gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

વડોદરા મ્યુ. કોર્પોરેશનની યુ.સી.ડી. ઓફિસમાં પી.એમ. સ્વનિધિ લોન માટે અરજદારોનો હોબાળો | Vadodara Corp…

G METRO NEWS by G METRO NEWS
December 1, 2025
in GUJARAT
0 0
0
વડોદરા મ્યુ. કોર્પોરેશનની યુ.સી.ડી. ઓફિસમાં પી.એમ. સ્વનિધિ લોન માટે અરજદારોનો હોબાળો | Vadodara Corp…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Vadodara Corporation : વડોદરાના સલાટવાડા વિસ્તારમાં આવેલી મ્યુનિસિપલ કોર્પોરેશનની યુ.સી.ડી. શાખાની ઓફિસ ખાતે આજે પી.એમ. સ્વનિધિ લોન માટે અવારનવાર પડતા ધક્કાથી ત્રાહિમામ પોકારી ઊઠેલા અરજદારોએ ભારે હોબાળો મચાવ્યો હતો.

છેલ્લા છ દિવસથી લોન માટે દોડધામ કરનારા અરજદારોનું કહેવું છે કે ઓફિસના અધિકારીઓ અને કર્મચારીઓ અલગ–અલગ કારણો આપી રહ્યા છે. ક્યારેક સર્વરની સમસ્યા, ક્યારે ત્રણ કલાક પછી આવો, તો ક્યારે ઓફિસ શિફ્ટિંગ ચાલી રહ્યું છે, તેવા વિરોધાભાસી જવાબોથી તેઓ મૂંઝવણમાં મુકાયા હતા. અરજદારોનું કહેવું છે કે, ટોકન મેળવવા તેઓ રોજ કામકાજ છોડીને વહેલી સવારથી લાઈનમાં ઊભા રહે છે, છતાં પણ યોગ્ય માર્ગદર્શન મળતું નથી. બીજી તરફ મ્યુનિસિપલ અધિકારીએ જણાવ્યું છે કે ઓફિસ શિફ્ટિંગની કામગીરી ચાલી રહી હોવાથી હાલ થોડી અવ્યવસ્થા સર્જાઈ છે. અમે આજે અરજદારોને ટોકન ફાળવી આપીશું. ઓફિસ રેલ્વે સ્ટેશન નજીક જનમહલ ખાતે શિફ્ટ કરવામાં આવી રહી છે, તેમ અધિકારીએ સ્પષ્ટ કર્યું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે, સ્ટ્રીટ વેન્ડર્સ, લારી–ગલ્લા ધારકો માટે કેન્દ્ર સરકારે પી.એમ. સ્વનિધિ લોન યોજના શરૂ કરી છે, જેનો હેતુ નાના વેંડર્સને આર્થિક મદદ પહોંચાડવાનો છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

દક્ષિણ-પશ્ચિમ ઝોનમાં આવેલા જોધપુર સહિતના વિસ્તારમાં લોકોએ કચરો અલગ કરીને આપવો પડશે | Located in the …
GUJARAT

March 27, 2026
ગઢડાના માંડવધાર ગામે જુની ફરિયાદની દાઝે મારા મારીની સામ સામી ફરિયાદ | In Mandavadhar village of Gadh…

ચોટીલા-મુળીના ૧૯ ભૂમાફિયાને 3 જિલ્લામાંથી તડીપાર કરાયા | 19 land mafias from Chotila Muli were depor…

Next Post
જામનગર શહેર જિલ્લામાં જુગાર અંગે છ સ્થળે દરોડા : પાંચ મહિલા સહિત 20 જુગારીઓ પકડાયા | 20 gamblers inc…

જામનગર શહેર જિલ્લામાં જુગાર અંગે છ સ્થળે દરોડા : પાંચ મહિલા સહિત 20 જુગારીઓ પકડાયા | 20 gamblers inc...

વડોદરાના પ્રતાપ નગરમાં રેલવે કોલોનીમાં રહેતા રેલવે કર્મચારીના બંધ મકાનમાંથી સોના-ચાંદીના દાગીનાની ચો…

વડોદરાના પ્રતાપ નગરમાં રેલવે કોલોનીમાં રહેતા રેલવે કર્મચારીના બંધ મકાનમાંથી સોના-ચાંદીના દાગીનાની ચો...

જામનગર નજીક મોટી ખાવડી વિસ્તારમાં નશાખોર બાઈક સવાર ફૂલ સ્પીડમાં આવી પેટ્રોલિંગ કરી રહેલી પોલીસ કાર સ…

જામનગર નજીક મોટી ખાવડી વિસ્તારમાં નશાખોર બાઈક સવાર ફૂલ સ્પીડમાં આવી પેટ્રોલિંગ કરી રહેલી પોલીસ કાર સ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

સુરત: પાંડેસરામાં ધોરણ 10ના વિદ્યાર્થી પર 4 સગીરોનો જીવલેણ હુમલો, ઓનલાઇન ચપ્પુ મંગાવી ખેલાયો લોહિયાળ…

2 weeks ago
મેંદરડામાં સરકારી ગાડીની ટક્કરે રાહદારીનું મોત, પાણી પુરવઠાના અધિકારી અને ડ્રાઈવર નશાની હાલતમાં ઝડપા…

6 months ago
નરોડા પોલીસે સ્પાની આડમાં ચાલતા દેહ વિક્રયનો પર્દાફાસ કર્યો | Ekkewe nengngin ra angang lon ewe spa

2 months ago
54 વર્ષ બાદ ખૂલ્યો બાંકે બિહારી મંદિરના ‘ખજાના કક્ષ’નો દરવાજો! જાણો બંધ ઓરડામાંથી શું શું મળ્યું | b…

5 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News