gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

વડોદરા: નશામાં ધૂત પિતા-પુત્રના ઝઘડામાં પોલીસની 112 ટીમ હુમલો, બેની ધરપકડ | Drunk Father Son Clash L…

G METRO NEWS by G METRO NEWS
March 13, 2026
in GUJARAT
0 0
0
વડોદરા: નશામાં ધૂત પિતા-પુત્રના ઝઘડામાં પોલીસની 112 ટીમ હુમલો, બેની ધરપકડ | Drunk Father Son Clash L…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Vadodara News: વડોદરાના તરસાલી બાયપાસ વિસ્તારમાં દારૂના નશામાં ઝઘડતા પિતા-પુત્રને શાંત પાડવા પહોંચેલી પોલીસની 112 ટીમ પર હુમલો થયાની ઘટના સામે આવી છે. નશામાં ધૂત પુત્રએ પોલીસ જવાન સાથે ઝપાઝપી કરી ફરજમાં રુકાવટ ઊભી કરતા કપૂરાઈ પોલીસે બંને સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

ઘરેલુ ઝઘડો શાંત પાડવા પહોંચી હતી પોલીસ

મળતી માહિતી અનુસાર, માંજલપુર પોલીસ સ્ટેશનના 112 પોલીસ ટીમને ગત રાત્રે તેમને સંદેશો મળ્યો હતો કે તરસાલી બાયપાસ પાસે આવેલી શ્રીજી આંગન સોસાયટીમાં પિતા-પુત્ર વચ્ચે ઝઘડો ચાલી રહ્યો છે. આ માહિતીના આધારે ઇન્ચાર્જ હેડ કોન્સ્ટેબલ અને ડ્રાઇવર વિષ્ણુ બારીયા તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગયા હતા.

આ પણ વાંચો: વડોદરા: નશામાં ચૂર સિક્યુરિટી ગાર્ડે જાહેરમાં ફાયરિંગ કર્યું, બંદૂક-કારતૂસ સાથે પોલીસે અટકાયત કરી

પોલીસ જ્યારે સોસાયટીમાં પહોંચી ત્યારે વિનુ રોહિત અને બીપીન રોહિત નામની બે વ્યક્તિઓ નશાની હાલતમાં ઝપાઝપી કરતા જોવા મળ્યા હતા. પોલીસે બંનેને છૂટા પાડી પ્રાથમિક પૂછપરછ કરી હતી. બંને શખસો નશામાં હોવાથી પોલીસે તેમને ગાડીમાં બેસાડવાનો પ્રયાસ કર્યો હતો. આ દરમિયાન બીપીન રોહિત ઉશ્કેરાઈ ગયો હતો અને તેણે પોલીસ વાનના ડ્રાઇવર વિષ્ણુ બારીયા સાથે ઝપાઝપી કરી હતી.

કપૂરાઈ પોલીસે બે અલગ-અલગ ગુના નોંધ્યા

આ મામલે પોલીસની કાયદેસરની ફરજમાં અડચણ ઊભી કરવા બદલ અને દારૂ પીવા મામલે કપૂરાઈ પોલીસે કડક વલણ અપનાવ્યું છે.  આરોપી બીપીન રોહિત સામે પોલીસની ફરજમાં રુકાવટ તેમજ પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. જ્યારે વિનુ રોહિત સામે નશો કરવા બદલ પ્રોહિબિશન એક્ટ મુજબ ગુનો દાખલ કરાયો છે. હાલે પોલીસે બંનેની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

જે.કે. લોટસ પાર્ટી પ્લોટનું અનઅધિકૃત બાંધકામ તોડી પડાયું અને પ્રતિભા એકેડેમી સીલ કરાઈ | Unauthorized…
GUJARAT

March 14, 2026
હીટવેવ એક્શન પ્લાન : શહેરના જાહેર બગીચાઓ રાત્રે 11 સુધી ખુલ્લા રખાશે | Heatwave Action Plan: City pu…

તારાપુર, સોજીત્રા, પેટલાદ સહિત આણંદ જિલ્લાના ખેડૂતોને કેનાલનું પાણી મળશે | Farmers of Anand district…

Next Post
યુદ્ધના કારણે દવાઓની કિંમતમાં 30% સુધીનો વધારો થવાની ધારણા

LPGનો પૂરતો જથ્થો હોવાની કેન્દ્રની ખાતરી છતાં અરાજકતા

જામનગરની રંગમતી નદીની સ્વચ્છતા જાળવી રાખવા ડીએલએસએ સાથે હોમગાર્ડઝ અને જેએમસીનું સંયુકત આહ્વાન | Join…

જામનગરની રંગમતી નદીની સ્વચ્છતા જાળવી રાખવા ડીએલએસએ સાથે હોમગાર્ડઝ અને જેએમસીનું સંયુકત આહ્વાન | Join...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

શ્રાવણ માસમાં ઉપવાસમાં ખવાતા ફરાળી લોટના સેમ્પલ સુરત પાલિકાએ લઈ ચકાસણી માટે લેબોરેટરીમાં મોકલાયા | S…

8 months ago
મુંબઈ એરપોર્ટ પર ટાયર ફાટતાં એર ઈન્ડિયાનું વિમાન લપસ્યું, એન્જિનને નુકસાનના અહેવાલ | Air India Plane…

અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે ગેરકાયદે હથિયારોનો જથ્થો જપ્ત કર્યો; ગંભીર ગુનાઓનો ઇતિહાસ ધરાવતા બે શખ્સોની …

5 months ago
‘દરેક વ્યક્તિ શંકરાચાર્ય ન હોઈ શકે’, વિધાનસભામાં યોગી આદિત્યનાથનું મોટું નિવેદન | CM Yogi vs Akhiles…

4 weeks ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News