gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

વડોદરા: નિયમભંગ કરનાર હોટલ-લારીઓ પર ફૂડ વિભાગની તવાઈ, અખાદ્ય જથ્થાનો નાશ કરી દંડ ફટકારાયો | Action t…

G METRO NEWS by G METRO NEWS
February 1, 2026
in GUJARAT
0 0
0
વડોદરા: નિયમભંગ કરનાર હોટલ-લારીઓ પર ફૂડ વિભાગની તવાઈ, અખાદ્ય જથ્થાનો નાશ કરી દંડ ફટકારાયો | Action t…
0
VIEWS
Share on FacebookShare on Twitter

વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનની ખોરાક શાખાની ટીમો દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં રાબેતા મુજબ ખાદ્ય પદાર્થોની તપાસ અને કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. આ અંતર્ગત ગઈકાલે મેમણ કોલોની આર્યુવેદિક ત્રણ રસ્તા, મકરપુરા, દુમાડ ચોકડી, સમા–સાવલી રોડ અને અલકાપુરી વિસ્તારમાં લારી, દુકાન અને રેસ્ટોરન્ટ સહિત કુલ 20 યુનિટ ખાતે આકસ્મિક ચેકિંગ કરવામાં આવ્યું હતું. જેમાં 16 યુનિટમાં બેદરકારી અને નિયમભંગ નોંધાયો હતો.

નિયમોનું ઉલ્લંઘન કરનાર 8 યુનિટને શિડ્યૂલ ચાર મુજબ નોટિસ પાઠવવામાં આવી હતી. તપાસ દરમિયાન મળેલા 82 કિલોગ્રામ અખાદ્ય પદાર્થોના જથ્થાનો સ્થળ પર જ નાશ કરવામાં આવ્યો હતો. આ સાથે સિંગલ યુઝ પ્લાસ્ટિક મળી આવતા 3 કિલો પ્લાસ્ટિકનો જથ્થો પણ સ્થળ પર જ નષ્ટ કરાયો હતો. સિંગલ યુઝ પ્લાસ્ટિકના ઉપયોગ અને ગંદકી રાખવાના કેસમાં કુલ રૂ. 1.37 લાખનો દંડ ફટકારવામાં આવ્યો હતો.

આ ઉપરાંત કીર્તિસ્તંભ અને આરવી દેસાઈ રોડ વિસ્તારમાં કોર્પોરેશનની મોબાઈલ ટેસ્ટિંગ વાન ફૂડ સેફટી ઓન વ્હીલ્સ દ્વારા 13 યુનિટમાંથી સેવ ઉસળ, મરચાં પાવડર, તેલ, ગ્રેવી, ચટણી વગેરેના કુલ 30 સેમ્પલની સ્થળ પર જ ચકાસણી કરવામાં આવી હતી. ચકાસણી દરમિયાન એક યુનિટ ખાતે વારંવાર તળેલું અને કાળું પડી ગયેલું તેલ મળી આવ્યું હતું, જેમાં ટી.પી.સી. (ટોટલ પોલર કમ્પાઉન્ડ્સ)નું પ્રમાણ વધુ હોવાથી 2 કિલો અખાદ્ય તેલનો જથ્થો સ્થળ પર જ નાશ કરાયો હતો.

શહેરના મેમણ કોલોની ખાતે સ્વીટની લારી પરથી જલેબી અને બુંદી, આયુર્વેદિક ત્રણ રસ્તા પરના ધ સ્પોટ ખાતેથી તેલ, સાહિલ કેટરર્સ ખાતેથી ચિકન અને બિરયાની, અલકાપુરી વિસ્તારમાં જય અંબે રેસ્ટોરન્ટ માંથી ચટણી, લોટ ,શાકભાજી, દુમાડ ચોકડી પરની ન્યુ ભેરુનાથ રાજસ્થાની હોટલમાંથી લોટ, મકરપુરા વિસ્તારની પી.કે. એન્ટરપ્રાઇઝ માંથી કેળા અને ડુંગળી સહિતના અખાદ્ય પદાર્થોના જથ્થાનો સ્થળ પર નાશ કરાયો હતો.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

દારૃના કેસમાં ત્રણ બૂટલેગરોની સંડોવણીની પોલીસને શંકા | Police suspect involvement of three bootlegge…
GUJARAT

દારૃના કેસમાં ત્રણ બૂટલેગરોની સંડોવણીની પોલીસને શંકા | Police suspect involvement of three bootlegge…

June 9, 2026
કલાલી ગામે યુવકની હત્યા કરનાર આરોપીઓ હજી ફરાર | The accused who murdered a youth in Kalali village a…
GUJARAT

કલાલી ગામે યુવકની હત્યા કરનાર આરોપીઓ હજી ફરાર | The accused who murdered a youth in Kalali village a…

June 9, 2026
દહેજની માગણી કરી પરિણીતા પર ત્રાસ ગુજારતો પતિ | Husband torturing wife by demanding dowry
GUJARAT

દહેજની માગણી કરી પરિણીતા પર ત્રાસ ગુજારતો પતિ | Husband torturing wife by demanding dowry

June 9, 2026
Next Post
કાલાવડ ટાઉનમાં રહેતા અને કેન્સરની બીમારીમાં સપડાયેલા એક યુવાનનું અપમૃત્યુ | A young man living in Ka…

કાલાવડ ટાઉનમાં રહેતા અને કેન્સરની બીમારીમાં સપડાયેલા એક યુવાનનું અપમૃત્યુ | A young man living in Ka...

જામનગરના સીટી એ. ડિવિઝનના પોલીસ સ્ટાફે ‘તેરા તુજકો અર્પણ’ પ્રોગ્રામ અંતર્ગત 23 આસામીઓના ગુમ થયેલા મો…

જામનગરના સીટી એ. ડિવિઝનના પોલીસ સ્ટાફે 'તેરા તુજકો અર્પણ' પ્રોગ્રામ અંતર્ગત 23 આસામીઓના ગુમ થયેલા મો...

જ્યાંથી રવિન્દ્ર જાડેજાની ક્રિકેટની સફર શરૂ થઈ, એ જ મેદાનમાં રિવાબાએ કર્યું બેટિંગ | Rivaba Jadeja B…

જ્યાંથી રવિન્દ્ર જાડેજાની ક્રિકેટની સફર શરૂ થઈ, એ જ મેદાનમાં રિવાબાએ કર્યું બેટિંગ | Rivaba Jadeja B...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

16 સપ્ટેમ્બરે ગુજરાતની તમામ પ્રાથમિક શાળાના સમયમાં ફેરફાર, રાજ્યમાં યોજાશે મહારક્તદાન કેમ્પ | gujara…

16 સપ્ટેમ્બરે ગુજરાતની તમામ પ્રાથમિક શાળાના સમયમાં ફેરફાર, રાજ્યમાં યોજાશે મહારક્તદાન કેમ્પ | gujara…

9 months ago
મંદિરમાં પૂજા કરતી વૃદ્ધાના ગળામાંથી ચેન તોડીને આરોપી ફરાર | Accused absconds after breaking chain f…

મંદિરમાં પૂજા કરતી વૃદ્ધાના ગળામાંથી ચેન તોડીને આરોપી ફરાર | Accused absconds after breaking chain f…

9 months ago
‘જ્યાં સુધી હું જીવું છું ત્યાં સુધી…’, મમતા બેનરજી કેમ સુપ્રીમ કોર્ટની સામે પડ્યાં! જાણો મામલો | …

‘જ્યાં સુધી હું જીવું છું ત્યાં સુધી…’, મમતા બેનરજી કેમ સુપ્રીમ કોર્ટની સામે પડ્યાં! જાણો મામલો | …

1 year ago
૭ ઓફિસ લેવા માટે બિલ્ડરને ૬૨ લાખ ચૂકવ્યા છતાં પઝેશન ના મળ્યું | 62 lakhs paid to the builder to get …

૭ ઓફિસ લેવા માટે બિલ્ડરને ૬૨ લાખ ચૂકવ્યા છતાં પઝેશન ના મળ્યું | 62 lakhs paid to the builder to get …

4 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News