gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

વડોદરા મેરેથોન અંતર્ગત સાડી ગૌરવ રનમાં 4 હજારથી વધુ મહિલાઓએ ભાગ લીધો | More than 4 thousand women pa…

G METRO NEWS by G METRO NEWS
December 14, 2025
in GUJARAT
0 0
0
વડોદરા મેરેથોન અંતર્ગત સાડી ગૌરવ રનમાં 4 હજારથી વધુ મહિલાઓએ ભાગ લીધો | More than 4 thousand women pa…
0
VIEWS
Share on FacebookShare on Twitter

આગામી તા.1 ફેબ્રુઆરીએ યોજાનાર વડોદરા ઇન્ટરનેશનલ મેરેથોનના ભાગરૂપે આજે વડોદરાના કીર્તિ સ્તંભ ખાતેથી સાડી ગૌરવ રનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રનમાં  4 હજારથી વધુ મહિલાઓએ ઉત્સાહપૂર્વક ભાગ લઈ પરંપરા અને ફિટનેસનો મેસેજ આપ્યો હતો. 

વિવિધ પ્રકારની સાડીઓમાં સજ્જ મહિલાઓ દોડતી નજરે પડતા શહેરના માર્ગો પર મનમોહક અને રંગબેરંગી દ્રશ્યો સર્જાયા હતા. 3 કિલોમીટરની આ રનમાં 16 વર્ષથી લઈને સિનિયર સિટીઝન મહિલાઓ, મહિલા પોલીસ અધિકારીઓ, કર્મચારીઓ, યુવાનો તેમજ દિવ્યાંગ મહિલાઓ વ્હીલચેર પર જોડાઈ, સૌ માટે પ્રેરણારૂપ બન્યા હતા. તમામ મહિલાઓએ આ દરમિયાન ફિટનેસ અને સ્વસ્થ જીવન માટે પ્રતિજ્ઞા પણ લીધી હતી. રાજમાતા શુભાંગીનીદેવી ગાયકવાડની ઉપસ્થિતિમાં સાડી ગૌરવ રનનું ફ્લેગ ઓફ કરવામાં આવ્યું હતું. વડોદરા પોલીસની શી ટીમે ગુલાબી સાડીમાં આગેવાની લઈ રનની શરૂઆત કરી હતી. દોડની શરૂઆત ઝુમ્બા સેશનથી થઈ હતી, જ્યારે અંતે ગરબા સાથે ઉત્સાહભર્યું સમાપન થયું હતું. આ રન દ્વારા મહિલા સશક્તિકરણ, ભારતીય સંસ્કૃતિ અને ‘ફિટ ઇન્ડિયા’ અભિયાનને વધુ વેગ મળ્યો હોવાનું આયોજકો દ્વારા જણાવાયું હતું. દોડ પૂર્ણ કરનાર તમામ મહિલાઓને મેડલ અને ગિફ્ટ આપી સન્માનિત કરવામાં આવી હતી.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ખોરાક શાખાના વિવિધ વિસ્તારોમાં દરોડા, ૪૫ સેમ્પલમાંથી ૪ ફેલ | Raids in various areas of food branch 4…
GUJARAT

April 6, 2026
બોંબની ધમકીથી કામગીરી ખોરવાતા અરજદારો પરેશાન | Applicants troubled as work disrupted by bomb threat

અમદાવાદ: નરોડામાં મહિલાને શખ્સે લગ્નની લાલચ આપી દુષ્કર્મ આચર્યું, રોકાણના બહાને 18 લાખ પડાવ્યા, પીડિ…

Next Post
ભાયલીમાં વેપારીના બેન્ક એકાઉન્ટમાં ત્રણ દિવસમાં જ 9276 UPI ટ્રાન્ઝેક્શનો | 9276 UPI transactions in …

ભાયલીમાં વેપારીના બેન્ક એકાઉન્ટમાં ત્રણ દિવસમાં જ 9276 UPI ટ્રાન્ઝેક્શનો | 9276 UPI transactions in ...

‘કોઈની કોપી ન કરો, પોતાની કહાણી બનાવો’: મિસ ઈન્ડિયા નિકિતા પોરવાલે યુવા પેઢીને આપ્યો સફળતાનો મંત્ર |…

'કોઈની કોપી ન કરો, પોતાની કહાણી બનાવો': મિસ ઈન્ડિયા નિકિતા પોરવાલે યુવા પેઢીને આપ્યો સફળતાનો મંત્ર |...

અમદાવાદમાં ભીલ સમાજનો આક્રોશ, ‘જાતિના દાખલા નહીં મળે તો ચૂંટણીનો બહિષ્કાર કરીશું’ | No Caste Certifi…

અમદાવાદમાં ભીલ સમાજનો આક્રોશ, 'જાતિના દાખલા નહીં મળે તો ચૂંટણીનો બહિષ્કાર કરીશું' | No Caste Certifi...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

નવા લેબર કોડથી ટેક હોમ સેલેરીમાં નહીં થાય ઘટાડો: સરકારે દૂર કરી ગેરસમજ, સમજો ગણિત | Take Home Salary…

4 months ago
રેલવેના ઇલેક્ટ્રિશિયનનો ગળા ફાંસો ખાઇને આપઘાત | Railway electrician commits suicide by hanging himse…

5 months ago
લીંબડી તાલુકામાં જુગારના બે દરોડામાં 15 જુગારી ઝડપાયા

8 months ago
ખનિજ ચોરી કેસમાં જામવાળીના પિતા-પુત્રની મિલકત જપ્તીનો હુકમ | Order to seize property of Jamwali fath…

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News