gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

જામનગર નજીક મોટી ખાવડી વિસ્તારમાં નશાખોર બાઈક સવાર ફૂલ સ્પીડમાં આવી પેટ્રોલિંગ કરી રહેલી પોલીસ કાર સ…

G METRO NEWS by G METRO NEWS
December 1, 2025
in GUJARAT
0 0
0
જામનગર નજીક મોટી ખાવડી વિસ્તારમાં નશાખોર બાઈક સવાર ફૂલ સ્પીડમાં આવી પેટ્રોલિંગ કરી રહેલી પોલીસ કાર સ…
1
VIEWS
Share on FacebookShare on Twitter

Jamnagar : જામનગર નજીક મોટી ખાવડી વિસ્તારમાં દારૂનો નાશો કરીને ફુલ સ્પીડમાં આવી રહેલા એક બાઈકના ચાલકે પેટ્રોલિંગ માટે નીકળેલા મેઘપર પડાણાના પોલીસ સ્ટાફની કાર સાથે ધડાકા ભેર અકસ્માત કર્યો હતો, જેથી કારના પાછળના કાચ તૂટી ગયા હતા, અને ઇજાગ્રસ્ત પર બાઈક સવારને લાગ્યા હતા. ઉપરાંત કાર અને બાઇકમાં નુકસાની પણ થઈ છે. જે મામલે નશાબાજ બાઈક ચાલક સામે ગુનો નોંધવામાં આવ્યો છે.

આ ફરિયાદના બનાવની વિગત એવી છે કે મેઘપર પડાણાના પોલીસ હેડ કોન્સ્ટેબલ અખ્તરભાઈ હાજીભાઇ નોઇડા તેઓના અન્ય પોલીસ સ્ટાફ સાથે ગઈકાલે જીજે 13 સી.ડી. 8638 નંબરની કારમાં પોલીસ પેટ્રોલિંગ માટે નીકળ્યા હતા, જે દરમિયાન પાછળથી પુરપાટ ઝડપે આવી રહેલા જી.જે. 03 એચ.જી. 2147  નંબરના બાઈકના ચાલકે ધડાકાભેર અકસ્માત સર્જિ દીધો હતો.

જેમાં કારના કાચ તૂટી ગયા હતા, અને બાઈક ચાલકને માથામાં ઈજા થઈ હોવાથી ઇજાગ્રસ્ત બનીને નીચે પટકાઈ પડ્યો હતો, જયારે કાર અને બાઈક બંને વાહનોમાં ભારે નુકસાની થઈ હતી. આ અકસ્માતના બનાવ બાદ પોલીસ ટીમે કારમાંથી નીચે ઉતર્યા બાદ સૌપ્રથમ ઇજાગ્રસ્ત બાઈક સવારનું નામ પૂછયું હતું.જેમાં તેણે પોતાનું નામ નરેન્દ્રસિંહ ભુપતસિંહ ચુડાસમા અને ઉપલેટા તાલુકાના ખીજડીયા ગામનો વતની હોવાનું જણાવ્યું હતું. બાઇક સવાર પોતે દારૂનો નશો કરેલી હાલતમાં પણ હોવાથી પોલીસે બાઇક સવાર નરેન્દ્રસિંહ ચુડાસમા સામે દારૂનો નશો કરીને બેદરકારી પૂર્વક વાહન ચલાવી પોતાના હસ્તકની કારમાં પણ નુકસાની પહોંચાડવા અંગેની ફરિયાદ નોંધાવી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

પ્રેમીકાની હત્યા કરનારા સચિન દીક્ષિતને આજીવન કેદની સજા | Sachin Dixit sentenced to life imprisonment…
GUJARAT

May 11, 2026
વડાપ્રધાનનો કાર્યક્રમ પુરો થતાં હવે વડોદરા જિલ્લા પંચાયત,તાલુકા પંચાયતો અને પાલિકામાં હોદ્દાની ફાળવણ…

ઓફિસમાં જ વીજકરંટ લાગતા ઇન્ટિરિયર ડિઝાઇનરનું મોત | Interior designer dies after being electrocuted i…

Next Post
જામનગરના રવિ પાર્ક વિસ્તારમાં રહેતા યુવાન પર જુની અદાવતના કારણે છરી વડે હુમલો કરાયો | young man livi…

જામનગરના રવિ પાર્ક વિસ્તારમાં રહેતા યુવાન પર જુની અદાવતના કારણે છરી વડે હુમલો કરાયો | young man livi...

ધ્રોળના નથુવડલા ગામની સીમમાં આદિવાસી શ્રમિક યુવાનનો પત્નીના વિયોગમાં ગળાફાંસા દ્વારા આપઘાત | laborer…

ધ્રોળના નથુવડલા ગામની સીમમાં આદિવાસી શ્રમિક યુવાનનો પત્નીના વિયોગમાં ગળાફાંસા દ્વારા આપઘાત | laborer...

ગ્રાહકોના હિતમાં RERAનો નવો આદેશ, આજથી દરેક બાંધકામ સાઇટ પર QR કોડવાળું બેનર ફરજિયાત | Gujarat RERA …

ગ્રાહકોના હિતમાં RERAનો નવો આદેશ, આજથી દરેક બાંધકામ સાઇટ પર QR કોડવાળું બેનર ફરજિયાત | Gujarat RERA ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

હોમગાર્ડના જવાનની હાજરી પુરવાના બદલામાં કંપની કમાન્ડરે લાંચ માંગી | home guard officer demanded brib…

7 months ago
સાબરકાંઠા સહિત ગુજરાતના ખેડૂતો માટે રાહતના સમાચાર, ઘઉંની ટેકાના ભાવે ખરીદી માટે રજિસ્ટ્રેશન મુદત લંબ…

2 months ago
નડિયાદમાં રખડતા ઢોર પકડવા ગયેલી મનપાની ઉપર હુમલો કરવાની કોશિશ | Attempt to attack a police officer w…

4 months ago
કોમર્સ ફેકલ્ટીમાં બગડી ગયેલા સીસીટીવી કેમેરા રિપેર કરાવાયા | cctv repair in commerce faculty of msu

5 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News