SCO બેઠકમાં સંરક્ષણ મંત્રીએ ‘વસુધૈવ કુટુંબકમ’ અને શાંતિનો આપ્યો મંત્ર | r…

યુદ્ધ નહીં વાતચીત જ રસ્તો: SCO બેઠકમાં સંરક્ષણ મંત્રીએ 'વસુધૈવ કુટુંબકમ' અને શાંતિનો આપ્યો મંત્ર | r...

ઓવરસ્માર્ટ ન બનો..: જસ્ટિસ સૂર્યકાંત વકીલ પર કેમ ભડક્યા? | Don’t be oversmart Why did Justice Surya …

ઓવરસ્માર્ટ ન બનો..: જસ્ટિસ સૂર્યકાંત વકીલ પર કેમ ભડક્યા? | Don't be oversmart Why did Justice Surya ...

બેન્ક ફ્રોડ કેસમાં અનિલ અંબાણી ગ્રૂપની સાણંદની જમીન સહિત ₹3,034 કરોડની સંપત્તિ જપ્ત | Anil Ambani in…

બેન્ક ફ્રોડ કેસમાં અનિલ અંબાણી ગ્રૂપની સાણંદની જમીન સહિત ₹3,034 કરોડની સંપત્તિ જપ્ત | Anil Ambani in...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

હોળીએ અમેરિકાથી ગામડે આવ્યો હતો NRI, લૂંટારૂઓનો વિરોધ કરવા જતાં ગોળી ધરબી દેતાં મોત

હોળીએ અમેરિકાથી ગામડે આવ્યો હતો NRI, લૂંટારૂઓનો વિરોધ કરવા જતાં ગોળી ધરબી દેતાં મોત

1 year ago
પીએમ આવાસના મકાનમાં રહેતા વીજ ગ્રાહકને સ્માર્ટ મીટર બાદ પ્રથમ બિલ રૃા.૭.૮૧ લાખ મળ્યું | MGVCL costum…

પીએમ આવાસના મકાનમાં રહેતા વીજ ગ્રાહકને સ્માર્ટ મીટર બાદ પ્રથમ બિલ રૃા.૭.૮૧ લાખ મળ્યું | MGVCL costum…

11 months ago
VIDEO | છોટાઉદેપુર: નસવાડીના પલસાણીથી ખંભાયતા ચોકડી સુધીના રોડ પર મોટા ખાડાથી અકસ્માતનો ભય, રાહદારીઓ…

VIDEO | છોટાઉદેપુર: નસવાડીના પલસાણીથી ખંભાયતા ચોકડી સુધીના રોડ પર મોટા ખાડાથી અકસ્માતનો ભય, રાહદારીઓ…

6 months ago
નવરાત્રી આયોજન માટે ૮૪ પૈકી ૨૯ આયોજકોને પોલીસ દ્વારા મંજૂરી | ahmedabad police deployed more than 11…

નવરાત્રી આયોજન માટે ૮૪ પૈકી ૨૯ આયોજકોને પોલીસ દ્વારા મંજૂરી | ahmedabad police deployed more than 11…

9 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News