gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

વડોદરા: નવાયાર્ડમાં બે મહિનાથી દૂષિત પાણીની સમસ્યા, રહીશો પરેશાન | Vadodara: Problem of contaminated…

G METRO NEWS by G METRO NEWS
March 22, 2026
in GUJARAT
0 0
0
વડોદરા: નવાયાર્ડમાં બે મહિનાથી દૂષિત પાણીની સમસ્યા, રહીશો પરેશાન | Vadodara: Problem of contaminated…
1
VIEWS
Share on FacebookShare on Twitter

વોર્ડ નંબર 1માં આવેલ નવાયાર્ડના કેટલાક વિસ્તારમાં છેલ્લા બે મહિનાથી દૂષિત પાણીની સમસ્યા યથાવત રહેતા સ્થાનિકોમાં રોષ ફેલાયો છે.

રામેશ્વરની ચાલી, નવી રામવાડી, સરસ્વતીનગર અને ગોવર્ધન વિભાગ-૨ માં રહેતા આશરે ૫૦૦ પરિવારોને અપૂરતા અને અશુદ્ધ પાણીનો સામનો કરવો પડી રહ્યો હોવાનું સામે આવ્યું છ

રહીશોના જણાવ્યા મુજબ, નળમાં આવતું પાણી ડહોળું અને દુર્ગંધયુક્ત હોય છે, જેના કારણે તેનો ઉપયોગ કરવો મુશ્કેલ બની ગયો છે. આ પાણીના ઉપયોગથી વિસ્તારમાં બીમારીઓ ફેલાવાનો ભય વધ્યો છે અને અનેક લોકો આરોગ્ય સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે.

સ્થાનિકોએ અનેક વખત જવાબદાર અધિકારીઓને લેખિત અને મૌખિક રજૂઆતો કરી હોવા છતાં સમસ્યાનો કોઈ કાયમી ઉકેલ આવ્યો નથી. જેના કારણે તંત્રની કામગીરી સામે સવાલો ઊભા થયા છે.

કોંગ્રેસના પૂર્વ મહિલા કાઉન્સિલર સ્થળ પર પહોંચીને રહીશોની સમસ્યાઓ સાંભળી હતી. અને મ્યુનિ. કોર્પોરેશનને તાત્કાલિક શુદ્ધ અને પૂરતા પ્રમાણમાં પાણી સપ્લાય કરવાની માગ કરી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

સુરતમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણીમાં વ્યવસ્થાના ધજાગરા: સંખ્યાબળ બતાવવાની હોડમાં હોલ હાઉસફુલ | …
GUJARAT

June 21, 2026
પંચમહાલ: ગોધરા-શહેરા રોડ પર કાર પલટી જતાં ગમખ્વાર અકસ્માત, સાળા-બનેવીનું મોત, બે ઈજાગ્રસ્ત | Two Dea…

જામનગર: ગ્રેઇન માર્કેટમાં જર્જરિત કસ્ટમ હાઉસ ઇમારતનું ડિમોલિશન, 1 હિટાચી અને 2 જેસીબી કામે લાગ્યા | …

Next Post
યુદ્ધની અસર રાજ્યના મંદિરો પર: ડાકોરના રણછોડરાય અને પીપળાવના આશાપુરી મંદિરમાં ભોજનાલય બંધ, ભક્તો પરે…

યુદ્ધની અસર રાજ્યના મંદિરો પર: ડાકોરના રણછોડરાય અને પીપળાવના આશાપુરી મંદિરમાં ભોજનાલય બંધ, ભક્તો પરે...

વડોદરા: મહેસાણાનગર સર્કલ પાસે 10 ફૂટ ઊંડો ભુવો પડ્યો | Vadodara: A 10 foot deep potholes occurred ne…

વડોદરા: મહેસાણાનગર સર્કલ પાસે 10 ફૂટ ઊંડો ભુવો પડ્યો | Vadodara: A 10 foot deep potholes occurred ne...

વડોદરા: 16 વર્ષની સગીરાને ગર્ભવતી બનાવનાર આરોપીને 20 વર્ષની કેદ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

નવા લેબર કોડથી ટેક હોમ સેલેરીમાં નહીં થાય ઘટાડો: સરકારે દૂર કરી ગેરસમજ, સમજો ગણિત | Take Home Salary…

6 months ago
લીંબડી રેલવે સ્ટેશન નજીક ગટર લાઈનના અભાવે લોકોને હાલાકી | People are suffering due to lack of sewer …

7 months ago
આણંદમાં 651 રેશનિંગની દુકાનોમાં 4 દિવસથી અનાજનું વિતરણ બંધ | Food distribution stopped in 651 ration…

8 months ago
દિલ્હી એક્સાઇઝ પોલિસી કેસમાં કેજરીવાલને ઝટકો, જજ બદલવાની અરજી હાઈકોર્ટે ફગાવી | delhi high court arv…

2 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News