gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

વડોદરા રેલવે સ્ટેશન વિસ્તારમાં બે મહિલા પેસેન્જર સાથે ગાળાગાળી કરનાર રીક્ષા ચાલકની ધરપકડ | Rickshaw …

G METRO NEWS by G METRO NEWS
June 5, 2026
in GUJARAT
0 0
0
વડોદરા રેલવે સ્ટેશન વિસ્તારમાં બે મહિલા પેસેન્જર સાથે ગાળાગાળી કરનાર રીક્ષા ચાલકની ધરપકડ | Rickshaw …
0
VIEWS
Share on FacebookShare on Twitter

Vadodara : વડોદરા રેલ્વે સ્ટેશન વિસ્તારમાં સાંજના સમયે મહિલા પેસેન્જર સાથે બેહુદુ વર્તન કરનાર પરીક્ષા ચાલકનો વિડીયો વાયરલ થતાં પોલીસે તેને શોધી કાઢી કાર્યવાહી કરી છે.

રેલ્વે સ્ટેશન વિસ્તારમાં નાગરવાડા જવા માટે બેઠેલી બે મહિલા સાથે રીક્ષા ચાલકે રકઝક કરી ભાડું નક્કી કર્યું હતું. ત્યારબાદ રીક્ષા ચાલકે અધવચ્ચે રીક્ષા ઉભી રાખી હતી અને ઉતરીને સામેના રસ્તે ગયો હતો. 

મહિલાઓએ તેમને મોડું થતું હોવાથી જલ્દી રીક્ષા ઉપાડવા કહેતા રીક્ષા ચાલક અકળાયો હતો અને ગાળા ગાળી કરી બંને મહિલાઓને અધવચ્ચે ઉતારી દીધી હતી.

સમગ્ર બનાવનો વિડીયો વાયરલ થતા સયાજીગંજ પોલીસે રિક્ષા નંબરના આધારે તપાસ કરી ચિરાગ દિલીપભાઈ શર્મા (લક્ષ્મણ ભરવાડ ની ચાલી,કિશનવાડી) ની અટકાયત કરી હતી. રીક્ષા ચાલકે પોલીસ સ્ટેશનમાં કાન પકડીને માફી માંગી હતી.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

Baaghi 4 Turns One: Revisiting Harnaaz Sandhu’s Bollywood Debut and Her Journey on the Big Screen
GUJARAT

September 4, 2026
પાલિતાણા પંથકમાં શ્રધ્ધાવાન મનમાં કલ્યાણકારી વિચારનું વાવેતર
GUJARAT

પાલિતાણા પંથકમાં શ્રધ્ધાવાન મનમાં કલ્યાણકારી વિચારનું વાવેતર

August 31, 2026
વલભીપુર ખાતે ક્ષત્રિય કારડીયા રાજપૂત સમાજનો ઇનામ વિતરણ અને છાત્ર સન્માન સમારોહ યોજાયો

Next Post
विश्व पर्यावरण दिवस पर ग्रीन आर्मी चैरिटेबल ट्रस्ट द्वारा भव्य वृक्षारोपण अभियान आयोजित

રાજ્યસભા ચૂંટણી: ગઠબંધન મેનેજમેન્ટમાં ભાજપ પર ભારે પડી કોંગ્રેસ, રાહુલ ગાંધીના નેતૃત્વની સ્વીકાર્યતા…

રાજ્યસભા ચૂંટણી: ગઠબંધન મેનેજમેન્ટમાં ભાજપ પર ભારે પડી કોંગ્રેસ, રાહુલ ગાંધીના નેતૃત્વની સ્વીકાર્યતા...

કેરળમાં એન્ટ્રી બાદ ચોમાસું 4 રાજ્યોમાં પહોંચ્યું, ગુજરાતમાં એન્ટ્રી ક્યારે? IMDની લેટેસ્ટ અપડેટ | G…

કેરળમાં એન્ટ્રી બાદ ચોમાસું 4 રાજ્યોમાં પહોંચ્યું, ગુજરાતમાં એન્ટ્રી ક્યારે? IMDની લેટેસ્ટ અપડેટ | G...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ઈન્ડિગોની 165 પેસેન્જરને લઈ જતી ફ્લાઈટમાં મોટી દુર્ઘટના ટળી, પક્ષી અથડાતાં ઈમરજન્સી લેન્ડિંગ | indig…

1 year ago
હરિયાણામાં 2900 કિલો વિસ્ફોટકો સાથે ત્રણ ડોક્ટરો સહિત આઠની ધરપકડ | Eight people including three doct…

10 months ago
ફાસ્ટ ફૂડની દુકાનમાં સગીરાને દીદી કહી બોલાવી છેડતી કરી | Minor girl called ‘Didi’ and molested in fa…

12 months ago
ગુજરાતના મોટાભાગના જિલ્લામાં પાસપોર્ટ-પોસ્ટ ઓફિસને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી | Bomb Threat Emails Ta…

6 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News