gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

વડોદરા પ્રથમવાર સિનિયર નેશનલ કબડ્ડી ચેમ્પિયનશિપની યજમાની કરશે | Vadodara to host Senior National Kab…

G METRO NEWS by G METRO NEWS
February 22, 2026
in GUJARAT
0 0
0
વડોદરા પ્રથમવાર સિનિયર નેશનલ કબડ્ડી ચેમ્પિયનશિપની યજમાની કરશે | Vadodara to host Senior National Kab…
1
VIEWS
Share on FacebookShare on Twitter

એમેચ્યોર કબડ્ડી ફેડરેશન ઓફ ઈન્ડિયાના નેજા હેઠળ ગુજરાત સ્ટેટ કબડ્ડી એસોસિયેશન અને વડોદરા કબડ્ડી એસોસિએશન દ્વારા તા. ૨૪થી ૨૭ ફેબ્રુઆરી દરમિયાન સમા સ્પોર્ટસ્ કોમ્પલેક્સ ખાતે ૭૨મી સિનિયર નેશનલ કબડ્ડી ચેમ્પિયનશિપ-૨૦૨૬ – મેન્સનું આયોજન કરાયું છે.

આ ચેમ્પિયનશિપમાં રાજ્યો અને સંસ્થાની મળી કુલ ૩૨ ટીમોમાં સમગ્ર દેશમાંથી ૫૧૨ વર્લ્ડ – ક્લાસ એથ્લેટ્સ અને ૪૦ ઓફિસિયલ ભાગ લઈ રહ્યા છે. ચાર દિવસીય આ સ્પર્ધાના મુકાબલા દરરોજ સાંજે ૪થી ૧૦ વાગ્યે યોજાશે. જેમાં પ્રો- કબડ્ડીના સ્ટાર ખેલાડીઓ પોતાના રાજ્યોનું પ્રતિનિધિત્વ કરશે. પ્રથમવાર આ સ્પર્ધાનું ૩૦ દેશોમાં લાઈવ પ્રસારણ કરાશે.

સ્પર્ધા દરમિયાન આગામી સપ્ટેમ્બર મહિનામાં યોજાનાર એશિયન ગેમ્સ માટેની ભારતની સંભવિત ટીમના ખેલાડીઓની પસંદગી થશે. ખેલાડીઓનો ઉત્સાહ વધારવા અર્જુન, દ્રોણાચાર્ય એવોર્ડી અને પદ્મશ્રી ખેલાડીઓ ઉપસ્થિત રહેશે. આ ઉપરાંત દરેક રાજ્યના પ્રેસિડેન્ટ, સેક્રેટરી પણ હાજર રહેશે.

ગુજરાતની ટીમમાં વડોદરાના બે ખેલાડી કિશન પંડ્યા અને જનક ગુરખાનો સમાવેશ થાય છે. એકલવ્ય એવોર્ડી તુષાર આરોઠેએ કહ્યું હતું કે, એશિયન ગેમ્સ માટે ભારત સામે ઈરાન, સા.કોરિયા અને ચાઈનાની ટીમો મુખ્યત્વે પડકાર રહેશે. રાજ્ય સ્તરના ખેલાડી અને પુર્વ સાંસદ અને રંજનબેન ભટ્ટે કહ્યું હતું કે, સરકારના સહયોગથી આ સ્પર્ધાનું આયોજન કરી વધુ એક માઈલસ્ટોન માટે તૈયાર છીએ. આ વડોદરા માટે ગર્વની ક્ષણ બની રહેશે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ચાર વર્ષના માસુમ બાળકને કચડી નાંખનારા નીતીન ઝાની જામીન અરજી નામંજૂર | Nitin Jha’s bail plea rejected…
GUJARAT

April 11, 2026
કરોડોના કૌભાંડમાં સંડોવાયેલા બેંક કર્મચારીની ડિસ્ચાર્જ અરજી નામંજૂર | Discharge application of bank …

એક જ પધ્ધતિએ નિવૃત્ત બેન્ક મેનેજર સાથે ઓનલાઇન ઠગાઇનો વધુ એક કિસ્સોઃ18 લાખ ગુમાવ્યા | online fraud of…

Next Post

ATM ખોવાઈ જાય તો સૌથી પહેલા શું કરશો? જાણો પૈસા સુરક્ષિત રાખવાની સરળ રીત | Lost Your ATM Card Follow These Steps to Secure Your Bank Account Immediately

ખાડો ખોદે તે પડે! AMCનું ડમ્પર જ ખાડામાં ફસાયું, રસ્તા પર માત્ર માટી નાખીને મનાયો હતો સંતોષ | Ahmeda…

ખાડો ખોદે તે પડે! AMCનું ડમ્પર જ ખાડામાં ફસાયું, રસ્તા પર માત્ર માટી નાખીને મનાયો હતો સંતોષ | Ahmeda...

બિહારમાં નક્સલવાદી જૂથનો સાગરિત દમણથી પકડાયો, આરોપી સામે હત્યા સહિતના ત્રણ ગુના | Bihar Naxalite gro…

બિહારમાં નક્સલવાદી જૂથનો સાગરિત દમણથી પકડાયો, આરોપી સામે હત્યા સહિતના ત્રણ ગુના | Bihar Naxalite gro...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

USનું જાહેર દેવું ઈમિગ્રન્ટ્સ વિના GDPના 200%થી વધુ પહોંચી ગયું હોત | US public debt would have reac…

2 months ago
મારા દુશ્મનને કેમ બોલાવ્યો કહી બે નિર્દોષ યુવકોને તલવારના ઘા માર્યા | Ruemon sarafo rese tipis ra at…

1 week ago
અમિયાપુર ગામમાં ખેડૂતોએ વેચી દીધેલી જમીન ફરીવાર વેચી દેતા ફરિયાદ | Farmers in Amiyapur village compl…

5 months ago
8મા પગારપંચ અંગે સરકારે સંસદમાં નવી માહિતી શેર કરી, કેન્દ્રીય કર્મચારીઓ માટે સારા સમાચાર | 8th Pay C…

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News