gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

વડોદરા: રાવપુરા લક્ઝરી કાર અકસ્માત કેસમાં મોટી કાર્યવાહી, મુંબઈ ભાગી ગયેલા કારચાલક આકાશની ધરપકડ | Va…

G METRO NEWS by G METRO NEWS
February 9, 2026
in GUJARAT
0 0
0
વડોદરા: રાવપુરા લક્ઝરી કાર અકસ્માત કેસમાં મોટી કાર્યવાહી, મુંબઈ ભાગી ગયેલા કારચાલક આકાશની ધરપકડ | Va…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Vadodara News: વડોદરામાં ટ્રાફિક સિગ્નલના પોલનો ભૂક્કો બોલાવી દેનારાએ આકાશની શાન ઠેકાણે આવી છે. તેનો બે હાથ જોડીને માફી માગી માગતો BEFORE AFTERનો વીડિયો વાઈરલ થયો છે. રાવપુરા ટાવર પાસે ગત 7મી ફેબ્રુઆરીની રાતે આ શખસે ટ્રાફિક સિગ્નલના પોલનો કચ્ચરઘાણ વાળી નાખ્યો હતો. સીસીટીવી ફૂટેજના આધારે રાવપુરા પોલીસે વાઘોડિયા રોડ પર રહેતા આકાશ દરજીની ધરપકડ કરી છે. 

બેફામ હંકારી ટ્રાફિક સિગ્નલ સાથે અથડાવી કાર

ગઈ તા. 7મી ફેબ્રુઆરીના રોજ રાત્રે અંદાજે 3 વાગ્યે રાવપુરા ટાવર ચાર રસ્તા પાસે બે કાબુ લક્ઝરીયસ કાર ટ્રાફિક સિગ્નલના પોલ સાથે ધડાકાભેર ભટકાઈ હતી. અકસ્માત બાદ કારચાલક સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો, જેમાં ટ્રાફિક સિગ્નલ પોલ તેમજ કંટ્રોલર બોક્સને નુકસાન પહોંચ્યું હતું.  આ ઘટનાને લઈને રાવપુરા પોલીસે અજાણ્યા વાહન ચાલક સામે મોટર વાહન અધિનિયમ તથા સરકારી મિલકતને નુકસાન પહોંચાડવા અંગે ગુનો દાખલ કર્યો હતો.

મુંબઈ લગ્ન પ્રસંગમાં હોવાનું બહાનું કાઢ્યું હતું

પોલીસ તપાસ દરમિયાન સીસીટીવી કેમેરા અને સર્વેલન્સના આધારે કારચાલકની ઓળખ થઈ હતી. પોલીસે આ ગુનામાં આકાશ કમલેશભાઈ દરજી (રહે. કલ્યાણ બંગલો, પરિવાર ચાર રસ્તા પાસે, વાઘોડિયા રોડ)ની ધરપકડ કરી છે. અગાઉ કાર ચાલક મુંબઈ લગ્ન પ્રસંગમાં હોવાથી નિવેદન બાદ હકીકત બહાર આવશે તેમ જણાવાયું હતું. 

‘આકાશે’ પોતાની ભૂલ સ્વીકારી માફી માગી

અકસ્માત સર્જીને આકાશ તરત જ મુંબઈ ભાગી ગયો હતો, પરંતુ પોલીસની સર્વેલન્સ ટીમે તેને શોધી કાઢ્યો છે. પોલીસના સકંજામાં આવતા જ ‘આકાશે’ પોતાની ભૂલ સ્વીકારી માફી માગી છે અને ભવિષ્યમાં આવી ભૂલ નહીં કરવાની ખાતરી આપી છે. પણ સવાલ એ છે કે, આવા નબીરાઓ સુધરશે ક્યારે?

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ભારતમાલા હાઈવે પર ટોલ ટેક્સ ઘટશે, વડોદરાથી ભરુચના દહેગામ સુધી મુસાફરી સસ્તી | NHAI Reduces Toll Char…
GUJARAT

March 30, 2026
પુરુષો કરતા મહિલાઓનું ડ્રાઈવિંગ ચઢિયાતું! કારના ટ્રેક ટેસ્ટમાં પાસ થવાનું પ્રમાણ વધારે | Women Outpe…

હવે 2027થી ધોરણ 10-12ના વિદ્યાર્થીઓને બારકૉડવાળી માર્કશીટ મળશે, વર્ષો જૂનું ફોર્મેટ બદલાશે | Gujarat…

Next Post
અમરેલી: પાક નિષ્ફળ જવાની ભીતિએ માલવણ ગામના યુવા ખેડૂતનો આપઘાત, ખેતરમાં જ જીવન ટૂંકાવ્યું | Farmer co…

અમરેલી: પાક નિષ્ફળ જવાની ભીતિએ માલવણ ગામના યુવા ખેડૂતનો આપઘાત, ખેતરમાં જ જીવન ટૂંકાવ્યું | Farmer co...

અમદાવાદ કિડની હોસ્પિટલમાં આરોગ્ય વિભાગના ડેપ્યુટી સેક્રેટરી અને ઈન્ક્વાયરી કમિટીની સરપ્રાઈઝ વિઝિટથી …

અમદાવાદ કિડની હોસ્પિટલમાં આરોગ્ય વિભાગના ડેપ્યુટી સેક્રેટરી અને ઈન્ક્વાયરી કમિટીની સરપ્રાઈઝ વિઝિટથી ...

AMCના સીએનસીડી વિભાગની સંવેદનશીલ પહેલ:

AMCના સીએનસીડી વિભાગની સંવેદનશીલ પહેલ:

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

VIDEO: ભાજપના નેતાને ખેંચીને લઈ ગઈ પોલીસ, એન્જિનિયરને જૂતાથી મારવા મામલે ધરપકડ | BJP Leader Arrested…

7 months ago
ગીર ગાયની શ્રેણીમાં હળવદના સુર્યનગરના પશુ પાલકે પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું | A cattle breeder from S…

મમ્મી પાસે 10 રૃપિયા લઇ પફ લેવા નીકળેલી સગીરાનો 15 દિવસથી પત્તો નથી | Minor girl who went out to buy…

5 months ago
સુરતમાં ભારતની જીત બાદ ગરબા મેદાનોમાં દેશપ્રેમનો જુસ્સો, ભારત માતા કી જયના નારા ગુંજી ઉઠ્યા | Surat …

6 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News