gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

સંઘના 100 વર્ષઃ શતાબ્દી વર્ષમાં પંચ પરિવર્તન માટે અનેક કાર્યક્રમો યોજાશે | 100 years of the Sangh: S…

G METRO NEWS by G METRO NEWS
October 1, 2025
in GUJARAT
0 0
0
સંઘના 100 વર્ષઃ શતાબ્દી વર્ષમાં પંચ પરિવર્તન માટે અનેક કાર્યક્રમો યોજાશે | 100 years of the Sangh: S…
0
VIEWS
Share on FacebookShare on Twitter

ડૉ. હેડગેવારે હિન્દુ સમાજને સંગઠિત-શક્તિશાળી બનાવવા નાગપુરમાં તા. 27 સપ્ટેમ્બરે કરાઈ સ્થાપના  કરી હતી  જે દિવસ વિજ્યાદશમી હતી અને ભારતીય સંસ્કૃતિને અનુસરતું સંઘ તેનો જન્મદિવસ તારીખ મૂજબ નહીં પણ દશેરાના દિવસે જ ઉજવે છે: : ગુજરાતમાં 1747 સહિત દેશમાં 82,1289 શાખામાં લાખો સ્વયંસેવકો

 રાજકોટ, : સંઘ અર્થાત્ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) આવતીકાલે 100 વર્ષ પૂરા થઈ રહ્યા છે. તેની સ્થાપના ઈ.સ. 1925માં ડો.કેશવરાવ બલીરામ હેડગેવારે દ્વારા નાગપુરમાં તા. 27 સપ્ટેમ્બરે કરાઈ હતી જે દિવસ વિજ્યાદશમી હતી અને ભારતીય સંસ્કૃતિને અનુસરતું સંઘ આથી તેનો જન્મદિવસ તારીખ મૂજબ નહીં પણ દશેરાના દિવસે જ ઉજવે છે.

હિન્દુ સમાજને સંગઠિત કરીને શક્તિશાળી બનાવવાના ઉદ્દેશથી સ્થપાયેલ સંઘનો વ્યાપ દેશમાં ખુણે ખુણે ફેલાયો છે. રાજકોટમાં સંઘના સંઘાણીએ આપેલી વિગત મૂજબ વર્તમાનમાં ગુજરાતમાં 1747 સહિત દેશમાં 45 પ્રાંતોમાં 83,129 દૈનિક શાખાઓ નિયમિત ચાલે છે અને ગત એક વર્ષમાં જ 10,000 શાખાઓનો વઘારો થયો છે. ગુજરાતમાં 1482 સહિત દેશમાં 32,147 સાપ્તાહિક મિલન અને ગુજરાતમાં 2568 સેવાકાર્યો ચાલી રહ્યા છે. ઓનલાઈન સભ્ય નોંધણી શરૂ  થતા 46,000 મહિલાઓ સહિત 12,72,453 યુવાનોએ રસ દાખવ્યા  છે. 

સંઘ શતાબ્દી વર્ષમાં સ્વનું જાગરણ, નાગરિક કર્તવ્ય, પર્યાવરણ સુરક્ષા, તુટતા કુટુંબોને ફરી જોડવા કુટુંબ પ્રબોધન, જાતિવાદને દૂર કરવા સમરસતા એ પાંચ પરિવર્તનોના લક્ષ્ય સાથે (1) આવતીકાલે મંડળ,ખંડ,નગર કક્ષાના કાર્યક્રમો (2) નવેમ્બર- 24થી જાન્યુઆરી- 2025 સુધી ઘર ઘર સંપર્ક (3) તમામ મંડળોમાં હિન્દુ સંમેલનો (4) દરેક જાતિ-સમાજની સંયુક્ત સદ્ભાવ બેઠકો (5) જિલ્લા સ્તરે નાગરિક સંવાદ અને (6) યુવાનો માટે પંચ પરિવર્તન આધારિત કાર્યક્રમો યોજાશે. 

રાજકોટમાં સંઘની પ્રથમ શાખા ઈ.સ. 1943માં શરૂ થઈ હતી

રાજકોટ, : સંઘની શક્તિથી ગુજરાતમાં જ્યારે ભાજપ સત્તાસ્થાને નામનિશાન ન્હોતું ત્યારે રાજકોટથી સૌપ્રથમ ધારાસભ્ય જનસંઘના ચૂંટાયા હતા. રાષ્ટીય સ્વયંસેવક સંઘની પ્રથમ ધ્વજયુક્ત શાખા ઈ.. 1943માં કરણપરા ચોકમાં પ્રદ્યુમમનસિંહજી સ્કૂલ પરિસરમાં લાગી હતી અને રાજાભાઈ નેને પ્રથમ પ્રચારક હતા. બાદમાં કેશુભાઈ પટેલ, ચીમનભાઈ શુક્લ, પ્રવિણભાઈ મણિયાર વગેરે તેમાં જોડાઈને સંઘનું કાર્ય વિસ્તાર્યું હતું.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

He Does Not Believe in Hierarchy”: Multidisciplinary Artist Amrita Bagchi on Working With Siddharth …
GUJARAT

He Does Not Believe in Hierarchy”: Multidisciplinary Artist Amrita Bagchi on Working With Siddharth …

August 16, 2026
અમદાવાદના સાયન્સ સિટી વિસ્તારમાં ભવ્ય ‘તિરંગા યાત્રા’ યોજાઈ
GUJARAT

અમદાવાદના સાયન્સ સિટી વિસ્તારમાં ભવ્ય ‘તિરંગા યાત્રા’ યોજાઈ

August 15, 2026
શિક્ષણ, સંસ્કાર અને દેશભક્તિનો સંગમ: ૮૦મા સ્વાતંત્ર્ય પર્વે સરખેજની ઐતિહાસિક શાળામાં જીગ્નેશદાદાનું …
GUJARAT

શિક્ષણ, સંસ્કાર અને દેશભક્તિનો સંગમ: ૮૦મા સ્વાતંત્ર્ય પર્વે સરખેજની ઐતિહાસિક શાળામાં જીગ્નેશદાદાનું …

August 15, 2026
Next Post
મારી બહેન ક્યાં છે કહી યુવકનું અપહરણ કરી ગોંધી રાખી આખી રાત માર્યો | Ewe sarafo a nninniilo me wichi…

મારી બહેન ક્યાં છે કહી યુવકનું અપહરણ કરી ગોંધી રાખી આખી રાત માર્યો | Ewe sarafo a nninniilo me wichi...

ગરબા આયોજકે પોતાની દુકાનમાં ફાંસો ખાઇ આપઘાત કર્યો | Ewe chon akkota ewe Garba a pwisin nielo ren an …

ગરબા આયોજકે પોતાની દુકાનમાં ફાંસો ખાઇ આપઘાત કર્યો | Ewe chon akkota ewe Garba a pwisin nielo ren an ...

પાનમ ડેમના એક ગેટની આગળના ભાગે લીકેજ સર્જાતા તંત્રમા ંદોડધામ | minor leakage in panam dams gate

પાનમ ડેમના એક ગેટની આગળના ભાગે લીકેજ સર્જાતા તંત્રમા ંદોડધામ | minor leakage in panam dams gate

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

લાલપુર નજીક મેઘપર પંથકમાં SOG પોલીસનો સપાટો : હેરોઇન સાથે વધુ બે પરપ્રાંતિયો ઝડપાયા, એક ફરાર | SOG p…

લાલપુર નજીક મેઘપર પંથકમાં SOG પોલીસનો સપાટો : હેરોઇન સાથે વધુ બે પરપ્રાંતિયો ઝડપાયા, એક ફરાર | SOG p…

3 months ago
નેશનલ હેરાલ્ડ કેસમાં સોનિયા અને રાહુલ સામે નવી એફઆઇઆર | new fir against sonia nad rahul in national …

નેશનલ હેરાલ્ડ કેસમાં સોનિયા અને રાહુલ સામે નવી એફઆઇઆર | new fir against sonia nad rahul in national …

9 months ago
પાટનગરની સરકારી કચેરીઓ બહાર આજથી પોલીસની હેલ્મેટ ડ્રાઇવ | Police helmet drive outside government off…

પાટનગરની સરકારી કચેરીઓ બહાર આજથી પોલીસની હેલ્મેટ ડ્રાઇવ | Police helmet drive outside government off…

8 months ago
બીમાર માસુમ પુત્રી સાથે સાસરીમાં પરત આવતા પરિવારે પરિણીતાની ધોલાઈ કરી | Family beats up Married woma…

બીમાર માસુમ પુત્રી સાથે સાસરીમાં પરત આવતા પરિવારે પરિણીતાની ધોલાઈ કરી | Family beats up Married woma…

8 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News