gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

વડોદરા પાલિકાના મિલકત વેરાના બાકી પડતા રૂ.2.92 લાખ અંગે નાયરા પેટ્રોલ પંપ સીલ | Nayara petrol pump s…

G METRO NEWS by G METRO NEWS
March 11, 2026
in GUJARAT
0 0
0
વડોદરા પાલિકાના મિલકત વેરાના બાકી પડતા રૂ.2.92 લાખ અંગે નાયરા પેટ્રોલ પંપ સીલ | Nayara petrol pump s…
3
VIEWS
Share on FacebookShare on Twitter

Vadodara : વડોદરા મકરપુરા એસટી ડેપો-મોલના મિલકત વેરાના રૂ.1.96 કરોડ જેવા બાકી પડતા પાલિકા તંત્ર એક્શનમાં આવ્યું છે. બે દિવસ અગાઉ  મકરપુરા એસટી ડેપોને સીલ મારી દેવાયા બાદ આજે નવા યાર્ડ વિસ્તારના વોર્ડ નં.1ના પાલિકા નોર્થ ઝોનના નાયરા પેટ્રોલ પંપના રેવન્યુના કુલ રૂ.2.92 લાખ બાકી પડતા પાલિકા તંત્ર દ્વારા નાયરા પેટ્રોલ પંપને સીલ કરી દેવાતા ચર્ચા મચી હતી. નાયરા પેટ્રોલ પંપ સીલ થતા વાહનો સાથે આવેલા ચાલકોમાં દહેશતનો માહોલ જોવા મળ્યો હતો. 

ઉલ્લેખનીય છે કે મિલકત વેરાના બાકી વેરા અંગે પાલિકા તંત્ર એક્શનમાં આવ્યું છે. બે દિવસ અગાઉ મકરપુરા એસટી ડેપોની મિલકત વેરાની બાકી પડતી રૂપિયા 1.96 કરોડ જેવી મસમોટી રકમ બાકી પડતી હતી. આ ઉપરાંત શહેરના તમામ બાકી મિલકત દારો સામે કડક કાર્યવાહી પાલિકા તંત્ર દ્વારા શરૂ કરવામાં આવી છે. જેમાં અગાઉ મકરપુરા એસટી ડેપોને સીલ મારી દેવાતા પેસેન્જર સહિત બસ પાસના વિદ્યાર્થીઓ પણ ભારે મુશ્કેલીમાં મુકાયા હતા.

આ ચકચારી આ ચકચારી ઘટના બાદ પાલિકાના રેવન્યુ વિભાગ દ્વારા વોર્ડ નં.1માં નોર્થ ઝોન ખાતે નવા યાર્ડ લાલપુરા જુના છાણી રોડ, સેન્ટ જોસેફ સ્કૂલ પાસેના નાયરા પેટ્રોલ પંપના મિલકત વેરાના પાછલા કુલ રૂપિયા 1,51,357 અને હાલના પ્રોપર્ટી ટેક્સના બાકી રૂપિયા 1,40,824 મળીને કુલ રૂપિયા 2,82,181 જેવી રકમ બાકી પડતી હતી. પરિણામે પાલિકા તંત્રની રેવન્યુ વિભાગની ટીમ દ્વારા નાયરા પેટ્રોલ પંપને સીલ મારી દેવામાં આવ્યું હતું. જેથી પેટ્રોલ ડીઝલ પુરાવવા પેટ્રોલ પંપે આવતા વાહનચાલકોમાં દહેશત ફેલાઈ હતી.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

સાબરકાંઠા કલેક્ટરશ્રીની અધ્યક્ષતામાં પદાધિકારીઓ સાથે ‘કિસાન દિવસ’ અને ‘રાષ્ટ્રીય એકતા દિવસ’ની ઉજવણીન…
GUJARAT

October 26, 2026
वायब एंटरटेनमेंट ने तीन म्यूजिक वीडियो लॉन्च किए और चार आगामी फिल्मों की घोषणा की

Jackky Bhagnani Gears Up to Tell Stories through Luxurious Spaces with His New Real Estate Brand ‘Em…

Next Post
‘નિયમોના ઉલ્લંઘન પર રોકવા-ટોકવાનો સ્પીકરને અધિકાર’, અવિશ્વાસ પ્રસ્તાવ પર લોકસભામાં ગૃહમંત્રીનો જવાબ …

'નિયમોના ઉલ્લંઘન પર રોકવા-ટોકવાનો સ્પીકરને અધિકાર', અવિશ્વાસ પ્રસ્તાવ પર લોકસભામાં ગૃહમંત્રીનો જવાબ ...

અમદાવાદ: પાલડીમાં ટ્રાવેલ્સની ઓફિસમાં સ્પ્રેના કારણે પાર્સલમાં બ્લાસ્ટ, FSL અને પોલીસે તપાસ હાથ ધરી …

અમદાવાદ: પાલડીમાં ટ્રાવેલ્સની ઓફિસમાં સ્પ્રેના કારણે પાર્સલમાં બ્લાસ્ટ, FSL અને પોલીસે તપાસ હાથ ધરી ...

યુદ્ધની ઇફેક્ટ : ગેસ સિલિન્ડરની ડિલિવરી નીતિમાં થયેલા ફેરફારથી ગ્રાહકોની ગેસ એજન્સી ઓફિસે લાંબી કતાર…

યુદ્ધની ઇફેક્ટ : ગેસ સિલિન્ડરની ડિલિવરી નીતિમાં થયેલા ફેરફારથી ગ્રાહકોની ગેસ એજન્સી ઓફિસે લાંબી કતાર...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

જામનગર જિલ્લામાં શ્રાવણ માસની શરૂઆત પહેલાં જ જુગારીયા તત્વો ગંજી પાના લઈને રમવા ગોઠવાઈ ગયા | 17 peop…

1 year ago
બરાનપુરાના ચુનારા આવાસમાં માતા-પુત્ર સાથે ઝઘડો કરનાર બે સામે ફરીયાદ | Complaint filed against two fo…

6 months ago
મધ્યપ્રદેશમાં ચોમાસું કાળ સાબિત થયો, અત્યાર સુધી 252 લોકોના મોત, લોકો કેમ્પમાં રહેવા મજબૂર | monsoon…

ટ્રકમાંથી પટકાયેલા મચ્છી ભરેલાં કન્ટેનર તળે કચડાઈ જતાં બેનાં મોત | Two killed after being crushed un…

8 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News