gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

વડોદરા: દુબઈ અને વિયેતનામ પેકેજ બુકિંગના બહાને મહિલા ટ્રાવેલ્સ સંચાલક સાથે રૂ. 1.95 કરોડની છેતરપિંડી…

G METRO NEWS by G METRO NEWS
September 14, 2025
in GUJARAT
0 0
0
વડોદરા: દુબઈ અને વિયેતનામ પેકેજ બુકિંગના બહાને મહિલા ટ્રાવેલ્સ સંચાલક સાથે રૂ. 1.95 કરોડની છેતરપિંડી…
2
VIEWS
Share on FacebookShare on Twitter

દુબઈ અને વિયેતનામ પેકેજ બુકિંગ કરવાના બહાને મહિલા ટ્રાવેલ્સ સંચાલક પાસેથી રૂ. 1.95 કરોડ ઉપરાંતની રકમ ખંખેરી ઓનલાઇન ચીટીંગનો ગુનો સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનએ નોંધાયો હતો. ભેજાબાજોએ શરૂઆતમાં ટ્રાવેલ્સ સંચાલકને સફળ પેકેજ સાથે કમિશન આપી વિશ્વાસ કેળવ્યો હતો.

કલાલી વિસ્તારમાં રહેતા કવિતાબેન રાચ્છ ટ્રાવેલ્સ વ્યવસાય સાથે સંકળાયેલ છે. તેમણે ફરિયાદમાં જણાવ્યું હતું કે, ગઈ તા. 5 માર્ચના રોજ ઇન્નાટોશ હોલીડે ઈમેઈલ થકી મને સામેવાળી વ્યક્તિએ એસટીએચ જર્ની સોલ્યુશન પ્રા.લિ. હોવાની ઓળખ આપી વિવિધ પેકેજ બાબતે જણાવ્યું હતું. તેઓએ અમારા ગ્રાહકોનું કમિશન અમને મોકલી આપી વિશ્વાસ કેળવ્યો હતો. તેઓની સાથે વિવિધ ફ્લાઈટ, હોટેલ બુકિંગનો વેપાર સફળ રહ્યો હતો. ગત તા.5 મેના રોજ અમને દુબઈ પેકેજ રૂ 85,500નો ઈમેલ મળ્યો હતો. જેમાં 30 લોકોના ગ્રુપે પેકેજ બુક કરાવ્યું હતું. જે પાછળથી વધીને 64 લોકો માટેનું પેકેજ થયું હતું. આ ઉપરાંત વિયેતનામ માટેનું રૂ. 91,500નું દિવાળી પેકેજ રાજકોટના બીજા એક ગ્રુપને આપ્યું હતું. ત્યારબાદ મોકલેલી દુબઈ પેકેજ માટેના ફ્લાઇટની ટિકિટ બોગસ હોવાનું જાણવા મળ્યું હતું. અબુધાબીના પેકેજમાં કોઈ સુવિધા ન આપી રિટર્ન ટિકિટ આપી ન હતી. આમ, ઈમેલ તથા વોટ્સએપ થકી સફળ બુકિંગ કરી વિશ્વાસમાં લઈ ત્યારબાદ દુબઈ તથા વિયેતનામના પેકેજ માટે ફ્લાઇટની બોગસ ટિકિટ આપી પેકેજ બુકિંગ કરવાના બહાને  રૂ. 80.36 લાખ બેંક મારફતે, રૂ. 10.51 લાખ ઓનલાઇન તથા રૂ.1,04,47,450 આંગડિયા મારફતે ટ્રાન્સફર કરાવડાવી ગુનાહિત કાવતરું રચી કુલ રૂ. 1,95,34,450ની ઠગાઈ આચરી હતી. ઉપરોક્ત ફરિયાદના આધારે પોલીસે અજાણ્યા ભેજાબાજો વિરુદ્ધ વિશ્વાસઘાત, છેતરપિંડી ,ઇન્ફોર્મેશન ટેકનોલોજી એમન્ડમેન્ટ એક્ટ સહિતની કલમો હેઠળ ગુનો નોંધ્યો હતો.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

આરોગ્ય અને પરિવાર કલ્યાણ રાજ્યમંત્રી શ્રી પ્રફુલ પાનશેરીયાએ પડધરી સામૂહિક આરોગ્ય કેન્દ્રની ઓચિંતી મુ…
GUJARAT

આરોગ્ય અને પરિવાર કલ્યાણ રાજ્યમંત્રી શ્રી પ્રફુલ પાનશેરીયાએ પડધરી સામૂહિક આરોગ્ય કેન્દ્રની ઓચિંતી મુ…

October 2, 2026
ગાંધીજીના સત્ય-અહિંસાના વિચારોની ગુંજ સાથે ગઢડાની ભક્તરાજ દાદા ખાચર મહાવિદ્યાલયમાં ગાંધીજયંતિની ઉજવણ…
GUJARAT

ગાંધીજીના સત્ય-અહિંસાના વિચારોની ગુંજ સાથે ગઢડાની ભક્તરાજ દાદા ખાચર મહાવિદ્યાલયમાં ગાંધીજયંતિની ઉજવણ…

October 2, 2026
મહત્ત પદનો અભિષેક અને સ્વીકાર તે તપ છે: મોરારિબાપુ લોકભારતી યુનિવર્સિટીમાં દીક્ષાંત સમારોહનું આયોજન …
GUJARAT

મહત્ત પદનો અભિષેક અને સ્વીકાર તે તપ છે: મોરારિબાપુ લોકભારતી યુનિવર્સિટીમાં દીક્ષાંત સમારોહનું આયોજન …

October 2, 2026
Next Post
વડોદરા: ટ્રાન્સપોર્ટેશનની બોગસ કન્સાઈમેન્ટ નોટ બનાવી કંપની સાથે રૂ.79.45 લાખની ઠગાઈ | Vadodara: comp…

વડોદરા: ટ્રાન્સપોર્ટેશનની બોગસ કન્સાઈમેન્ટ નોટ બનાવી કંપની સાથે રૂ.79.45 લાખની ઠગાઈ | Vadodara: comp...

બેંગ્લુરુની શોકિંગ ઘટના : આર્થિક સંકટને કારણે દંપતીએ 2 બાળકોની કરી હત્યા, પછી આપઘાતમાં પતિએ ગુમાવ્યો…

બેંગ્લુરુની શોકિંગ ઘટના : આર્થિક સંકટને કારણે દંપતીએ 2 બાળકોની કરી હત્યા, પછી આપઘાતમાં પતિએ ગુમાવ્યો...

જામજોધપુરના સતાપર નજીક આવેલી નદીમાં નહાવા પડેલા એક આધેડનું ડૂબી જવાથી કરુણ મૃત્યુ | A middle aged ma…

જામજોધપુરના સતાપર નજીક આવેલી નદીમાં નહાવા પડેલા એક આધેડનું ડૂબી જવાથી કરુણ મૃત્યુ | A middle aged ma...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

અમદાવાદ રેલવે ડિવિઝનમાં 214માંથી ફક્ત 30 એન્જિનમાં જ કવચ સુરક્ષા સિસ્ટમ હોવાનો ઘટસ્ફોટ | ahmedabad r…

અમદાવાદ રેલવે ડિવિઝનમાં 214માંથી ફક્ત 30 એન્જિનમાં જ કવચ સુરક્ષા સિસ્ટમ હોવાનો ઘટસ્ફોટ | ahmedabad r…

1 year ago
સુરેન્દ્રનગરમાં 500 કિલો સિંગલ યુઝ પ્લાસ્ટિકનો જથ્થો જપ્ત કરાયો | 500 kg of single use plastic seize…

સુરેન્દ્રનગરમાં 500 કિલો સિંગલ યુઝ પ્લાસ્ટિકનો જથ્થો જપ્ત કરાયો | 500 kg of single use plastic seize…

10 months ago
વિકાસને વેગ આપવા બજેટમાં રોકાણ પર ભાર મૂકાયો ઃ નિર્મલા | budget focus on investment nirmala sitarama…

વિકાસને વેગ આપવા બજેટમાં રોકાણ પર ભાર મૂકાયો ઃ નિર્મલા | budget focus on investment nirmala sitarama…

8 months ago
કફ સિરપના કારણે અત્યાર સુધીમાં 21 બાળકોના મોત, ગુજરાતથી લઈને MP-UPમાં લાગ્યો પ્રતિબંધ, SC પહોંચ્યો મ…

કફ સિરપના કારણે અત્યાર સુધીમાં 21 બાળકોના મોત, ગુજરાતથી લઈને MP-UPમાં લાગ્યો પ્રતિબંધ, SC પહોંચ્યો મ…

12 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News