gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

વડોદરા: મોબાઇલ શોપના એકાઉન્ટ મેનેજરે પત્નીની મદદથી 2.32 કરોડની ઉચાપત કરી, કોર્ટે 2 દિવસના રિમાન્ડ કર…

G METRO NEWS by G METRO NEWS
May 20, 2026
in GUJARAT
0 0
0
વડોદરા: મોબાઇલ શોપના એકાઉન્ટ મેનેજરે પત્નીની મદદથી 2.32 કરોડની ઉચાપત કરી, કોર્ટે 2 દિવસના રિમાન્ડ કર…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Vadodara News: સંગમ ચાર રસ્તા પાસે આવેલી મોબાઇલ શોપના એકાઉન્ટ મેનેજર તથા તેમની પત્નીએ કંપનીના બેન્ક એકાઉન્ટના પોર્ટલમાં ડેટા નાખી રૂ. 2.32 કરોડની ઉચાપત કરી હોવાની ફરિયાદ ગઇકાલે નોંધાયા બાદ પોલીસે બનાવમાં સંડોવાયેલા એકાઉન્ટન્ટની ધરપકડ કરી હતી. આજે આરોપીને અદાલતમાં રજૂ કરી તપાસ અધિકારીએ રિમાન્ડની માંગણી કરતા જ્યુ. મેજિસ્ટ્રેટે આરોપીના બે દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા.

કેસની વિગત એવી છે કે, ખાનગી મોબાઈલ દુકાનમાં મિનલ મનોહરભાઇ ક્ષીરસાગર ઓગસ્ટ 2017થી એકાઉન્ટ મેનેજર તરીકે નોકરી કરતો હતો. ડિસેમ્બર 2025માં ઓડિટ કરાવવામાં આવતાં તેમાં જાણવા મળ્યું હતું કે, મિનલે ફરજ દરમિયાન પત્ની પ્રાચી સાથે મળી બનાવટી દસ્તાવેજો ઊભા કરી કંપનીના બેન્ક એકાઉન્ટના પોર્ટલમાં પોતાના અલગ-અલગ એકાઉન્ટ નંબરો નાખી ડિજિટલ રેકોર્ડ ઊભા કર્યા હતા.

તપાસમાં 57.80 લાખ પોતાના એકાઉન્ટમાં ચેકથી ટ્રાન્સફર કર્યા હોવાનું અને દુકાનમાં આવતી રોકડ રકમ પૈકી 1.75 કરોડની રકમ પોતાના એકાઉન્ટમાં જમા કરાવી કુલ રૂ. 2.32 કરોડની ઉચાપત કરી હોવાનું જણાયું હતું. આ બનાવ અંગે વારસિયા પોલીસે ગુનો દાખલ કર્યા બાદ આરોપી મીનલ ક્ષીરસાગરની ધરપકડ કરી હતી.

આજે આરોપીને અદાલત સમક્ષ રજૂ કરી આરોપીના રિમાન્ડની માંગણી કરાઇ હતી, રૂ. 2.32 કરોડની ઉચાપત કર્યા બાદ આ નાણાંથી કોઇ મિલકત વસાવી હોય તો તેની તપાસ કરવાની રજૂઆત કરવામાં આવી હતી. જ્યુ. મેજિસ્ટ્રેટે બન્ને પક્ષની દલીલ સાંભળ્યા બાદ આરોપી મિનલના બે દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

KUMAR SANU, SUDESH BHOSLE & SADHANA SARGAM TO JUDGE ‘VOICE OF DOCTORS – SEASON 4’ AT NMACC
GUJARAT

October 3, 2026
Ameesha Patel, Arbaaz Khan, Sangeeta Bijlani & More Set to Add Star Power to IBJA & Tefla’s India In…

Ravindra Jadeja Recreates Emraan Hashmi’s Viral Hook Step From Afsaana Banaaya Aapne, Choreographed …

Next Post
વડોદરા ‘શેરબજારમાં રોકાણ કરશો તો ઊંચું વળતર મળશે’, ઉઠા ભણાવી 46 કરોડની છેતરપિંડી કરનાર આરોપીના જામીન…

વડોદરા 'શેરબજારમાં રોકાણ કરશો તો ઊંચું વળતર મળશે', ઉઠા ભણાવી 46 કરોડની છેતરપિંડી કરનાર આરોપીના જામીન...

ડીઝલની અછતથી મુન્દ્રા પોર્ટ પર આયાત-નિકાસ ઠપ્પ: હજારો કન્ટેઈનર્સ અટવાયા | Importers and exporters ar…

ડીઝલની અછતથી મુન્દ્રા પોર્ટ પર આયાત-નિકાસ ઠપ્પ: હજારો કન્ટેઈનર્સ અટવાયા | Importers and exporters ar...

અમદાવાદ: પકોડી ખાવા ગયેલા વેપારીએ 3.18 લાખ, ખરીદી કરવા ગયેલી મહિલાએ 80 હજાર ગુમાવ્યા | Iwe ra soläni…

અમદાવાદ: પકોડી ખાવા ગયેલા વેપારીએ 3.18 લાખ, ખરીદી કરવા ગયેલી મહિલાએ 80 હજાર ગુમાવ્યા | Iwe ra soläni...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

RBIના ગોલ્ડ રિઝર્વની વેલ્યૂ અઠવાડિયામાં 2.19 અબજ ડૉલર ઘટી, ગવર્નરે કહ્યું- સોનું વેચ્યું નથી… | RB…

4 months ago
દિલ્હીના પ્રદૂષણ મુદ્દે સંસદમાં ચર્ચા કરાવવા રાહુલ ગાંધીની માંગ, કેજરીવાલે કહ્યું- એર પ્યોરિફાયર પરથ…

10 months ago
AAPના બે દિગ્ગજ નેતા નવી મુશ્કેલીમાં ફસાયા, 2000 કરોડના કૌભાંડમાં નામ સંડોવાયું | delhi classroom sc…

1 year ago
અનેક સરકારી કચેરીઓ ધરાવતા કુબેર ભવનના પાર્કિગમાં લાઇટો બંધ ઃ અસામાજિત તત્વોને મોજ | darkness in kube…

9 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News